harley davidson

Harley Davidson એ બનાવ્યું હતું માત્ર એક જ સ્કૂટર મોડલ, જાણો કેમ દુનિયા આ સ્કૂટરની છે દિવાની!

Harley Davidson: 1950ના દાયકામાં બનેલી હાર્લી-ડેવિડસનની આ બાઈકની થઈ રહી છે હરાજી, જાણો શું કામ ખાસ છે આ બાઈક.

Sep 28, 2021, 04:00 PM IST

ગજબની વિકસિત કરી ટેક્નિક, એકવાર ચાર્જ કરતાં 800 KM દોડશે ઈલેક્ટ્રિક વ્હીકલ

વાયુ પ્રદૂષણના વધતા જતા સ્તર અને ઓઈલ કંપનીમાં થનાર વધારાને ધ્યાનમાં રાખતા હાલમાં સરકાર ઈલેક્ટ્રિક વાહનો પર ધ્યાન આપી રહી છે. તેની એક બાનગી ઓટો એક્સપો 2018માં પણ જોવા મળી જ્યારે વાહનોના આ મેળામાં ઈલેક્ટ્રિક બાઈક, ઈલેક્ટ્રિક કાર ઉપરાંત વિજળીથી ચાલનાર બસ પર રજૂ કરવામાં આવી.

Jan 11, 2019, 04:41 PM IST

Harley Davidson લોંચ કરશે ઈ-મોટરસાઇકલ LiveWire, જાણો શું હશે કિંમત અને ખાસિયતો

ઓટો ઈંડસ્ટ્રી પેટ્રોલિયમ ઈંધણવાળા વ્હીકલની જગ્યા હવે ઝડપથી ઈલેક્ટ્રિક વ્હીકલમાં બદલાઇ રહી છે. પેટ્રોલિયમ એન્જીનની વધતી જતી કિંમત અને ડીઝલ-પેટ્રોલથી પેદા થનાર પ્રદૂષણને જોતાં આ જરૂરી છે કે હવે નવા ઈંધણ વિશે વિચારવામાં આવે. આ ક્રમમાં મોટરસાઈકલ બનાવનાર દુનિયાની જાણીતી કંપની હાર્લે ડેવિડસન પણ ટૂંક સમયમાં ઈ-બાઈક લોંચ કરવા જઇ રહી છે.

Jan 9, 2019, 01:51 PM IST