Web Series Created History: રામાયણ જોવા માટે લોકો પોતાના કામ છોડી દેતા હતા, તેને ફરી કોરોના સમયમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું, ત્યારે તેને ફરી રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારે એક વેબ સિરીઝ એવી પણ છે જેને રામાયણનો રેકોર્ડ તોડ્યો છે.
Web Series Based on Financial Scam: હવે તો દેશમાં કરોડોના આર્થિક કૌભાંડની વાત સાવ સામાન્ય થઈ ગઈ છે પણ વર્ષ 1992 માં જ્યારે એક કૌભાંડની વાત સામે આવી હતી ત્યારે શેર માર્કેટ અને સરકાર બંને ધ્રુજી ગયા હતા. આ કૌભાંડ 4000 કરોડનું હતું અને એક વ્યક્તિએ આ કૌભાંડને અંજામ આપ્યો હતો. આ વ્યક્તિનું નામ છે હર્ષદ મેહતા.
આ વચ્ચે 3 મેએ નિફ્ટી-સેન્સેક્સમાં મોટો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 75095.18 પોઈન્ટના દિવસના ઉચ્ચ સ્તરથી 1457.80 પોઈન્ટના ઘટાડા સાથે 73637.38 પોઈન્ટના નિચલા સ્તરે આવી ગયો હતો.
આજે રામ જેઠમલાણીનો જન્મ દિવસઃજાણો કોણ છે ભારતના સૌથી મોટા વકીલ? જેમણે ઈન્દિરા ગાંધીના હત્યારાઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. અંડરવર્લ્ડના સૌથી પહેલાં ડોન કહેવાતા અને દેશના તે સમયના સૌથી મોટા સ્મગલર ગણાતા હાજી મસ્તાનનો કેસ લડીને તેને બચાવ્યો. દેશના સૌથી મોટા કૌભાંડી કહેવાતા શેરબજારના માસ્ટર માઈંન્ડ હર્ષદ મહેતાને બચાવવા કેસ લડ્યો તેવા દેશના સૌથી મોટા વકીલ રામ જેઠમલાણીની કહાની...
હંસલ મહેતા 2003માં બનેલ સ્ટેમ્પ પેપરના 20,000 કરોડના કૌભાંડ પર ઈનસાઈડ સ્ટોરી બનાવવા જઈ રહ્યા છે. તેમાં એ દર્શાવવામાં આવશે કે કેવી રીતે આરોપી અબ્દુલ કરીમ તેલગીએ આખા પ્રશાસનની આંખમાં ધૂળ ફેંકી હતી. કેવી રીતે આટલા મોટા ગોટાળાને અંજામ સુધી પહોંચાડ્યો હતો.
'સ્કેમ 1992-ધ હર્ષ મહેતા સ્ટોરી' (Scam 1992- The Harshad Mehta Story)ના એક્ટર પ્રતિક ગાંધી પોતે ટ્રાંસફોર્મેશનની આ પ્રોસેસમાંથી પસાર થઇ ચૂક્યા છે.
હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ સોની લિવ પર રિલીઝ થયેલી વેબ સિરીઝ સ્કેમ 1992 (Scam 1992) એકમાત્ર એવી વેબ સિરીઝ છે જેને લોકોએ ફક્ત અને ફક્ત પ્રેમ આપ્યો છે. પ્રેમ પણ એવો કે IMDB પર 10માંથી 9.6 રેટિંગ મળ્યા છે. જો કે હાલ સોશિયલ મીડિયા પર એક એવી ખબર ઉડી કે સ્કેમ 1992માં હર્ષદ મહેતાની ભૂમિકા માટે પ્રતિક ગાંધીની જગ્યાએ વરુણ ધવન પહેલી પસંદ હતો.