heran river

24 કલાકમાં રાજ્યના 168 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કવાંટમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવો માહોલ સર્જાયો છે. છોટાઉદેપુર અને કવાંટમાં અનરાધાર વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં છોટાઉદેપુરમાં 13.5 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. 

Aug 9, 2019, 09:11 AM IST
Chota Udepur: Heavy Rains in Villages PT4M16S

છોટાઉદેપુરમાં મન મૂકીને વરસ્યાં મેઘરાજા , જુઓ વીડિયો

રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આભ ફાટયું છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે.

Aug 8, 2019, 12:55 PM IST
Chota Udepur: 10 Inch Rain In Kvant PT2M35S

છોટાપુર: ક્વાંટમાં આભ ફાટ્યું, એક જ રાતમાં 10 ઇંચ વરસાદ

રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આભ ફાટયું છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે.

Aug 8, 2019, 10:35 AM IST

છોટાઉદેપુરમાં એક જ રાતમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, હેરણ નદી ગાંડીતૂર બની

રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આભ ફાટયું છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે.

Aug 8, 2019, 07:47 AM IST