हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hindenburg
Hindenburg News
Hindenburg
હિંડનબર્ગના નવા રિપોર્ટે હચમચાવ્યું અદાણીનું સામ્રાજ્ય? ₹1,18,36,35,78,000 નો ફટકો
Hindenburg Research: આ રિપોર્ટ આવ્યા બાદ સોમવારે અદાણી ગ્રુપના શેરો પર નિગેટિવ અસર જોવા મળી. બજાર ખુલતાની સાથે જ અદાણીના 10 શેર તૂટ્યા. તૂટતા શેર અને ઘટતી માર્કેટ કેપે ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ કડાકો બોલાવી દીધો. જાણો વિગતો....
Aug 13,2024, 10:56 AM IST
ZEE 24 Kalak Original Video
હિંડનબર્ગના આરોપો સેબી ચેરમેન માધવી પુરી અદાણીની ઓફશોર કંપનીના ભાગીદાર હોવાનો દાવો
હિંડનબર્ગ રિસર્ચના આરોપોથી ખળભળાટ, સેબી ચેરમેન માધવી પુરી અદાણીની ઓફશોર કંપનીના ભાગીદાર હોવાનો દાવો..
Aug 11,2024, 16:46 PM IST
Hindenburg Research
અદાણીના નાકમાં દમ લાવી દેનારા હિંડનબર્ગની ફરી ચેતવણી, ભારતમાં કઈંક મોટું થવાનું છે
જો કે શું મોટું થવાનું છે એ અંગે હિંડનબર્ગે કોઈ ખુલાસો કર્યો નથી. કંપનીની આ પોસ્ટ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે હિંડનબર્ગ રિસર્ચ કોઈ ભારતીય કંપની વિશે ફરી એકવાર ચોંકાવનારો ખુલાસો કરી શકે છે.
Aug 10,2024, 12:20 PM IST
Gautam Adani Adani Group moody's investor services
અદાણી માટે અમેરિકાથી આવ્યા સારા સમાચાર, રોકેટ બની જશે આ શેર, રોકાણકારો થશે રાજી
Adani Group Share: ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ગ્રીન એનર્જી રિસ્ટ્રિક્ટેડ ગ્રૂપ (AGEL - RG-1), અદાણી ટ્રાન્સમિશન સ્ટેપ વન અને અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઇના આઉટલૂકને "નેગેટિવ"માંથી "સ્ટેબલ" કરી દીધો છે.
Feb 14,2024, 10:39 AM IST
Gautam Adani
2 દિવસમાં 2 ખુશખબરી! 'ઝૂકેગા નહીં સાલા', અદાણીએ સાબિત કર્યું તેઓ છે માર્કેટના બાદશાહ
Supreme court adani :અદાણીએ સાબિત કરી દીધું છે કે તે ક્યારેય ઝૂકશે નહીં, ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી માટે નવું વર્ષ ખુશીઓ લઈને આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહત આપતાંની સાથે જ ગ્રુપના શેરમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે અદાણી ગ્રુપનું માર્કેટ કેપ 15 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે.
Jan 3,2024, 13:52 PM IST
Gautam Adani
હિંડનબર્ગ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, અદાણી ગ્રુપના શેરોમાં આજે જબરદસ્ત તેજી
Adani Supreme Court Judgement: અદાણી હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટનું માનવું છે કે તપાસને સેબી પાસેથી SIT ને ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર નથી. ચીફ જસ્ટિસે બે વાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે સેબીના નિયામક માળખામાં પ્રવેશ કરવાની આ કોર્ટની શક્તિ મર્યાદિત છે.
Jan 3,2024, 12:04 PM IST
Adani
હિંડનબર્ગ વિવાદ બાદ અદાણી ગ્રુપને મોરેશિયસથી મળી મોટી રાહત
અદાણી ગ્રુપને આજે મોરેશિયસ દેશમાંથી મોટી રાહત મળી છે. હિન્ડેનબર્ગે જૂથ પર મોરેશિયસ સ્થિત શેલ કંપનીઓનો ઉપયોગ શેરના ભાવમાં ચેડાં કરવાનો આરોપ મૂક્યો હતો, જેને મોરેશિયસના નાણામંત્રીએ આજે ક્લીનચીટ આપી હતી.
May 10,2023, 22:03 PM IST
dorsey
કોણ છે જેક ડોર્સી, જેના પર ફૂટ્યો હિંડનબર્ગનો બોમ્બ, 1 ઝટકામાં 8,00,000 કરોડ સ્વાહા
Who is Jack Dorsey: હિંડનબર્ગનો આગામી શિકાર અમેરિકન બિઝનેસમેન જેક ડોર્સી બન્યા છે. હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં જેક ડોર્સીની કંપની બ્લોક ઈન્ક પર ગંભીર આરોપ લગાવ્યા છે. કંપની પર આરોપ લાગ્યો છે કે તેણે મોટી-મોટી વાતો યૂઝરની સામે મૂકી.
Mar 24,2023, 17:31 PM IST
Hindenburg
હિંડનબર્ગ રિસર્ચે વધુ એક મોટો બોમ્બ ફોડવાની તૈયારીમાં
After Adani bombshell, Hindenburg signals ‘another big one’
Mar 23,2023, 12:35 PM IST
Amit Shah
અદાણી-હિંડનબર્ગ કેસ પર અમિત શાહનો મોટો ખુલાસો, શું ખરેખર અદાણી પર કાર્યવાહી થશે?
ગાંધીનગરમાં ઈન્ડિયન ડેરી એસોસિએશનની 49મી કોન્ફરન્સનું આયોજન કરાયુ છે. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. તેઓએ કાર્યક્રમમાં અદાણી મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. ગૃહમંત્રીએ કહ્યું કે, SC તપાસ સમિતિને પુરાવા આપો; ખોટું થયું હશે તો કોઈને છોડવામાં નહીં આવે.
Mar 18,2023, 15:02 PM IST
Adani Group
Adani Group Share Price: લોનની ચુકવણી થતાં જ અદાણી ગ્રૂપના શેરના ભાવમાં ઉછાળો
Adani shares: બુધવારે શરૂઆતના ટ્રેડિંગ સેશનમાં અદાણી ગ્રુપના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. ગ્રુપમાં આવનારી ત્રણ કંપનીઓને બાદ કરતાં બાકીની તમામ કંપનીઓમાં વૃદ્ધિ જોવા મળી છે.
Mar 15,2023, 15:10 PM IST
Adani-Hindenburg Case
અદાણી મુદ્દે સુપ્રીમ કોર્ટ એક્શનમાં! 6 સભ્યોની વિશેષજ્ઞ કમિટીની કરી રચના, સેબીને રિપોર્ટ આપવા કર્યો આદેશ
BREAKING: Adani-Hindenburg case; SC asks SEBI to probe if there were violations, submit report within 2 months
Mar 2,2023, 12:05 PM IST
Adani-Hindenburg Case
હિંડનબર્ગ-અદાણી કેસની તપાસ થશે કે નહીં? તેના પર સુપ્રીમ કોર્ટ આજે કરશે સુનાવણી
Adani-Hindenburg Case: Supreme Court to deliver decision on probe panel today
Mar 2,2023, 9:45 AM IST
Gautam Adani
સાચી સાબિત થઈ ગઈ હિંડનબર્ગની ભવિષ્યવાણી, દાવા પ્રમાણે પહોંચ્યા અદાણીના શેર
Hindenburg Effect: હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ અદાણીની નેટવર્થમાં લગભગ $75 બિલિયનનો ઘટાડો થયો છે.
Feb 24,2023, 19:30 PM IST
Gautam Adani
Hindenburg સામે આરપારની લડાઈ: અદાણી માટે મેદાનમાં આવી Watchtell
Wachtell Liptonની સ્થાપના વકીલોના નાના જૂથ દ્વારા વર્ષ 1965માં કરવામાં આવી હતી. શરૂઆતમાં, આ પેઢી તેના ગ્રાહકોને કાયદાકીય લડાઈમાં સલાહ આપતી હતી, પરંતુ પછી ધીમે ધીમે આ પેઢીનો વિસ્તાર થયો અને આજે તે વિશ્વની સૌથી મોટી Law Firmsની એક છે.
Feb 10,2023, 20:22 PM IST
Adani Group
'ફ્રોડને રાષ્ટ્રવાદથી ઢાંકી શકાય નહીં', અદાણીના જવાબ પર હિંડનબર્ગનો વળતો પ્રહાર
Adani Group News: હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર ફ્રોડના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ આ ગ્રુપની કંપનીઓના શેરનું છેલ્લા કેટલાક દિવસથી ભારે ધોવાણ થઈ રહ્યું છે. અદાણી ગ્રુપે હિંડનબર્ગ રિસર્ચના આરોપના જવાબમાં રવિવારે 413 પાનાનું એક 'સ્પષ્ટીકરણ' બહાર પાડ્યું. જો કે હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપના એ આરોપો ફગાવી દીધા છે કે ગ્રુપ વિરુદ્ધ તેમનો રિપોર્ટ ભારત પર હુમલો હતો.
Jan 30,2023, 12:51 PM IST
Trending news
Kitchen Garden
કયા મહિનામાં કયું શાક વાવવું? આ લિસ્ટ ફોલો કરશો તો નાનકડા ગાર્ડનમાં પણ ભરપુર શાક થશે
gujarat
હવે દરેક પોલીસ સ્ટેશનમાં મળશે આ સુવિધા! મહિલાઓ, બાળકો, નાગરિકો માટે ખાસ નિર્ણય
gujarat
તહેવારોમાંથી ઓછો થયો ગુજરાતીઓનો રસ! આવું અમે નહીં ફ્લાવર શોના આંકડા કહે છે...!!
relationship
જો છોકરીને આ 5 ગંદી આદત હોય તો અપ્સરા જેવું રુપ હશે તો પણ છોકરો સામે નહીં જુએ
gautam gambhir
ટીમ ઈન્ડિયાનો વિભિષણ કોણ? જેણે લીક કરી દીધી ડ્રેસિંગ રૂમની વાતો? ચોંકાવનારું નામ
jasprit bumrah
અફવાઓ પર બુમરાહનો યોર્કર: ચેમ્પિયન્સ ટ્રોફી પર બોલરની ફિટનેસને લઈને મોટું અપડેટ
Saif Ali Khan
સૈફને 6 વાર મારવામાં આવી ચાકુ, 2 ઘા ઊંડા છે, ડોક્ટર્સે કર્યા શોકિંગ ખુલાસા
Business
સવાર સવારમાં બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ; ગુજરાત સહિત તમારા શહેરમાં શું છે નવા રેટ?
ISRO
ઈસરોએ ઈતિહાસ રચ્યો, અંતરિક્ષમાં જોડી દીધા બંને સેટેલાઈટ, આમ કરનારો ભારત ચોથો દેશ
astrology
30 વર્ષ બાદ મીન રાશિમાં શનિનું ગોચર, હવે ચમકશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય