हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hoisted
Hoisted News
Ambaji
ભાદરવી અંગે અસમંજસ પણ શ્રદ્ધાળુઓનો પ્રવાહ શરૂ થયો, 1 કિલોમીટર લાંબી ધજા ચડાવાઇ
યાત્રાધામ અંબાજીમાં ભરાતા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગત વર્ષે કોરોનાની મહામારીના કારણે અંબાજી ભાદરવી પૂનમનો મેળો મુલતવી રખાયો હતો. જોકે ચાલુ વર્ષે પણ મેળો યોજાશે કે કેમ તેની અસમંજસ વચ્ચે યાત્રીકોએ વહેલી પદયાત્રા શરૂ કરી છે. તેના મેળા શરૂ થવાના પહેલા જ માતાજીના દર્શને પહોંચી નવરાત્રી માટેનું નિમંત્રણ આપવાનું આયોજન કરાયું હોય તેમ અંબાજીમાં યાત્રિકોનો ઘસારો દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે. આજે અંબાજી પંથકમાં ઝરમર વરસાદ વચ્ચે પણ દાહોદ જિલ્લાના લીમખેડાથી દિપોરામ ગ્રુપ દ્વારા સૌથી લાંબી 1111 ગજની ધજા સાથે નીકળેલો પગપાળા સંઘ અંબાજી આવી પહોચ્યો હતો. જેમાં 151 જેટલા પદયાત્રીઓ આ એક કિલોમીટર જેટલી લાંબી ધજાને માતાજીના મંદિરે ચઢાવામા આવી હતી. જોકે આટલી લાંબી ધજા કોઈ હરીફાઈ કે હુંસા તુંસી નથી પણ સમગ્ર લીમખેડા વિસ્તારની આસ્થાનું પ્રતીક માનવામાં આવી રહ્યું છે. નવરાત્રીમાં માં અંબાનું તેડુ આપવા અંબાજી પહોંચી ગયા છે.
Sep 4,2021, 19:30 PM IST
Vadodara
વડોદરા: રાજ્યનો સૌથી ઉંચો ધ્વજ ફરકાવી તો દેવાયો, હવે કોર્પોરેશનને કંઇ પડી નથી
શહેરના સમા વિસ્તારમાં આવેલા રાજ્યના સૌથી ઉંચા 67 મીટરના ફ્લેગ માસ્ટર પર વડોદરા મહાનગરપાલિકા છેલ્લા 2 વર્ષથી સ્વતંત્રતા દિવસે ત્રિરંગો ફરકાવતી નથી. વર્ષ 2017 માં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રાજ્યના સૌથી ઉંચા ફ્લેગનું લોકાર્પણ કર્યું હતું. જેની પાછળ 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જો કે ટેક્નિકલ ખામીના કારણે વારંવાર ફાટી જતા પાલિકા દ્વારા રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો. જો કે આજે સ્વાતંત્રતા પર્વના દિવસે પણ પાલિકાએ ત્રિરંગો ફરકાવ્યો નથી.
Aug 15,2020, 19:28 PM IST
Trending news
Iran Election Results
ઈરાનમાં હવે નવી સરકાર, જાણો મસૂદ પેઝેશ્કિયન કેવી રીતે બન્યા નવા રાષ્ટ્રપતિ
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
fever
Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ