Horizontal News

આધેડે કહ્યું, આટલી HOT ચા બનાવો છો તો તમે કેટલા હોટ હશો? આવો એકાંતમાં કોફીનો આનંદ મા
એક આધેડ પુરુષે પોતાની હવસને સંતોષવા એક પરિણીતા સાથે લગ્નેતર સંબંધોતો કેળવ્યા પરંતુ તેને ખબર નહોતી આ સંબંધો તેના જીવનના આખરી પડાવને બરબાદ કરી નાખશે. પરિણીત પ્રેમિકા દ્વારા ધમકી આપી અવાર નવાર નાણાંની માંગણી ત્રસ્ત બનેલા પ્રેમીએ પોતાના આ અનૈતિક સંબંધોનો અંત લાવવા પ્રેમકાના જીવનનો જ અંત લાવી દીધો, અને તે પણ એવા સમયે જેની પ્રેમિકાએ કલ્પના પણ કરી નહીં હોય. પ્રેમિકા સાથે શારીરિક સુખમાંથી વખતે જ તેના ગળા ઉપર અસ્તરાના ઘા કરી ઉતારી નાખી મોતને ઘાટ ઉતારી દીધો હતો. તો બીજી તરફ પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલ પ્રેમી પણ પોઇસની પકડથી બચી ના શક્યો અને આવી ગયો લગ્નેતર સંબંધોનો કરૂણ અંજામ આવ્યો હતો. 
Oct 2,2021, 23:43 PM IST

Trending news