हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
358/ 9
(116)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ider
Ider News
Sabarkantha
આ કાજુ કતરી તમારું ગળું ફાડી નાંખશે! જો પરિવારે ધ્યાન ન આપ્યુ હોય તો સર્જાત દુર્ઘટના
સાબરકાંઠાના ઈડરની જય ભવાની સ્વીટ નામની દુકાનમાંથી ખરીદેલી કાજુ કતરીમાંથી બ્લેડ નીકળી છે. જી હાં બ્લેડ...વડાલીના યુવાને દીકરો સારા ગુણથી પાસ થતા મીઠાઈ ખરીદી હતી. આ મીઠાઈ પરિવાર આરોગી રહ્યો હતો ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું કે તેમાં બ્લેડ છે. કાજુ કતરીમાંથી બ્લેડ નિકળતા પરિવાર ચોંકી ગયો હતો.
May 6,2024, 21:42 PM IST
Sabarkantha
મિત્રો સાથે નદીમાં નાહવા પડેલા બે યુવાનોના ડૂબી જવાથી મોત, પરિવારમાં છવાયો માતમ
સાબરકાંઠાની લાલપુર દીયોલી નદીમાં નાહવા પડેલા બે સગીરનાં ડૂબી જવાથી મોત થયા છે. 15 અને 17 વર્ષીય બંને સગીર મિત્રો સાથે ચેકડેમમાં નાહવા ગયા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો એકત્રિત થયા હતા અને પોલીસને જાણ કરાઈ હતી
Aug 26,2022, 23:23 PM IST
Sabarkantha district
સાબરકાંઠા જિલ્લામાં પોલીસે ચંદનના વૃક્ષની ચોરી કરનાર પુષ્પા ગેંગના સભ્યો ઝડપાયા
સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાં ખેડૂતો ખેતરના શેઢા પર કિંમતી ચંદનના ઝાડનું વાવેતર કરે છે ત્યારે ઇડર પંથકમાં તૈયાર થયેલ કિંમતી ચંદનના ઝાડની કેટલાય સમયથી ચોરી થઈ રહી છે. ત્યારે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
Jun 15,2022, 20:20 PM IST
Sabarkantha Police
માનસિક અસ્થિર મહિલા સાથે એટલો અત્યાચાર કે ગુપ્તભાગ અને હોઠમાંથી લોહી નિકળી ગયા...
ઇડરમાં રાત્રીના સમયે વરસાદ અને વાવાઝોડાનો લાભ લઇ નરાધમે અસ્થિર મગજની મહિલા સાથે દુષ્કર્મ આચરી લોહી લુહાણ હાલત કરી નાખી ફરાર થતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વિવિધ ટીમો બનાવી સીસીટીવી સહીત તપાસ હાથ ધરી નરાધમને શોધવાની કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ અસ્થિર મહિલા હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે.
Dec 3,2021, 18:02 PM IST
ભેખડો ધસી
On The Way From Vijayanagar To Ider, The Road Side Cliff Collapsed
On The Way From Vijayanagar To Ider, The Road Side Cliff Collapsed
Sep 11,2020, 15:35 PM IST
સાબરકાંઠા
ઈડર: સાબલવાડ ગામે બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ
ઇડર તાલુકાના સાબલવાડ ગામે ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઇ હતી. ગણપતિ વિસર્જન વખતે બે જૂથ વચ્ચે બોલાચાલી થઇ હતી. જેને લઇને ગત મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા અને પથ્થર મારો કર્યો હતો
Sep 15,2019, 10:30 AM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી