મુંબઈની એક મહિલાએ આવકવેરા વિભાગ પાસેથી મળેલા પડકારને પોતાની સમજદારી અને પુરાવાથી પલટી દીધો. મામલો હતો 51 લાખની પ્રોપર્ટી ખરીદવાનો, ત્યારબાદ તેને બિન જાહેર રોકાણના આરોપમાં ટેક્સ નોટિસ ફટકારવામાં આવી હતી.
Income Tax Notice: સામાન્ય રીતે દરેક ટ્રાન્ઝેક્શન પર આવકવેરા વિભાગની નજર રહે છે. તમે કેટલા રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યાં છો કે પછી રોકડ દ્વારા કંઈ સામાન ખરીદી રહ્યાં છો. આ બધા પર આવકવેરા વિભાગની નજર રહે છે. આઈટીઆર ભરવા સમયે જો તમે સાવધાની ન રાખી તો ચૂક થવા પર વિભાગ નોટિસ ફટકારી શકે છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ચાની લારીવાળાને ઈન્કમ ટેક્સની 115 કરોડની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો છે. આસિફ શેખ નામનો વ્યક્તિ બસ સ્ટેશન પાસે 20 વર્ષથી ચા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જો તમે આવકવેરાની નજરથી બચવા માંગતા હોવ તો ભૂલથી પણ ન કરો આ 7 ટ્રાન્ઝેક્શન. આમાંથી કેટલાક વ્યવહારો કરવાથી તમે સીધા જ આવકવેરા વિભાગના રડાર હેઠળ આવી શકો છો. તમને નોટિસ મોકલવામાં આવી શકે છે. જો આ આવા વ્યવહારો હશે તો CA પણ તમને બચાવી શકશે નહીં. ખાસ કરીને, આ માહિતી ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જાણો એવા કયા વ્યવહારો છે જે તમને મુશ્કેલીમાં મુકી શકે છે.
રાજીવ કુમારે જણાવ્યું હતું કે તેમણે 22 જાન્યુઆરી 2015ના રોજ કોર્પોરેશન બેંકની ગયા બ્રાંચમાંથી 2 લાખ રૂપિયાની એફડી કરી હતી. પરંતુ તેમણે 16 ઓગસ્ટ, 2016ના રોજ સમય પૂરો થાય તે પહેલા ઉપાડી લીધી હતી.
ટેક્સ ચોરી કરનારા સતત આવકવેરા વિભાગના રડાર પર રહે છે. આવા લોકોની ખરીદી અને બેંકિંગ ટ્રાન્ઝેક્શન પર બાજ નજર રાખવામાં આવે છે. આથી જ અહીં અમે તમને એવા 6 ટ્રાન્ઝેક્શન વિશે જણાવીશું જે એક ફાઈનાન્શિયલ યરમાં કરવામાં આવે તો આવકવેરા વિભાગ નોટિસ મોકલી શકે છે.
જો તમે એક લિમિટમાં કેશમાં ખરીદી કરો તો સમસ્યા નથી પરંતુ જો આ લિમિટ બાર તમે કેશ રૂપિયાનો ઉપયોગ કરો છો તો તમારી મુશ્કેલી વધી શકે છે. આવકવેરા વિભાગ તમને નોટિસ ફટકારી તમારી પાસે જવાબ માંગી શકે છે.
LIC New Jeevan Shanti Plan:લાઈફ ઈન્સ્યોરન્સ ઓફ ઈન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ગજબનો પ્લાન. આ પ્લાનમાં તમને મળશે તગડુ વળતર. એકવાર પૈસાનું રોકાણ કરો અને જીવનભર મેળવો દર મહિને મોટું વળતર...
Cash Limit At Home: હજુ પણ ઘણા લોકો રોકડમાં વ્યવહાર કરવાનું પસંદ કરે છે. આ માટે લોકો એક જ વારમાં બેંક અથવા એટીએમમાંથી વધુ રોકડ ઉપાડી લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘરમાં કેટલી રોકડ રાખી શકાય છે? રોકડ અંગે આવકવેરાના નિયમો શું છે?
Income Tax notice: ભીંડ જિલ્લાના એક નાના ગામ મિહોનામાં રહેતા યુવક રવિ ગુપ્તાને આવકવેરા વિભાગે મોટી રકમ ભરવાની નોટિસ ફટકારી દીધી છે. જે બેન્ક એકાઉન્ટથી ટ્રાન્ઝેક્શન થયું, તે વિશે રવિ ગુપ્તાને ખબર નથી.
નાણાકીય વર્ષ 2018-19 માટે જો તમે તમારા ટેક્સ ઇનવેસ્ટમેંટ પ્રૂફ જમા કરાવ્યા નથી તો 31 માર્ચ તેને જમા કરાવી દો. આમ કરશો નહી તો તમારો ટેક્સ કપાઇ જશે. તો બીજી તરફ અત્યાર સુધી ગત વર્ષના ટેક્સ રિટર્ન ફાઇલ ન કરનારાઓને પણ સાવધાન રહેવાની જરૂર છે. ટેક્સ રિટર્ન નહી ભરનારાઓને મોટાભગે ડર સતાવે છે કે તેમને ઇનકમ ટેક્સ વિભાગ દ્વારા નોટીસ આવી શકે છે. ઇનકમ ટેક્સ વિભાગ એવા લોકોની સ્ક્રૂટની કરે છે, જેમને નોટીસ મોકલવાની હોય છે.