हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Independence Day 2024
Independence day 2024 News
Independence Day 2024
10 મહિલા સ્વતંત્રતા સેનાની, જેમણે દેશને આઝાદ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી!
Women Freedom Fighters: દેશમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 144 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં બાળકો હોય કે વૃદ્ધ હોય કે યુવાન દરેકમાં દેશભક્તિની સમાન લાગણી જોવા મળે છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવે છે અને રાષ્ટ્રગીત ગાય છે. અમે ભારત માતાના બહાદુર સપૂતોને યાદ કરીએ છીએ જેમણે દેશને આઝાદ કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. દેશને અંગ્રેજોના શાસનમાંથી આઝાદ કરાવવામાં દેશના બહાદુર સપૂતોની સાથે ભારત માતાની દીકરીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.
Aug 15,2024, 15:52 PM IST
Bollywood Movies
આ વખતે 5 બ્લોકબસ્ટર સાઉથ ફિલ્મોં સાથે મનાવો આઝાદીનો પર્વ! રુંવાટા ઉભા કરી દેશે કહાની
Independence Day 2024 Celebrate With Patriotic Movies: આ વર્ષે આપણો દેશ 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે અને સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. સ્વતંત્રતા દિવસ 2024 ના આ ખાસ અવસર પર, દર વર્ષે એક ખાસ થીમ નક્કી કરવામાં આવે છે અને આ વખતે થીમ છે 'વિકસિત ભારત'. દેશભક્તિની ભાવના માત્ર દેશમાં જ નહીં પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ જોવા મળે છે. અહીં દર્શકો માટે આવી ફિલ્મો પણ બનાવવામાં આવે છે, જે દેશભક્તિ પર આધારિત હોય છે. આ ફિલ્મો જોઈને તમે પણ દેશભક્તિના રંગોથી રંગાઈ જશો અને તમારા મનમાં દેશભક્તિની લાગણી જાગી જશે. એટલું જ નહીં, આ ફિલ્મો જોયા પછી તમે સમજી શકશો કે આ આઝાદી માટે આપણે શું ગુમાવ્યું છે અને હજી પણ શું ગુમાવી રહ્યા છીએ. ચાલો અમે તમને આ 5 બ્લોકબસ્ટર ફિલ્મો વિશે જણાવીએ, જેને જોઈને તમે તમારો દિવસ વધુ ખાસ બનાવી શકો છો.
Aug 15,2024, 10:13 AM IST
Independence Day 2024
બળાત્કાર, રાક્ષસી કૃત્ય કરનારાઓ....કોલકાતા ડોક્ટરની હત્યા પર PM મોદીની ચેતવણી
Independence Day 2024: ભારત આજે શાનથી પોતાના 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ અંગ્રેજોની ગુલામીમાંથી લગભગ 200 વર્ષ બાદ આઝાદ થયો હતો. સ્વતંત્રતા દિવસ સમારોહ માટે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાને સજાવવામાં આવ્યો છે. પીએમ મોદીએ 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીરથી તિરંગો ફરકાવ્યો. ત્યારબાદ તેમણે દેશને સંબોધન કર્યું.
Aug 15,2024, 10:56 AM IST
India Flag
India Flag Quiz: આપણા રાષ્ટ્રધ્વજ વિશે તમે કેટલું જાણો છો? ચેક કરી લો તમારું GK
India Flag Quiz: આજે તમને ભારતના રાષ્ટ્રધ્વજ સંબંધિત જાણકારી આપીએ. રાષ્ટ્રધ્વજ સંબંધિત આ જનરલ નોલેજ તમારી જાણકારી વધારશે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ જાણકારી કામ આવશે.
Aug 14,2024, 10:47 AM IST
india
આઝાદી મહોત્સવ પર તમારા પ્રિયજનોને મોકલો આ શાયરી, અને 15મી ઓગસ્ટની આપો શુભેચ્છાઓ!
Independence Day 2024 Wishses: આપણો દેશ આઝાદીના 78 વર્ષ પૂર્ણ કરી રહ્યો છે. આ વર્ષે 15મી ઓગસ્ટે આપણે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આ સમાચારમાં, અમે તમારા માટે કેટલાક ખાસ સંદેશા અને શુભેચ્છાઓ લાવ્યા છીએ, જે તમે સ્વતંત્રતા દિવસ પર તમારા પ્રિયજનોને મોકલી શકો છો.
Aug 12,2024, 15:01 PM IST
Trending news
Usury
વ્યાજખોરના ત્રાસથી અમદાવાદમાં એક વેપારીએ કર્યો આપઘાત, પૈસા પરત કરવા છતાં આપી ધમકી
Healthy Shake Recipe
કાર્ડિયક અરેસ્ટથી બચવા માટે ડાયટમાં ઉમેરો અખરોટ-બદામ, ડ્રાય ફ્રૂટ્સ શેક બનાવવાની રીત
Stray dogs
જામકંડોરણામાં રખડતા કૂરતાઓએ ત્રણ બાળકો પર કર્યો હુમલો, એક બાળકનું થયું મોત
share market
એક વર્ષમાં 3 રૂપિયાનો શેર 2198 પર પહોંચ્યો, આ કંપનીના રોકાણકારો પર રૂપિયાનો વરસાદ
astrology
30 વર્ષ બાદ શનિ-બુધનો દુર્લભ સંયોગ, 2025 આ 3 રાશિવાળા માટે રહેશે ખુશહાલ
gujarat
વાલીઓ માટે વધુ એક ચેતવણીરૂપ કિસ્સો! 10 વર્ષનું બાળક સીસોટી ગળી ગયું અને પછી જે થયું.
cibil score for home loan
સસ્તામાં હોમ લોન લેવા માટે કેટલો હોવો જોઈએ સિબિલ સ્કોર, જાણો શું હોય છે Cibil Score
health
રોજ સવારે કરો સંધિ મુદ્રા, સાંધાના દુખાવાથી લઈ આર્થરાઇટિસ સુધી રહેશે દૂર
ઇસ્કોન મંદિર વિવાદ
'મારું જીવન નર્ક બનાવ્યું, હવે હું ખુશ છું', પિતાની ફરિયાદ બાદ દીકરીનો VIDEO વાયરલ
Sarong Revolution
પુરુષોની મર્દાના તાકાત ઘટાડવા માટે મહિલાઓએ રસ્તા પર લટકાવ્યા હતા 'ગંદા કપડાં'