india air force

ભારતના પરાક્રમમાં વધારો, ચીન સાથેના તણાવ વચ્ચે USથી મળશે 6 પ્રિડેટર B ડ્રોન

ચીન સાથે તણાવની વચ્ચે ભારતના પરાક્રમ પર ફરી એકવાર મોટા સામચાર આવ્યા છે. સમુદ્રથી આકાશ સુધી ભારતના શૌર્યને નવી શક્તિ મળવાની છે. સમુદ્રનો રંગ પણ આસમાની છે અને આકાશનો રંગ પણ આ જ છે. એટલે કે આ ભારતીય સેનાનું મિશન બ્લૂ છે, અને આ મિશન બ્લૂ અંતર્ગત ભારતને બમણી શક્તિ મળવાની છે.

Jul 25, 2020, 06:53 PM IST

પાકિસ્તાને શરૂ કરી વોરગેમ: બાલકોટ જેવી એરસ્ટ્રાઇકથી બચવા માટે કરે છે પ્રેક્ટિસ

પાકિસ્તાન એરફોર્સ હાલ એક વોર ગેમમાં ભાગ લઇ રહ્યું છે. તેનો કોડ નેમ હાઇ માર્ક રાખવામાં આવ્યું છે. ઇન્ડિયન એરફોર્સ તેના પર સતત બારીક નજર રાખી રહ્યું છે. આ વોર ગેમનો ઇરાદો ફેબ્રુઆરી 2019માં થયેલા બાલાકોટ જેવી એર સ્ટ્રાઇકને પહોંચી વળવા માટેનો છે.

Jun 10, 2020, 09:42 PM IST

રાજસ્થાનનાં બિકાનેરમાં વાયુસેનાનું મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટ સુરક્ષીત

રાજસ્થાનનાં બીકાનેરમાં ભારતીય વાયુસેનાનું મિગ-21 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, ઉડ્યનની મિનિટોમાં થયું દુર્ઘટનાગ્રસ્ત

Mar 8, 2019, 04:40 PM IST

VIDEO : સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ઉડાવ્યું તેજસ વિમાન, HAL દ્વારા નિર્માણ

સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે જણાવ્યું કે, આ યુદ્ધ વિમાનની મદદથી વાયુશક્તિમાં વધારો થશે

Feb 21, 2019, 04:07 PM IST