India vs australia match News

PM મોદીની ક્રિકેટ ડિપ્લોમસી : મોટેરા સ્ટેડિયમથી બે દેશોના અતૂટ દોસ્તાનાની તસવીરો
India vs Australia : ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. PM મોદી સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એન્થની અલ્બનીઝનું સ્વાગત કર્યુ હતું. બંને પ્રધાનમંત્રીની હાજરીએ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમનો ઉત્સાહ વધાર્યો હતો. તે પહેલા ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચની ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં ગુજરાતની ઓળખ એવા ગરબાની ધૂમ મચાવી. PM મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ પારંપરિક ગરબાની મજા માણી હતી. PM નરેન્દ્ર મોદીએ ઈન્ડિયન ટીમના કેપ્ટન રોહિત શર્માને કેપ આપીને મેચ માટે શુભકામના આપી. જ્યારે ઓસ્ટ્રેલિયાના PMએ ટીમના કેપ્ટન સ્ટિવ સ્મિથને કેપ આપી શુભેચ્છા પાઠવી. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે ટીમ ઈન્ડિયા માટે મેચ જીતવી જરૂરી છે. ત્યારે ગ્રાઉન્ડથી સામે આવેલી આ ભવ્ય તસવીરો પર એક નજર કરો....
Mar 9,2023, 10:33 AM IST

Trending news