हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
intern doctors
Intern doctors News
strik
ફફડાટ વચ્ચે કામ કરતા ઈન્ટર્ન તબીબોનો પગાર માત્ર 5000 રૂપિયા, ઉતર્યા હડતાળ પર
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂપિયા 13,000 કર્યું છે. આ યુવા તબીબ ઈન્ટર્ન સતત ભય અને ફફડાટ વચ્ચે કામ કરી રહ્યાં છે. ત્યારે આણંદની એક ખાનગી મેડિકલ કોલેજના ઈન્ટર્ન ડોક્ટર માત્ર 5000 રૂપિયામાં કામ કરવા મજબૂર બન્યા છે. આણંદમાં આવેલી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટરો હડતાળ પર ઉતર્યાં છે.
Apr 17,2021, 11:56 AM IST
gujarat
GUJARAT: કોરોના કાળમાં ઇન્ટર્ન ડોક્ટર્સ માટે ખુબ સારા સમાચાર, પગાર વધારાની જાહેરાત
ઈન્ટર્નસ અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના આ સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા-સુશ્રુષા કરી રહ્યા છે.
Apr 16,2021, 18:35 PM IST
government of gujarat
ઇન્ટર્ન તબીબોની સ્ટાઇપેન્ડ વધારાની માંગ સરકારે સ્વિકારી, હડતાળ સમેટાઇ
Dec 19,2020, 19:06 PM IST
ઈન્ટર્ન તબીબોની હડતાળ
ઇન્ટર્ન તબીબોની હડતાળ આજે પણ યથાવત, DyCMએ કહ્યું- ગેરહાજરી પૂરો તો મળ્યો આ જવાબ
રાજ્યના ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે. અંદાજે બે હજાર જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે.
Dec 15,2020, 10:12 AM IST
strike
આવતીકાલે ગુજરાતભરના ઈન્ટર્ન ડોક્ટરોની હડતાળ, સ્ટાઈપેન્ડ વધારવા કરી માંગ
Dec 13,2020, 14:28 PM IST
Ahmedabad
સ્ટાઈપેંડમાં વધારો કરવા બીજે મેડિકલના ઈન્ટર્ન તબીબોની માંગ, નીતિન પટેલને લખ્યો પત્ર
સ્ટાઇપેંડમાં વધારો તેમજ ઇન્સેન્ટીવ આપવા મામલે ઇન્ટર્ન ડોકટરો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, અગ્ર સચિવ જયંતી રવી અને જયપ્રકાશ શિવહરે સાથે મુલાકાત કરી ચૂક્યા છે
Dec 4,2020, 7:57 AM IST
Trending news
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો
Ahmedabad
CA ફાઇનલ પરીક્ષામાં અમદાવાદની યુવતીએ કર્યો કમાલ, ઓલ ઈન્ડિયામાં બીજું સ્થાન મેળવ્યું
gujarat rains
ગુજરાતમાં માવઠાએ વધારી ખેડૂતોની ચિંતા, આ પાકમાં નુકસાન થવાની ભીતિ
NASA Asteroid Warning 2024
પૃથ્વી તરફ આગળ વધી રહ્યા છે બે વિશાળ એસ્ટેરોઈડ: નાસાનું એલર્ટ, ઝડપ છે 37,500 KM