हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
67/ 7
(27)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Investigated
Investigated News
gujarat
સાવધાન! જો તમે સુરતમાં અહીં રહેતા હોવ તો ચેતી જજો!બારીમાંથી ઘૂસી 48 તોલા સોનાની ચોરી
અલથાણ પોલીસની હદમાં આવેલી હીના બંગ્લોઝમાં ગત તા. 30મી જૂને તસ્કર બંગ્લાની ટેરેસ ઉપરની સ્લાઇડીંગ બારી ખોલી રૂમમાં પ્રવેશ્યો હતો. અને કબાટમાંથી સોનાના દાગીનાની ચોરી કરી નાસી ગયો હતો.
Jul 12,2023, 18:01 PM IST
gujarat
હવે આશિષ કંજારીયાનો ફુગ્ગો ફુટી ગયો! તમામ બેંક એકાઉન્ટ અને RTE હેઠળ બાળકના પ્રવેશ...
તોડબાજ કહો કે ખંડણીખોર. વાલી મંડળના આગેવાન કહો કે, RTE એક્ટિવિસ્ટ કહો પણ આશિષ કંજારીયાનો ફુગ્ગો હવે ફુટી ગયો છે.આશિષ કંજારીયા વિરુદ્ધ હવે ત્રણ ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં અને એક ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
May 4,2023, 21:00 PM IST
gujarat
ડમી ઉમેદવાર કાંડમાં એક મોટો ખુલાસો! તપાસ કરનાર પોલીસકર્મી અને આરોપી પણ પોલીસકર્મી!
છેલ્લા 11 વર્ષથી ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કરાવવાના શુન્યોજિત કાવતરાનો પડદાફાશ કરી ભાવનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી જેમાં પ્રદીપ બારૈયા, બળદેવ રાઠોડ, પ્રકાશ દવે અને શરદ પનોતની ધરપકડ કરવામાં આવી હતી.
Apr 16,2023, 19:42 PM IST
Vadodara
VADODARA: સ્વીટી પટેલ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમબ્રાંચ કરશે, ATS ટેક્નિકલ સપોર્ટ કરશે
જિલ્લાના એસઓજીના તત્કાલિન પીઆઇ અજય દેસાઇની પત્ની સ્વીટી પટેલ ગુમ થઇ જવાના કેસની તપાસ માત્ર અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા કરવામાં આવશે. ડીવાયએસપી કક્ષાના અધિકારી સમગ્ર કેસોની તપાસ કરશે. ગુજરાત ATS માત્ર ટેક્નિકલ સપોર્ટ કરશે. આ ઉપરાંત પીઆઇ અજય દેસાઇનો ગાંધીનગર FSL માં નાર્કો ટેસ્ટ પણ આજે પુર્ણ થશે.
Jul 20,2021, 17:56 PM IST
Accused Talati
બિન સચિવાલય પેપર લીક કાંડમાં આરોપી તલાટીની થશે તપાસ, જૂઓ Video
બિન સચિવાલય પેપર લીક કાંડમાં આરોપી તલાટીની થશે તપાસ
Dec 26,2019, 18:40 PM IST
accused
બિન સચિવાલય પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર પ્રવીણદાન ગઢવી ફરાર
બિન સચિવાલય પેપર લીક કાંડનો મુખ્ય સૂત્રધાર પ્રવીણદાન ગઢવી ફરાર
Dec 26,2019, 18:30 PM IST
Trending news
Vav Bypoll
વાવ બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ; આ ત્રણ ઉમેદવારોના ભાવિ પરથી ઉંચકાશે પડદો
Aadhaar card
કોઈના નિધન બાદ તેના આધાર, પાન, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટનું શું કરવું જોઈએ? જાણો
gujarat
રેપના આરોપીને જલસા! મોરબી સેન્ટ્રલ જેલમાં બંધ કેદીએ LIVE કરી માણી દારૂની મહેફિલ
world
આ શહેર બની ગયું છે સેક્સ ટૂરિઝ્મનું સૌથી મોટું હબ! કોરોના સાથે છે ખાસ કનેક્શન
heart attack
હાર્ટ એટેકથી બચવા માટે એક્સપર્ટ જણાવ્યા 3 સરળ ઉપાય, તેનાથી બદલાઈ જશે તમારું જીવન!
Vapi GIDC
દેશની તમામ GIDCમાં ગુજરાતે મેદાન માર્યું! આ GIDCને મળ્યું પ્રથમ સ્થાન! એવોર્ડ એનાયત
Banana
આ છે વિશ્વનું સૌથી મોંઘુ કેળુ, 52 કરોડમાં વેચાયું, જાણો કોણે કરી છે તેની ખરીદી
Gujarati News
'હું જુગારની લત છોડી ન શક્યો', દીવાલ પર પાસવર્ડ-ફોનમા નોટ લખી યુવકના જીવનનો અંત
Hyundai new suv electric car
દિગ્ગજ કંપનીએ રજૂ કરી નવી 7 સીટર ઈલેક્ટ્રિક કાર, માત્ર 24 મિનિટમાં થશે ચાર્જ
Tulsi ke Upay
દરિદ્રતાનો કાળ છે તુલસીના માંજરનો આ ઉપાય, કરવાથી સૂર્યની જેમ ચમકશે તમારું ભાગ્ય