हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPL schedule
Ipl schedule News
sports news
IPL Schedule: ક્યાં રમાશે IPL ની ફાઈનલ? જાણો નોકઆઉટ મુકાબલા સહિત આખુ શેડ્યૂલ
IPL 2024 Schedule: IPL 2024 ની ધમાકેદાર શરૂઆત થઈ ચુકી છે. મેગા ઈવેન્ટનું શેડ્યુલ બે તબક્કામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કાનું શિડ્યુલ જાહેર થયા બાદ લોકોમાં ભારે કૂતૂહલતા છે. જ્યારે બીજા તબક્કાનું શિડ્યુલ ટૂંક સમયમાં આવશે.
Mar 25,2024, 18:16 PM IST
IPL
IPL દરમિયાન કેન્દ્ર સરકારે ભર્યું મોટું પગલું, ઓનલાઇન ગેમિંગને લઇને બનાવ્યા કડક નિયમ
Online Gaming Rules: જો તમને ઓનલાઈન ગેમિંગ (Online Gaming) અને સટ્ટાબાજી (Betting) ની મદદથી લૂંટવામાં આવ્યા છે અને તમે તેની ફરિયાદ કરી શકતા નથી, તો તમારા માટે સારા સમાચાર છે. ઓનલાઈન ગેમિંગને લઈને સરકારે નવા નિયમો બનાવ્યા છે.
Apr 8,2023, 12:59 PM IST
IPL 2022
IPL 2022નો કાર્યક્રમ જાહેર, પહેલી મેચ CSK-KKR વચ્ચે 26 માર્ચે રમાશે, જુઓ લિસ્ટ
IPLની મોટાભાગની મેચો સાંજે 7.30 વાગ્યે રમાશે, જ્યારે જે દિવસે બે મેચ હશે તે દિવસે પહેલી મેચ બપોરે 3.30 વાગ્યે અને બીજી મેચ સાંજે 7.30 વાગ્યે રમાશે. પ્લેઓફ મેચોનું શેડ્યૂલ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, તે પછીથી જાહેર કરવામાં આવશે.
Mar 6,2022, 17:32 PM IST
IPL 2021
IPL 2021 ના ભવિષ્ય પર નિર્ણય આવતી કાલે, BCCI કરી શકે છે શેડ્યૂલની જાહેરાત
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) શનિવારે ઓનલાઈન યોજાનારી વિશેષ સામાન્ય સભામાં (AGM) ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) બાકીની 31 મેચ 15 સપ્ટેમ્બરથી 15 ઓક્ટોબર વચ્ચે UAE માં યોજવાનો નિર્ણય લઈ શકે છે
May 28,2021, 19:34 PM IST
ipl 2020
IPL 2020: આઈપીએલની આગામી સીઝનની તારીખ જોઈને ફ્રેન્ચાઈઝીઓના હોશ ઉડ્યા
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આઈપીએલની આગીમી સીઝનની શરૂઆત 28 માર્ચથી શરૂ કરવા માંગે છે. પરંતુ ફ્રેન્ચાઈઝીઓને આ તારીખ કઈ જામતી હોય તેવું લાગતું નથી. આઠ ફ્રેન્ચાઈઝીનું કહેવું છે કે આ દરમિયાન બે મોટી સિરીઝ છે. જેના કારણે વિદેશી ખેલાડીઓને મુશ્કેલી થઈ શકે છે. એક ફ્રેન્ચાઈઝીના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આઈપીએલ (IPL) નું અધિકૃત કેલેન્ડર પણ જાહેર થયું નથી. આશા છે કે ગવર્નિંગ કાઉન્સિલ પોતાના જૂની રીત પ્રમાણે જશે જેમાં ડબલ હેડર રહેતા હતાં અને લીગ એક એપ્રિલની આસપાસ શરૂ થતી હતી.
Dec 22,2019, 10:44 AM IST
Trending news
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
Kitchen Garden
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
gujarat
હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ
kerala high court
મહિલાના શરીરને જોઈને 'ફાઈન' બોલશો તો ગણાશે અભદ્ર ટિપ્પણી, જાણો શું કહ્યું હાઈકોર્ટે
Bulletproof Glass
કેટલા રૂપિયામાં આવે છે બુલેટપ્રૂફ ગ્લાસ ? જાણો તેને ખરીદવા માટે છે કોઈ નિયમો
Amreli letter scam
'પટ્ટા મારનારના પટ્ટા ઉતારો નહીં તો ગુજરાત ગજવીશું, કોંગ્રેસનું 10 દિવસનું અલ્ટિમેટમ
jaggery
શરદી કે ઉધરસ કંઈ નહીં થાય... રોજ ગોળ સાથે આ વસ્તુ ખાવા લાગો, દવા લેવાની જરૂર જ નહીં