IPL 2023: પૂર્વ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું એકબીજાથી અલગ થવું નક્કી છે. બંને વચ્ચે આઈપીએલ 2022ની સીઝન પૂરી થયા બાદ કોઈ સંપર્ક થયો નથી. જાડેજા છેલ્લા 10 વર્ષથી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે છે.
Rajasthan Royals: ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL) ના વિવાદો સાથે જૂનો સંબંધ છે, પરંતુ આ વખતે આઇપીએલ સાથે જોડાયેલી એક ઘટનાનો ખુલાસો થયો છે. જેને જાણીને તમે પણ ચોંકી જશો. આ વખતે દિગ્ગ્ગજ વિદેશી ખેલાડીએ આઇપીએલની ફ્રેંચાઇઝી રાજસ્થાન રોયલ્સના માલિકને ચોંકવનારો ખુલાસો કર્યો છે.
નહેરાએ જણાવ્યું હતું કે, એવું લાગે છે કે તે ટી20 વર્લ્ડકપના હાલના પ્લાનમાં સામેલ નથી. પરંતુ આપણને બધાને શમીની ક્ષમતાઓ વિશે ખબર છે. ભલે શમી આ વર્ષે રમાનાર ટી20 વર્લ્ડકપમાં નહીં રમે, પરંતુ ભારત જરૂરથી પોતાના ઘર આંગણે વર્ષ 2023માં થનાર વિશ્વકપ માટે તેમના નામ પર વિચાર કરશે.
ક્રિકેટ ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર બે વાર આફ્રો-એશિયા કપનું આયોજન થયું છે. વર્ષ 2005માં ત્રણ મેચોની વનડે સીરિઝ રમાઈ હતી, જ્યારે 2007માં થયેલી ટૂર્નામેન્ટમાં ત્રણ વનડે સિવાય એક ટી20 મેચ પણ રમાઈ હતી. જ્યાં પહેલી સીઝન 1-1ની બરાબરી પર રહી હતી. જ્યારે બીજી સીઝનમાં એશિયન ઈલેવને ચારેય મેચ જીતી લીધી હતી.
Mercedes-AMG GT:આઈપીએલ 2022ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો મહત્વપૂર્ણ ભાગ રહેલા વેસ્ટઈન્ડિઝના ધાકડ ઓલરાઉન્ડર આંદ્રે રસેલે પોતાની જાતે જ એક નવી બ્રાન્ડ ન્યૂ કાર ભેટ કરી છે. આઈપીએલ બાદ આરામ ફરમાવી રહેલા રસેલે મર્સિડીઝ-બેંજ એએમજી જીટી સ્પોર્ટ્સ કાર ખરીદી છે.
IPL Media Rights:રિપોર્ટ અનુસાર 12 જૂને યોજાનારી ઈ-ઓક્શન પહેલા BCCIએ બિડની બેઝ પ્રાઈસ નક્કી કરી છે. આ વખતે મીડિયા રાઈટ્સ માટે 32,890 કરોડ રૂપિયાની બેસ પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.
IND vs SA T20 Series:ભારતીય ટીમ પહેલી આંતરરાષ્ટ્રીય સીરિઝ રમવા માટે જઈ રહી છે. ટીમ ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે 9 જૂનથી ટી20 સીરિઝ શરૂ થશે. આ સીરિઝમાં ઘણા ખેલાડી એક-બીજા વિરુદ્ધ રમતા જોવા મળશે.
Two IPLs Per Year: ભારતના પૂર્વ ક્રિકેટરનું માનવુ છે કે આવનારા સમયમાં એક વર્ષમાં બે વખત આઈપીએલ જોવા મળશે. આ સાથે તેણે ટૂર્નામેન્ટના ફોર્મેટ વિશે પણ માહિતી આપી છે.
પોલીસ કમિશનરને એક ડોકટરનો ફોન આવ્યો હતો અને ખુબ જ લાગણી સભર શબ્દોમાં એક ડોક્ટર પિતા પોતાના દીકરા માટે ભલામણ કરી રહ્યા હતા. ડોકટર એકંદરે સમાન્ય પરિચયમાં હતા પોલીસ કમિશનરના. જેથી ડોકટરે સંકોચ રાખ્યા વગર પોતાની માંગણીનો પ્રસ્તાવ મુક્યો
આઈપીએલ-2022ની સમાપ્તિ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મેચ માટે પિચ તૈયાર કરનાર ક્યૂરેટર અને ગ્રાઉન્ડ સ્ટાફ માટે ઈનામની જાહેરાત કરી છે. જે છ ગ્રાઉન્ડમાં આઈપીએલનું આયોજન થયું ત્યાંના સ્ટાફને આ રૂપિયા આપવામાં આવશે.
GT vs RR IPL 2022 Final: ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાની પહેલી જ આઈપીએલ સીઝનમાં ધમાલ મચાવી દીધી અને ખિતાબ પોતાના નામે કરી લીધો. ટીમની આ ઉપલબ્ધિમાં કોચ આશિષ નહેરા અને કેપ્ટન હાર્દિક પંડ્યાનું યોગદાન કમાલનું રહ્યું. જીત બાદ બંને મસ્તીના મૂડમાં જોવા મળ્યા.
GT vs RR: ગુજરાત ટાઈટન્સે આઈપીએલ 2022ની ટ્રોફી જીતી લીધી છે. ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડમાં ફાઇનલ મેચમાં રાજસ્થાનને હરાવ્યું છે. ગુજરાતની આ જીતમાં પાંચ ખેલાડીનો મહત્વનો ફાળો રહ્યો છે.
GT vs RR: ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં ઈતિહાસ રચી દીધો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાતે પ્રથમ પ્રયાસમાં જ આઈપીએલની ટ્રોફી જીતી લીધી છે.
GT vs RR: ગુજરાત ટાઈટન્સની ટીમે પોતાના હોમ ગ્રાઉન્ડમાં 1 લાખથી વધુ દર્શકોની હાજરીમાં ઈતિહાસ રચી દીધો છે. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ગુજરાતે પ્રથમ પ્રયાસમાં જ આઈપીએલની ટ્રોફી જીતી લીધી છે.
અમદાવાદઃ ગુજરાતનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આઈપીએલ ફાઇનલની યજમાની કરવા તૈયાર છે. આજે ગુજરાત ટાઈટન્સની ટીમ રાજસ્થાન રોયલ્સ સામે મેદાને ઉતરશે. ગુજરાતની ટીમ ફાઇનલમાં પહોંચતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈને યુવતીઓ અને મહિલાઓ બેનરો સાથે જોવા મળી રહ્યાં છે.
આઇપીએલ સીઝન 15 ની ફાઇનલ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે રમાશે. આ મેચ પહેલાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થશે. છેલ્લે 2019 ની આઇપીએલમાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન થયું હતું.
Gujarat Vs Rajasthan : વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રમાશે IPLની ફાઈનલ મેચ... ગુજરાત અને રાજસ્થાનની ટીમ વચ્ચે થશે ટક્કર... સમાપન સમારોહમાં બોલીવુડની હસ્તીઓ રહેશે હાજર...
Gujarat Vs Rajasthan : ગરબા પ્રેમી અને ક્રિકેટ પ્રેમી ખેલૈયાઓ દ્વારા ગુજરાતની ટીમના સમર્થનમાં વલસાડ અને દમણના ખેલૈયાઓ દ્વારા ગુજરાતની ટીમની ટીશર્ટ પહેરી ગરબા રમી પ્રોત્સાહન આપ્યું
Gujarat Titans vs Rajasthan Royals, Final: આઈપીએલ 2022ની 15મી સીઝનની આજે ફાઈનલ મેચ રમવાની છે. અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ત્યારે કઈ ટીમ સીરીઝ જીતશે તેના પર સૌની નજર છે. સીરિઝ જીતનાર ટીમ પર એવોર્ડની વર્ષા થશે, પરંતુ ટિકીટ ધારકો માટે પણ એક ખાસ ઓફર મળી છે. જો તમારી પાસે IPL ની ફાઇનલ મેચની ટિકીટ છે, અને જો ગુજરાત ટાઈટન મેચ જીતશે તો તમને ગિરનાર રોપ-વેની મફતમાં સફર કરવા મળશે.
Gujarat Titans vs Rajasthan Royals, Final:હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાતની ટીમને ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ ઘણા લોકો તરફથી નકારાત્મક વાતો સાંભળવા મળી હતી, જ્યારે મેગા ઓક્શન થયું ત્યારે પણ તેમની અનેક ટીકાઓ થઈ હતી અને તેમની વ્યૂહરચના સારી ન હોવાનું કહેવાઈ રહ્યું હતું.
ફાઇનલ પહેલાં સાઉથ આફ્રીકાના દિગ્ગજ ગ્રીમ સ્મિથ અને પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ જણાવ્યું કે મેચમાં કઇ ટીમનું પલડું ભારે રહેશે.
તમને જણાવી દઇએ કે આવું પ્રથમ વાર નથી કે વિરાટ કોહલી કેઆરકેના નિશાન પર આવ્યા છે. આ પહેલાં કેઆરકેએ વિરાટ કોહલીને અનુષ્કા શર્મા સાથે છુટાછેડા લેવાની સલાહ આપી હતી.