हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kabul blast
Kabul blast News
kabul blast
ભીષણ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું કાબુલ, 32 લોકોના મોત અનેક લોકો ઘાયલ
Blast in Kabul: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે સવારે ભીષણ વિસ્ફોટ થયો જેમાં 32 લોકોના મોત થયા છે જ્યારે 40 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તાલિબાનના પ્રવક્તા ખાલિદ જાદરાને કહ્યું કે દશતી બારચી વિસ્તારમાં શુક્રવારે સવારે આ વિસ્ફોટ થયો. વિસ્તારમાં મોટાભાગે અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક શિયા સમુદાયના લોકો રહે છે.
Sep 30,2022, 12:44 PM IST
Afghanistan
Kabul Blast: કાબુલની મસ્જિદમાં નમાઝ દરમિયાન ધમાકો, 21 લોકોના મોત, 60ને ઈજા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની મસ્જિદમાં થયેલા એક બોમ્બ ધમાકામાં 21 લોકોના મોત થયા છે તો 60 લોકોને ઈજા પહોંચી છે. આ બોમ્બ વિસ્ફોટ થયો ત્યારે લોકો મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યાં હતા.
Aug 17,2022, 23:32 PM IST
Afghanistan
કાબુલમાં 3 મોટા વિસ્ફોટમાં 5 લોકોના મોત, અનેક ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 3 જોરદાર ધડાકા થયા. આ ધડાકાની ઝપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે.
Apr 19,2022, 13:30 PM IST
kabul blast
કાબુલમાં ફરી તાક્યા રોકેટ, પાવર સ્ટેશનને બનાવ્યું નિશાન
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરીથી ઘણા રોકેટ દાગવામાં આવ્યા છે. આ હુમલો કાબુલના પાવર સ્ટેશન પાસે થયો છે. જોકે અત્યાર સુધી આ હુમલામાં કોઇપણ પ્રકારની જાનમાલના નુકસાનના કોઇ સમાચાર સામે આવ્યા નથી. સ્થાનિક મીડિયાના અનુસાર આ હુમલામાં પાવર પ્લાન્ટ ચપેટમાં આવી શકે છે.
Sep 17,2021, 0:15 AM IST
Afghanistan
અફઘાનિસ્તાનમાં રચાયો આતંકનો ત્રિકોણ! ભય હેઠળ લોકો, અંધકારમાં દેશનું ભવિષ્ય
અફઘાનિસ્તાનના (Afghanistan) કાબુલમાં થયેલા બ્લાસ્ટમાં (Kabul Blast) મૃતકોની સંખ્યા 90 થઈ ગઈ છે. ગત રાત્રે થયેલા 5 બ્લાસ્ટ પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. જેની ISIS-K એ કાબુલમાં થયેલા હુમલાની જવાબાદારી લીધી
Aug 27,2021, 15:07 PM IST
pakistan
Kabul બ્લાસ્ટમાં મોટો ખુલાસો, ષડયંત્રમાં IS-KP ચીફનું Pak સાથે કનેક્શન આવ્યું સામે
ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિંસ (IS-KP) ના ચીફ માવલાવી અબ્દુલ્લા (Mawlawi Abdullah) ઉર્ફે અસલમ ફારુકી (Aslam Farooqui) અગાઉ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલો હતો, જે હક્કાની નેટવર્ક (Haqqani Network) સાથે મળીને કાબુલ (Kabul Blast) અને જલાલાબાદમાં (Jalalabad) થયેલા ઘણા હુમલાઓમાં સામેલ છે
Aug 27,2021, 12:29 PM IST
Trending news
Diabetes
ડાયાબિટીસના દર્દી માટે રામબાણ છે આ 3 ફૂડ, રોજ ખાવાથી કંટ્રોલમાં રહે છે શુગર
Relationship Tip
40 વર્ષે પણ નવા લગ્ન થયા હોય તેઓ રોમાંસ માણવા પતિ ફોલો કરે 2:2:2 નો ફોર્મ્યુલા
US Women
અમેરિકન મહિલા ચલાવતી હતી સેક્સ રેકેટ, નેતાથી લઈને સૈન્ય અધિકારીઓ તેના ગ્રાહકો
Navratari 2024
શરદપૂનમના ચંદ્ર માટે અંબાલાલે આપ્યા સંકેત, ઓક્ટોબરમાં વધુ એક વાવાઝોડાની કરી આગાહી
Weight loss
Weight Loss: જમ્યા પછી આ 3 કામ કરશો તો 30 દિવસમાં ફુલેલું પેટ થઈ જશે ફ્લેટ
covid
OMG! લોકડાઉન ધરતી પર લાગ્યું હતું અને અસર ચંદ્રમા પર જોવા મળી? સ્ટડીએ ચોંકાવ્યા
shukra gochar 2024
13 ઓક્ટોબરે શુક્ર વૃશ્ચિક રાશિમાં કરશે ગોચર, 3 રાશિઓનો રાજા જેવો ઠાઠ હશે, ધન લાભ થશે
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ