हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
141/ 6
(32)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kapoor
Kapoor News
Holi
બોલીવુડ સેલેબ્સની હોળીની ઉજવણી હતી અદભુત, ક્યારેય નહીં જોયા હોય કલાકારોના આવા ફોટા
નવી દિલ્લીઃ રંગોનો તહેવાર હોળી દેશભરમાં ઉજવાય છે. સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટીઓ પણ હવે ફેસ્ટિવ મોડમાં આવી ગયા છે. કોરોનાના બે વર્ષ બાદ ફરી એકવાર લોકો તહેવારના રંગે રંગાયા છે. 18 માર્ચ શુક્રવારે લોકો ધુળેટીના તહેવારની ઉજવણી કરશે. બોલીવુડમાં પણ હોળીની ઘણી પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે. પરંતુ શું તમે જાણો છો કે બોલિવૂડના દિગ્ગજો પણ હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવતા હતા.
Mar 17,2022, 18:15 PM IST
JANHVI
Jahnavi Kapoor ને જોવા ઈન્ટરનેટ પર 'ચક્કાજામ' બોડીકોન ડ્રેસમાં કર્યું બોલ્ડ ફોટોશૂટ
નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી જાન્હવી કપૂરે ખૂબ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાન્હવી કપૂરની કારકિર્દીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેની વિશાળ ફેન ફોલોઇંગ છે. અભિનેત્રી સોશિયલ મીડિયા થકી તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે અને તેમના માટે તસવીરો શેર કરતી રહે છે. હવે તેણીએ તેના લેટેસ્ટ ફોટોશૂટથી ફરી ચર્ચા જગાવી છે. જુઓ તેના અભિનય...
Sep 16,2021, 16:52 PM IST
SKIN INFECTION
SKIN INFECTION ની સમસ્યા સતાવી રહી છે? તો કપૂરનો આ રીતે કરો પ્રયોગ, થઈ જશે તકલીફ દૂર
પૂજામાં કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. આ કપૂરના ઝાડની છાલમાંથી મેળવવામાં આવે છે. જેમાં ઔષધીય ગુણધર્મો કુદરતી રીતે જોવા મળે છે. આ વૃક્ષ મૂળ ભારત અને ચીનનું છે. કપૂર વૃક્ષ સદાબહાર છે, જેનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે.
Jun 5,2021, 12:55 PM IST
bollywood
PHOTOS: આ કલાકારો પોતાની સાવકી માને જીવથી પણ વધુ પ્રેમ કરે છે, જબરદસ્ત બોન્ડિંગ
ઘણા બોલીવુડ સેલિબ્રિટીઝ (Bollywood celebrities) એવા છે કે જેના પિતાએ બીજા લગ્ન કર્યા અને તેમના બાળકોએ નવી એટલે કે સાવકી માતાને પણ એટલો જ પ્રેમ આપ્યો કે જેટલો તે પોતાની માતાને કરે છે. આમા કેટલાક સેલિબ્રિટીઝ એવા પણ છે કે જેમને પોતાની નવી માતાને સરળતાથી નથી અપનાવી પછી જ્યારે અપનાવ્યા બાદ પોતાની માતાની જેમ જ પ્રેમ કરવા લાગ્યા.
Apr 18,2021, 15:05 PM IST
kapoor
Raj Kapoor ના લગ્ન જીવનમાં કેમ પડી હતી તિરાડ? કઈ અભિનેત્રી જોડે જોડાયું હતું નામ
નરગીસ અને રાજ કપૂરની લવ સ્ટોરી તો સૌ કોઈ જાણે છે, પરંતુ રાજ કપૂર અને તેમના પત્ની કૃષ્ણા કપૂરની લવ સ્ટોરી ખુબ ઓછા લોકો જાણે છે
Apr 4,2021, 16:44 PM IST
bollywood
Bollywood ના નિર્માતાઓ પર સાઉથની આ ફિલ્મોના કારણે થઈ રહ્યો છે પૈસાનો વરસાદ
બોલીવુડના નિર્માતાઓની હિટની સ્ટ્રેટેજી એટલે સાઉથની ફિલ્મોનું રિમેક. હાલ સમય એવો આવ્યો છેકે, મોટેભાગે સાઉથની રિમેકથી ચાલી રહ્યું છે બોલીવુડનું કામ. સાઉથની રિમેકથી બોલીવુડમાં નિર્માતાઓ પર હાલ પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.
Mar 17,2021, 16:51 PM IST
Trending news
gujarat
'મારી પત્નીએ મને છેતર્યો છે, જેથી તેને જિંદગીભર સબક દેજો', વીડિયો બનાવી પતિએ...
Turmeric Water
આ યલો શૉટથી કરો તમારી દિવસની શુભ શરૂઆત, શરીરને મળશે 4 ગજબના ફાયદા
gujarat
ગુજરાતમાં કોણે કરી વલસાડ જિલ્લા પોલીસની ઊંઘ હરામ? એક જ ઝાટકે 7થી વધુ ચોરીના ભેદ
breaking news
બાથરૂમમાં બંદૂકથી પેટમાં ગોળી મારી CISF જવાને જીવન ટૂંકાવ્યું, મૃતક મૂળ જયપુરનો વતની
Business
FD પર મળતા વ્યાજ પર સરકાર નહીં લગાવે ટેક્સ! નાણામંત્રી બજેટમાં કરશે આ મોટું એલાન?
sbi
SBIએ લોન્ચ કરી 2 શાનદાર ડિપોઝિટ સ્કીમ,બનાવશે હર ઘર લખપતિ! સિનિયર સિટીઝનને મોટો ફાયદો
surat
ખાનગી હોસ્પિટલમાં 1 કરોડ 28 લાખના ખર્ચે થતી સારવાર સિવિલમાં મફતમાં થઈ! બચી ગયો દર્દી
jammu kashmir
J&K: પાછું સેનાનું વાહન ઊંડી ખાઈમાં પડ્યું, 2 સૈનિકોએ જીવ ગુમાવ્યા, 3 ઘાયલ
gujarat
'માત્ર કેટલાક લોકોના ઇશારે આ જિલ્લાનુ આ પ્રમાણે વિભાજન', જાણો કોણે લગાવ્યા મોટા આરોપ
gold bill
હાઈ લા..1 તોલા સોનાનો ભાવ આટલો? આ બિલ જોઈને તમારી આંખો ફાટી જશે, વિશ્વાસ નહીં કરો