हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
kasganj
Kasganj News
Viral Video
Video: પતિએ ડોક્ટર પત્નીને બબ્બે પ્રેમીઓ સાથે હોટલના રૂમમાં રંગરેલિયા મનાવતી પકડી
Watch Viral Video: ઉત્તર પ્રદેશના જનપદ કાસગંજથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ડોક્ટરે તેની પત્નીને તેના બે પ્રેમીઓ સાથે હોટલમાં આપત્તિજનક સ્થિતિમાં રંગેહાથ રંગરેલિયા મનાવતા પકડી.
May 10,2024, 22:52 PM IST
UTTAR PRADESH
લગ્નના ફેરા ચાલુ હતા...અચાનક દુલ્હને શું જોયું કે ધડાધડ દાગીના ઉતારીને ફેંકી દીધા
યુપીના કાસગંજથી એક એવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેના વિશે જાણીને ચોંકી જશો. એક લગ્ન સમારોહ ચાલુ હતો જ્યાં વર અને વધુ લગ્નની વિધિઓ પૂરી કરી રહ્યા હતા ત્યાં અચાનક યુવતીએ દાગીના ઉતારીને ફેંકવાના શરૂ કરી દીધા.
Mar 12,2024, 21:52 PM IST
Breaking News
UP: મોતની ચીચયારીઓથી ગુંજ્યુ કાસગંજ, શ્રદ્ધાળુઓને પાવન સ્નાન નહીં, મળ્યું મોત
Kasganj Tractor Trolley: ઉત્તરપ્રદેશના કાસગંજ મોતની ચીચયારીઓથી ગુંજી ઉઠ્યું. મહા સુદ પૂનમના પાવન દિવસે ગંગા સ્નાન કરવા જઈ રહેલા શ્રદ્ધાળુઓના પાણીમાં ડૂબતા મોત થઈ ગયા, આ ઘટના કાસગંજન નજીક તળાવ પાસે બની..
Feb 24,2024, 21:11 PM IST
Tractor Trolley Overturned
UP: શ્રદ્ધાળુઓને ગંગા સ્નાન કરવા લઈ જઈ રહેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકી, 22ના મોત
ઉત્તર પ્રદેશના કાસગંજમાં મોટી દુર્ઘટના ઘટી છે. કાસગંજના સીએમઓ રાજીવ અગ્રવાલના જણાવ્યાં મુજબ આ અકસ્માતમાં 22 લોકોના મોત થયા છે. 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 5 લોકોને અહીં સારવાર માટે ખસેડાયા છે જ્યારે 2 લોકોને ડિસ્ચાર્જ આપી દેવાયું છે. ઘટનાસ્થળે ભારે ભીડ ભેગી થઈ છે.
Feb 24,2024, 14:13 PM IST
Viral Video
Video: તમામ હદો પાર...કોર્ટની અંદર જ બાખડી પડ્યા બે મહિલા વકીલ, છૂટા હાથે મારામારી
Lady lawyer fight video: સોશિયલ મીડિયા પર અવારનવાર એવા વીડિયો વાયરલ થતા રહે છે કે જેને જોઈને ક્યારેક તમને હસવું આવે તો ક્યારેક નવાઈ પમાડી દે. લડાઈ ઝઘડાના અનેક વીડિયો વાયરલ થતા રહે છે. ક્યારેક તો સ્થિતિ ગંભીર હોય છે. યુપીના કાસગંજથી આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં બે મહિલા વકીલો વચ્ચે મારામારી થઈ. મામલો એ હદે વધી ગયો કે એકબીજાને અધમૂઆ કરવા પર ઉતરી પડ્યા.
Oct 29,2022, 11:48 AM IST
UTTAR PRADESH
કાસગંજમાં ગર્જ્યા પીએમ મોદી, મોડું થતાં માગી માફી, પહેલાં તબકક્કાના ટ્રેન્ડ પર બોલ્ય
યુપીમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં તમામ પક્ષોનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. PM નરેન્દ્ર મોદી કાસગંજમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે.
Feb 11,2022, 16:35 PM IST
UTTAR PRADESH
કાસગંજ કાંડ: પોલીસકર્મીઓ પર હુમલાનો મુખ્ય આરોપી મોતી અથડામણમાં માર્યો ગયો
ઉત્તર પ્રદેશના કાસગંજ (Kasganj) માં રવિવારે વહેલી સવારે યુપી પોલીસ (UP Police) અને કાસગંજ કાંડના મુખ્ય આરોપી મોતી (Moti) વચ્ચે અથડામણ થઈ. આ એન્કાઉન્ટરમાં બદમાશ મોતી માર્યો ગયો.
Feb 21,2021, 8:36 AM IST
UTTAR PRADESH
UP માં ગુંડાઓ બેફામ, પોલીસકર્મીઓને બંધક બનાવીને માર્યા, એકનું મોત, ઈન્સ્પેક્ટર ઘાયલ
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) નું કાસગંજ (Kasganj) એકવાર ફરીથી ચર્ચાના ચગડોળે ચડ્યું છે. કાસગંજમાં હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. દારૂના માફિયા (Liquor mafia) ઓએ પોલીસ પર હુમલો કર્યો જેમાં એક પોલીસકર્મીનો જીવ ગયો જ્યારે ઈન્સ્પેક્ટર ઘાયલ થયો છે.
Feb 10,2021, 7:33 AM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા