हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
SL
21/ 0
(3.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ketu transit
Ketu transit News
Ketu Gochar
રહસ્યમય ગ્રહ બનશે શક્તિશાળી, 10 નવેમ્બર સુધી આ 3 રાશિવાળાને કરાવશે અપાર ધનલાભ
કેતુ 9 સપ્ટેમ્બર 2024ના રોજ હસ્ત નક્ષત્રના પ્રથમ ચરણ (પદ)માં પ્રવેશ કરશે. કેતુ ગ્રહ અહીં 10 નવેમ્બર સુધી ગોચર કરશે. ત્યારબાદ ફરી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં પ્રવેશ કરી જશે. તેના આ ગોચરની અસર આમ તો તમામ રાશિઓ પર પડશે પરંતુ 3 રાશિઓને ખુબ ફાયદો થશે. જાણો આ 3 લકી રાશિઓ વિશે.
Sep 2,2024, 10:31 AM IST
Ketu Gochar
વર્ષ 2025 સુધી છાયાગ્રહ કેતુ આ 4 રાશિઓને કરશે માલામાલ, આવનારા 11 મહિના વરદાન સમાન
માયાવી ગ્રહ કેતુ હાલ કન્યા રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેતુએ કન્યા રાશિમાં 30 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 2.13 વાગે પ્રવેશ કર્યો હતો અને વર્ષ 2025 સુધી તે આ રાશિમાં રહેશે. કેતુનું ગોચર મહત્વપૂર્ણ ગોચરોમાંથી એક છે જે તમામ રાશિઓને પ્રભાવિત કરે છે. જ્યોતિષ ગણતરી મુજબ કેતુ કેટલીક રાશિઓને જબરદસ્ત લાભ કરાવવાની સાથે કરિયરમાં સફળતા પણ અપાવશે. કેતુ ગ્રહને આધ્યાત્મિક ગ્રહ ગણવામાં આવે છે અને તેના પ્રભાવથી જાતકો પોતાની આજુબાજુના સંસારિક અને ભૌતિક સુખોથી દૂર થાય છે.
Jul 20,2024, 10:37 AM IST
Ketu rashifal
આગામી 11 મહિના રાજા સમાન જીવન જીવશે આ જાતકો, કેતુની ચાલ બનાવશે માલામાલ
કેતુ કન્યા રાશિમાં બિરાજમાન છે, જે 2025ના મે મહિના સુધી આ રાશિમાં ગોચર કરવાના છે. કેતુ આ દરમિયાન ત્રણ રાશિના જાતકોને વિશેષ લાભ આપશે.
May 2,2024, 22:14 PM IST
ketu
આવનારા 9 મહિના આ જાતકો માટે વરદાન સમાન, કેતુની ચાલ કરશે કમાલ
Ketu Transit 2024: રાહુ અને કેતુની ચાલ તમારા જીવનને અસર કરી શકે છે. કેતુની એક ચાલ તમને ફાયદો કે નુક્સાન કરાવી શકે છે. આ સમયે કન્યા રાશિમાં કેતુ પોતાની ઉલટી ચાલ ચાલી રહ્યાં છે. આવનારા મહિનામાં પણ કેતુ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જે કેટલાક જાતકોને સારો લાભ આપી શકે છે.
Mar 14,2024, 14:07 PM IST
Ketu Gochar
પાપી ગ્રહ કેતુ કરશે ગોચર, આ 3 રાશિવાળા રાજા જેવું જીવન જીવશે, અકલ્પનીય ધનલાભ થશે
Ketu Gochar: વૈદિક જ્યોતિષ મુજબ રાહુ ઉપરાંત કેતુ પણ પાપી ગ્રહ મનાય છે. તે પણ એક નિશ્ચિત સમયગાળા બાદ રાશિ પરિવર્તન કરે છે. કેતુ લગભગ દોઢ વર્ષ સુધી એક રાશિમાં બિરાજમાન રહે છે. કેતુના રાશિ પરિવર્તનથી જાતકોની પ્રોફેશનલ લાઈફ, પર્સનલ લાઈફ, લવ લાઈફ, કરિયરથી લઈને સ્વાસ્થ્ય સુધી અસર પડે છે.
Sep 15,2023, 10:42 AM IST
Rahu Grah
Rahu Ketu Gochar 2023: આ 3 રાશિઓ પર શરૂ થશે સંકટનો સમય, રાહુ-કેતુ પાયમાલ કરી દેશે
Rahu-Ketu Transit: રાહુ-કેતુને વૈદિક શાસ્ત્રોમાં સૌથી ક્રોધિત ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ તે પરિવહન કરે છે, ત્યારે લોકો પરેશાનીઓથી ઘેરાયેલા છે. આ વર્ષે બંને ગ્રહો પોતાની રાશિ બદલવાના છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે કઈ રાશિ માટે ખરાબ તબક્કો શરૂ થવાનો છે.
Apr 18,2023, 16:59 PM IST
Trending news
Team India
BCCI એ બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ માટે ટીમ કરી જાહેર, આ ખેલાડીને પ્રથમવાર મળી તક
india weather
દેશમાં પાણીનો કહેર, બંગાળની ખાડીમાં સાયક્લોનનો ખતરો, માછીમારોને દરીયો ન ખેડવા ચેતવણી
Bajrang Punia
'આ અમારો છેલ્લો સંદેશ છે, કોંગ્રેસ છોડી દો, બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી
gujarat
મેલડી માતાનું મંદિર ક્યાં છે..? સરનામું પૂછ્યા બાદ બદમાશોએ વૃદ્ધા પર નાંખ્યું કેમિકલ
Sabarkantha
Live Video:ઈડરના એક પરિવારને દેખાયું મોત! કાર પથ્થરે અટકી'ને પતિ-પત્નીનો બચી ગયો જીવ
surat police
આ PI મહિલાકર્મીની કર્મનિષ્ઠતાને સલામ! ગ્લુકોઝના બાટલા ચડાવી બજાવી રહ્યા છે ફરજ
ipo
બજાજ હાઉસિંગ ફાઈનાન્સ સહિત આ 4 કંપનીઓના આઈપીઓ થશે ઓપન, પૈસા રાખો તૈયાર
gujarat
હું અખંડ ભારત બનાવવાના પ્રોજેક્ટમાં છું, દેશના સૌથી મોટા નેતાના ભાઈઓ માની ગયા આ વાત
gujarat
અમદાવાદમાં બે કુખ્યાત વચ્ચે થયેલી બબાલ મુદ્દે મોટી કાર્યવાહી! મોંઘી ગાડીઓમાં કરી તોડ
gujarat
પાપ, ઘેલછા, નિષ્કાળજી અને ક્રૂરતા સામે પુણ્યાઈ, કાળજી, સંવેદના અને સતર્કતા જીતી...