हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Khambhalia
Khambhalia News
Arvind Kejriwal
ભગવાન શ્રી કૃષ્ણના મારા પર આશીર્વાદ છે, ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે: કેજરીવાલ
Arvind Kejriwal in Khambhalia
Nov 22,2022, 20:05 PM IST
Isudan Gadhvi
ખંભાળિયા બેઠકનો જંગ: ભાજપમાંથી મૂળુ બેરા, કોંગ્રેસમાંથી વિક્રમ માડમ અને AAPમાંથી ઈસુદાન ગઢવી લડશે ચૂંટણી
Isudan Gadhvi will contest gujarat election from Khambhalia
Nov 13,2022, 16:30 PM IST
sarpanch of Vinjalpur village
ખંભાળિયાના વિંજલપુર ગામના સરપંચના 23 વર્ષીય પુત્રએ આત્મહત્યા કરી
જામનગરમાં મિલન સોસાયટીમાં રહેતા અને દ્વારકા જિલ્લાના વિંજલપર ગામના સરપંચના પુત્રએ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ડૂબી ગયો છે.
Sep 20,2022, 21:13 PM IST
Gujarat Yatra
Gujarat Yatra: ખંભાળિયાના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...
કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે ખંભાળિયા ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....
Jan 31,2020, 21:00 PM IST
Junagadh
જૂનાગઢના ખંભાળિયામાં પિતાએ ત્રણ પુત્રી સાથે કરી આત્મહત્યા, જુઓ વીડિયો
ભેસાણના ખંભાળિયા ગામે જીઆરડી(ગ્રામ રક્ષક દળ) જવાન રસીકભાઇ દેવાભાઇ સોલંકીએ પોતાની ત્રણ દીકરીઓને પરબ ફરવા લઇ જવાના બહાને વાડીએ લઇ ગયો હતો. અહીં પોતાની ત્રણ દીકરીઓને એક પછી એક એમ ત્રણેયને કૂવામાં ફેંકી દીધી હતી. આથી ડૂબી જવાથી ત્રણેય દીકરીના મોત નીપજ્યા હતા. બાદમાં પિતાએ ઝેરી દવા પીધી હતી, પરંતુ દવા પીધા પછી કોઇ અસર ન થતા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં જ ભેસાણ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તમામના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
Dec 18,2019, 20:15 PM IST
જામનગર
જામનગરમાં બિટકોઇન કેસ મામલે નિશા ગોંડલિયા પર ફાયરિંગ
બિટકોઇન (Bitcoin) પ્રકરણમાં ચર્ચાસ્પદ બનેલી નિશા ગોંડલિયા (Nisha Gondaliya) ની કાર પર બે રાઉન્ડ ફાયરિંગ (Firing) કરવામાં આવ્યું છે. ખંભાળિયા નજીક આરાધના ધામ પાસે બનેલી ઘટનામાં નિશા ગોંડલીયાના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. ત્યારે આ ફાયરિંગ ભૂ-માફિયા જયેશ પટેલ (Jayesh Patel) ના ઇશારે થયું હોવાનો નિશા ગોંડલિયાએ આક્ષેપ કર્યો છે. ગંભીર હાલતમાં નિશા ગોંડલિયાને ખંભાળિયા હોસ્પિટલમાં ખસેડાઇ હતી. નિશાના કહેવા મુજબ, ચાર શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા.
Nov 29,2019, 16:27 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : જાણો ખંભાળિયાની હાલત વિશે
શેરી મહોલ્લાની ખબરમાં જાણો ખંભાળિયાની હાલત વિશે
Sep 30,2019, 17:10 PM IST
જામનગર
જામનગરમાં હની ટ્રેપ: નકલી પોલીસ બની ઠગાઇ કરતી ટોળકીનો પર્દાફાશ
શહેરમાં પુરુષ સુખી અને રૂપિયાવાળા પરિવારનો યુવાનોને અને જેની પાસે ફોરવ્હીલર કાર હોય તેવા લોકો સાથે ઠગાઇ કરી રૂપિયા પડાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ મહિલાઓ સાથે મિત્રતા કરાવી અને બાદમાં પોલીસના નામે તોડ કરતી નકલી પોલીસની એક ગેંગને ખંભાળિયા પોલીસની ટીમે ઝડપી પાડી હતી. નકલી પોલીસના નામે ઠગાઈ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે.
May 31,2019, 19:00 PM IST
દ્વારકા
દ્વારકા: ખંભાળિયાના 3500ની વસ્તી ધરાવતા ગામના 500થી વધારે લોકો થયા બિમાર
જિલ્લા અનેક વિસ્તારોમાં આરોગ્યની સ્થિતિ ગંભીર દેખાઇ રહી છે. ખંભાળિયા તાલુકાના બારા ગામે ભેદી રોગચાળો ફાટી નિકળ્યો છે. માત્ર 3500ની વસ્તી ધરાવાતા બારા ગામમાં 500 કરતા પણ વધુ લોકો એક સાથે બિમાર પજતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે.
May 7,2019, 21:08 PM IST
Trending news
Blueberry
રોજ બ્લૂબેરી ખાવાનું શરુ કરી દો, થોડા દિવસમાં જ દેખાવા લાગશે આ 4 જબરદસ્ત ફાયદા
gujarat
INS PLUS હોસ્પિટલના સુપરસ્પેશિયાલિસ્ટ, નિષ્ણાંત અને પ્રતિષ્ઠિત ડોકટરોની ટીમ દ્વારા..
Khichdo
Makar Sankranti 2025: પરફેક્ટ માપની સાથે મકરસંક્રાંતિ પર બનાવો 7 ધાનનો ખીચડો
suzuki
હવે ગુજરાત સહિત દેશમાં ગાયના ગોબરથી ચાલશે કાર; એક બે નહીં હશે 100 ગોબર ગેસ પ્લાન્ટ!
Viral News
OMG! આ 100 રૂપિયાની નોટ વિદેશમાં 56 લાખમાં વેચાઈ, જાણો આખરે શું છે તેનો ઇતિહાસ?
breaking news
સહકારી સંઘની ચૂંટણીમાં આદેશની ઐસીતૈસી; ગુજરાતમાં BJP પૂર્વ ધારાસભ્ય સામે ઉકળતો ચરૂ
gujarat
BREAKING:બનાસકાંઠાનું કાંકરેજ અને અંકલેશ્વરમાં નેશનલ હાઈવે મોતની ચિચિયારીઓથી ગૂંજ્યો
Gurucharan Singh
TMKOC ના 'સોઢી' વળી પાછી મોટી મુશ્કેલીમાં મૂકાયા, આ Video જોઈને ફેન્સ થયા ચિંતાતૂર
Ahmedabad
આ તૈયારીઓથી ચેતી જજો! સિવિલ હોસ્પિટલમાં 20 હજાર લિટરની ઓક્સિજનની બે ટેન્ક તૈયાર
gujarat
ઉત્તરાયણમાં ચીકી બનાવવા માટે આ ગોળ છે ગુજરાતભરમાં ફેમસ, ખાલી આ જિલ્લામાં જ મળે છે...