हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Khamma Gir ne
Khamma gir ne News
Famous poet
ખમ્મા ગીર થકી દરેક ગુજરાતીની સામે ગીર ખડુ કરનાર કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન
આદિત્ય ગઢવીના સ્વરમાં જો તમે ખમ્મા ગીરને સોંગ સાંભળ્યું હોય તો તે ગીતના રચયિતા તેવા અલગારી કવિ, લોકસાહિત્યકાર અને પોતાની અનેક અદકેરી રચનાઓનાં કારણે લોકસાહિત્યમાં એક અનોખુ સ્થાન મેળવનારા કવિ ઘનશ્યામ ગઢવીનું નિધન થયું છે. વર્ષ 2020માં ગુજરાતને વધારે એક ખોટ પડી છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલ ખાસે કવિ ઘનશ્યામ ગઢવીની સારવાર ચાલી રહી હતી. તેઓ છેલ્લા થોડા સમયથી વેન્ટિલેટર પર હતા.
Dec 11,2020, 17:12 PM IST
USA
ન્યુજર્સીમાં યોજાશે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ
IGFF (International Gujarati Film Festival) એ ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થનાર સર્વપ્રથમ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ છે જે 3 થી 5 ઓગસ્ટ, 2018 દરમિયાન USAના ન્યુજર્સી ખાતે યોજાશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળે તે હેતુથી આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ફલક પર ગુજરાતી ફિલ્મો ચમકે અને વિવિધ ઇન્ડસ્ટ્રીનું ગુજરાત તરફ ધ્યાન આકર્ષીત કરવા માટેનો પણ એક પ્રયાસ છે.
Jun 14,2018, 21:09 PM IST
Trending news
RRB
ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની શાનદાર તક! 1000થી વધુ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જાણો
MS Dhoni
ધોનીના ઘરની થશે તપાસ, નિયમોનું થયું છે ઉલ્લંઘન, હાઉસિંગ બોર્ડે આપ્યું 'રેડ એલર્ટ'
Gautam Adani
ગૌતમ અદાણીએ કરી મોટી ડીલ, 400 કરોડમાં ખરીદશે આ કંપની, 20 દેશોમાં ફેલાયેલો છે કારોબાર
Sabarkantha
સાબરકાંઠામાં માતા-પિતાએ કર્યો દીકરીનો સોદો, 4 લાખ રૂપિયામાં રૂપિયામાં વેચી બાળકી
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત