हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kochi
Kochi News
Corona
ભારતના આ રાજ્યએ શું પાપ કર્યું છેકે, Corona જેવી મહામારીનો અહીં જ આવે છે પહેલો કેસ?
Corona Pandemic Soft Target: ફરી એકવાર દેશ પર મંડરાઈ રહ્યું છે કોરોનાનું સંકટ. ફરી એકવાર એ જ રાજ્ય બન્યુ છે કોરોનાનું સોફ્ટ ટાર્ગેટ જ્યાંથી અગાઉ થઈ હતી પહેલી લહેરની શરૂઆત. કેમ વારંવાર આ જ રાજ્ય બને છે Pandemic નું Soft Target?
Dec 19,2023, 8:47 AM IST
pm narendra modi
Water Metro: દેશની પહેલી વોટર મેટ્રોનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, ખાસિયતો ખાસ જાણો
Kochi Water Metro Launching: પીએમ મોદીએ આજે દેશની પહેલી વોટર મેટ્રોને લીલી ઝંડી દેખાડી. વોટર મેટ્રો કોચી અને આસપાસના 10 ટાપુઓને જોડશે. પહેલા તબક્કામાં કોચી વોટર મેટ્રો હાઈકોર્ટ-વાઈપિન ટર્મિનલ અને વિટ્ટિલા-કક્કનાડ ટર્મિનલ વચ્ચે શરૂ થશે.
Apr 25,2023, 14:40 PM IST
Kochi
અત્યાર સુધી તમે ક્રુઝ અને જહાજો તો જોયા જ હશે, હવે પાણી પર પણ સડસડાટ દોઢશે મેટ્રો!
Kochi Water Metro: પીએમ મોદી ટૂંક સમયમાં દેશને પ્રથમ વોટર મેટ્રો ભેટ આપવા જઈ રહ્યા છે. આ વોટર મેટ્રોને કેરળનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવામાં આવી રહ્યો છે. ચાલો તેના વિશે જાણીએ.
Apr 23,2023, 16:28 PM IST
National Panchayati Raj Day event
7 શહેરો, 8 કાર્યક્રમો.. PM મોદીનું 'પાવર પેક શેડ્યૂલ', 5300 KMની કરશે મુસાફરી
PM Modi Latest News: PM મોદી 24 અને 25 એપ્રિલે બે દિવસીય પ્રવાસ પર જશે. વડાપ્રધાનનો કાર્યક્રમ દિલ્હીથી શરૂ થશે અને મધ્યપ્રદેશ થઈને તેમની યાત્રા દક્ષિણ ભારતના કેરળ સુધી જશે, ત્યારબાદ તેઓ પશ્ચિમમાં કેન્દ્રશાસિત પ્રદેશ તરફ જશે અને અંતે વડાપ્રધાન દિલ્હી પરત ફરશે.
Apr 23,2023, 15:29 PM IST
INS Vikrant
INS Vikrant: દુશ્મનોના હવે ભૂક્કા બોલાશે, નેવીને આજે મળ્યો 'દરિયાનો બાદશાહ'
INS Vikrant: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલું સ્વદેશી વિમાનવાહક યુદ્ધજહાજ INS વિક્રાંત ભારતીય નેવીને સોંપ્યું. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે એક સ્વદેશી યુદ્ધજહાજ છે. જેને 2009માં બનાવવાનું શરૂ કર્યું હતું. હવે તે 13 વર્ષ બાદ નેવીને મળ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ નેવીના નવા લોગો (Ensign) નું પણ અનાવરણ કર્યું.
Sep 2,2022, 12:19 PM IST
Vijay Babu
યૌન શોષણ કેસમાં જાણો કયા મલયાલમ સુપરસ્ટારે છોડ્યો દેશ? પોલીસ કમિશનરે શું કહ્યું?
Vijay Babu sexual harrasment case: યૌન શોષણ જેવા ગંભીર કેસનો સામનો કરી રહેલા મલયાલમ સુપરસ્ટાર ફિલ્મ અભિનેતા વિજય બાબૂની મુશ્કેલીઓ વધી ગઈ છે. તેમનો પાસપોર્ટ કેન્સલ કરી દેવામાં આવ્યો છે. આ તમામ વાતો વચ્ચે એ જાણવા મળી શક્યું નથી કે આખરે તેઓ ક્યાં છૂપાયેલા છે.
May 20,2022, 13:42 PM IST
Kochi
રસપ્રદ કહાણી: આ વૃદ્ધ ચા વેચનારે તેની પત્નીને 14 વર્ષમાં 26 દેશોની યાત્રા કરાવીને...
કોચીના જાણાતી ચા વેચનાર આર વિજયન જેઓ ઘણા દેશોની યાત્રા કરી ચૂક્યા છે, તેમનું શુક્રવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું. તેઓ 71 વર્ષના હતા.
Nov 20,2021, 15:10 PM IST
પીએમ નરેન્દ્ર મોદી
PM મોદીએ ગેસ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું, '10 હજાર CNG સ્ટેશન ખોલવાનો ટાર્ગેટ'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોચ્ચિ-મેંગલુરુ પ્રાકૃતિક ગેસ પાઈપલાઈનનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગેસ પાઈપલાઈને દેશને સમર્પિત કરી. 450 કિલોમીટર લાંબી આ પાઈપલાઈનનું નિર્માણ ગેલ (ભારત)એ કર્યું છે.
Jan 5,2021, 12:09 PM IST
ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત
કોચિમાં ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત, નેવીના બે અધિકારીઓના મૃત્યુ
કેરળ (Kerala) ના કોચિમાં નિયમિત ઉડાણ દરમિયાન રવિવારે સવારે એક ગ્લાઈડર દુર્ઘટનાગ્રસ્ત (Glider Crashed) થયું, અકસ્માતમાં નેવીના બે કર્મચારીઓના મૃત્યુ થયા છે. રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ અકસ્માતની પુષ્ટિ કરી છે.
Oct 4,2020, 14:21 PM IST
અમદાવાદ
40 દિવસોમાં આ ફૂડ ટ્રક દેશના છ શહેરોમાં ફરશે, કાપશે 6761 કિમી અંતર
આ ફૂડ ટ્રકને સૈફ અલી ખાને મુંબઇથી લીલી ઝંડી આપી હતી. અમદાવાદ, અમૃતસર, લખનૌ, પૂણે, મદુરાઇ અને કોચીની સફર કરતા આ ફૂડ ટ્રક 40 દિવસોમાં 6761 કિમીનું અંતર કાપશે.
Apr 7,2019, 12:30 PM IST
Trending news
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા
Gujarat Poltiics
ગુજરાતમાં નવી પોલિટિકલ પાર્ટીની એન્ટ્રી, જુઓ શંકરસિંહ વાઘેલા સાથે કોણ કોણ જોડાયું
encounter
પીલીભીતમાં અથડામણ, 3 ખાલિસ્તાની આતંકી ઠાર, ગુરુદાસપુરમાં પોલીસ ચોકી પર કર્યો હુમલો
success story
હીરામાં મંદી આવતા રત્ન કલાકારે શરૂ કર્યું જ્યુસ સેન્ટર, ફરી પાટા પર આવી જિંદગીની ગાડ
Healthy drink
પીપળાના પાનનો ઉકાળો આ 4 બીમારીમાં કરી શકે છે ફાયદો, જાણો કેવી રીતે બનાવવો
Pune
પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, 3ના મોત
Abhijeet Bhattacharya
Abhijeet Bhattacharya: ગાયક અભિજીત ભટ્ટાચાર્યએ સલમાન ખાનને કહ્યો દારુડિયો અને ઠરકી..