Kill Switch Work: છેતરપિંડી અટકાવવા માટે, RBI એ લેગ્ડ ક્રેડિટની ભલામણ કરી છે. આ અંતર્ગત, જો તમે 10,000 રૂપિયાથી વધુની ચુકવણી કરો છો, તો રકમ તરત જ બીજા વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.
Salary and Pension hike: કેન્દ્ર સરકાર હેઠળ કામ કરનાર કેટલાક કર્મચારીઓનો પગાર વધી જવાનો છે. પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થશે. સરકારે તેને મંજૂરી આપી છે.
RBI MPC: રિઝર્વ બેન્કના ગવર્નર સંજય મલ્હોત્રા તરફથી આ સંકેત આપવામાં આવ્યો છે કે, દેશમાં વ્યાજ દર લાંબા સમય સુધી આ લેવલ જાળવી રાખવામાં આવશે. નોંધનીય છે કે, દેશનો GDP ગ્રોથ તાજેતરમાં રેકોર્ડ 8.2 ટકા સુધી પહોંચી ગયો છે.
RBI interest rates: ડિસેમ્બર 8, 2025 ના રોજ, RBI એ રેપો રેટ ઘટાડીને 5.25% કરી દીધો છે. એટલે કે, RBI એ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કર્યો છે. તેની અસર બેંકોના હોમ લોનના વ્યાજ દરો પર જોવા મળી રહી છે. પરંતુ જો તમારી બેંક હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો ઇનકાર કરી રહી હોય, તો શું કરવું?
RBI Rate Cut: આ વર્ષે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમને ભેટ આપી શકે છે. તમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરફથી વ્યાજ દરમાં ઘટાડાની ભેટ મળી શકે છે.
Business News: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભલામણ પર, કેન્દ્ર સરકારે GST દરોમાં ફેરફાર કર્યો, જેનાથી જનતાને ફુગાવામાં રાહત મળી. GST સ્લેબમાં ફેરફાર બાદ, રોજિંદા જીવનજરૂરી વસ્તુઓ સસ્તી થઈ. GST બાદ, ભારતીય રિઝર્વ બેંક પણ નોંધપાત્ર રાહત આપી શકે છે.
Stocks Loan: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, એટલે કે તમારી લોન EMI વધશે નહીં. વધુમાં, રિઝર્વ બેંકે શેર સામે લોન માટેની મર્યાદા પણ વધારી છે.
PhonePe : ભારતની અગ્રણી ફિનટેક કંપનીઓમાંની એક PhonePeને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ એક થર્ડ-પાર્ટી સેવા છે જે ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI અને નેટ બેંકિંગ દ્વારા પેમેન્ટ સ્વીકારે છે.
RBI: કેન્દ્રીય બેંક આવા કેસોને નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલવા માટે ફોર્મને પ્રમાણિત કરવાની અને કોઈપણ વિલંબ માટે નોમિનીને વળતર આપવાની યોજના બનાવી રહી છે.
Transaction Charge: આવનારા સમયમાં, તમારે UPI દ્વારા પેમેન્ટ કરવા માટે ફી ચૂકવવી પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ તરફ સંકેત આપ્યો છે.
Bank Holiday : આ અઠવાડિયે દેશના ઘણા ભાગોમાં બેંકો 3 દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના બેંક હોલિડે કેલેન્ડર મુજબ, આ વાત સામે આવી છે, ત્યારે જાણી લઈએ કે કયા શહેરમાં બેંકો ક્યારે બંધ રહેશે ?
Rs 2000 Notes Updates : RBIએ 2000ની નોટો અંગે મોટો ખુલાસો કર્યો છે. 2000ની નોટ પર પ્રતિબંધ મૂક્યાને બે વર્ષ થઈ ગયા છે. RBI અનુસાર, 2000 રૂપિયાની નોટો હજુ પણ બજારમાં છે. ત્યારે 2000ની નોટો કેવી રીતે અને ક્યાં જમા કરાવવી, તેના વિશે આ લેખમાં જાણીશું.
RBI report : દેશમાં નકલી નોટોની સંખ્યા સતત વધી રહી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2024-25 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2025માં 200 અને 500 રૂપિયાની નકલી નોટોમાં વધારો થયો છે. આ સંખ્યા છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ છે.
Deposit Insurance: ડિપોઝિટ ઈન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) તરફથી બેંક એકાઉન્ટમાં જમા 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે. પરંતુ જો કોઈ એકાઉન્ટમાં તેનાથી વધુ પૈસા જમા હોય તો તે પરત મળતા નથી.
20 Rupee New Note: ભારતીય રિઝર્વ બેંક (RBI) ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. આ બેંક નોટો પર ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે.
Reserve Bank of India: RBI તરફથી આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું છે જેથી લોકોને નાની લેતીદેતી માટે જરૂરી નોટ મળી શકે. હંમેશા લોકોને ફરિયાદ રહેતી હોય છે કે એટીએમમાંથી મોટા ભાગે 500 રૂપિયાની નોટ નીકળે છે, જેનાથી નાના પેમેન્ટ કરવામાં મુશ્કેલી થાય છે.
Rs 500 Fake Note : નકલી નોટોનું એક કન્સાઈનમેન્ટ માર્કેટમાં આવ્યું છે જે બિલકુલ અસલી નોટ જેવી જ દેખાય છે. ગૃહ મંત્રાલયે હાઈ એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે આ નોટોને ઓળખવી મુશ્કેલ છે પરંતુ થોડી સાવધાની રાખવાથી તેને અસલી નોટોથી અલગ કરી શકાય છે.
Reserve Bank Of India: ટ્રમ્પ ટેરિફના પડછાયામાં RBIની MPC આજે પોલિસી રેટ જાહેર કરશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) આજે સતત બીજી વખત વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
CRISIL Report: જો આપણે ક્રિસિલના અહેવાલ પર વિશ્વાસ કરીએ તો 1 એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં વ્યાજ દરોમાં 75 બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો થશે. વ્યાજદરમાં ઘટાડો જીડીપી વૃદ્ધિને વેગ આપશે.
ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકની વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ હેઠળ, બેંક ન તો કોઈ નવી લોન આપી શકશે અને ન તો કોઈ ડિપોઝિટ લઈ શકશે.
જો તમારી પાસે પણ 50 રૂપિયાની નોટ હોય તો ખાસ જાણજો. બજારમાં નવી નોટની પધરામણી થઈ ર હી છે. ત્યારે જૂની નોટોનું શું?એ અંગે પણ આરબીઆઈએ જવાબ આપ્યો છે.
MCLR: ગત દિવસોમાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો. પરંતુ તેની અસર હોમ લોન અને કાર લોન પર ક્યારે પડશે, લોકોની વચ્ચે આ સવાલ સામાન્ય છે. આવો જાણીએ તમને તેનો ફાયદો શું મળશે?