हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
LOGIN
logout
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાતી ન્યૂઝ
Lion Cub
Lion cub News
Lion Cub
સિંહબાળ સાથે 'બિલાડીના બચ્ચા' જેવો વ્યવહાર? ફોટા-વીડિયો વાયરલ થતાં વનવિભાગમાં દોડધામ
Amreli Video Viral: અમરેલી સિંહબાળ સાથે બિલાડી ના બચ્ચા જેવા વ્યવહાર ના વિડિયો ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ. અમિત નાડ નામની સોશ્યલ મિડિયા આઈડી પર એક વ્યક્તિના સિંહબાળ સાથે સેલ્ફી ફોટા વાયરલ થતા વનવિભાગમાં દોડધામ. ફોટા વીડિયોના આધારે વનવિભાગ આ તપાસ હાથ ધરી. સિંહબાળને વ્યક્તિ એ ખંભા ઉપર બેસાડ્યુ હોય તેવો ફોટો વાયરલ..
Oct 9,2025, 14:49 PM IST
Lion Cub
સિંહબાળ સાથે બિલાડીના બચ્ચા જેવો વ્યવહાર? Video વાયરલ થતા હડકંપ મચ્યો
અમિત નાડ નામની સોશ્યલ મિડિયા આઈડી પર એક વ્યક્તિના સિંહબાળ સાથે સેલ્ફી ફોટા વાયરલ થતા વનવિભાગમાં દોડધામ.
Oct 9,2025, 14:33 PM IST
ZEE 24 Kalak Original Video
શેત્રુંજી નદીના પ્રવાહમાં સિંહબાળ તણાયા, જુઓ વાયરલ વીડિયો
શેત્રુંજી નદીના પ્રવાહમાં સિંહબાળ તણાયા, જુઓ વાયરલ વીડિયો
Jul 3,2023, 11:38 AM IST
Gir Somnath
ગીરના જંગલમાં દીપડી અને સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગ દોડતું થયું
જંગલ વિસ્તારની જસાધાર રેન્જમાંથી ત્રણેક સિંહ બાળાનો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે તુલસીશ્યામ રેન્જમાંથી દસેક વર્ષની દીપડીનો મૃતદેહ મળી આવ્યો છે. આ જુદી-જુદી બંન્ને ઘટનાઓમાં બાળ સિંહ અને દીપડીનું મોત નિપજ્યું છે. જો કે બંન્ને પ્રાણીઓનાં મોત ઇનફાઇટના કારણે થયું હોવાનું ફોરેસ્ટ વિભાગ માની રહ્યું છે. હાલ બંન્ને મૃતદેહોને પીએમ અર્થે જુદા જુદા એનીમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
Jan 15,2021, 23:35 PM IST
જૂનાગઢ
જૂનાગઢ: ગીરની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહ બાળનું મોત
ગીરના પૂર્વના દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત હોય તેમ વધુ એક સિંહ બાળનું મોત થયું છે. વન વિભાગ દ્વારા આ મૃત સિંહ બાળનું પેનલથી પોસ્ટ મોર્ટમ કરી તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
May 28,2019, 14:40 PM IST
12 સિંહ
12 સિંહોનું ટોળું રસ્તા પર ઉતરી આવ્યું, વીડિયો થયો વાયરલ
અમરેલીમાં ફરી એક વખત સિંહોનું ટોળું જોવા મળ્યું છે. એક-બે કે ચાર-પાંચ નહીં પરંતુ 12 જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું પોતાની મોજમાં રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું. જેમાં મોટાભાગના સિહ બાળ હતા અને સાથે સિંહણ પણ જોવા મળી હતી. વહેલી સવારે 12 જેટલા આ સિહોનું ટોળું રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું અને મસ્તી કરી રહ્યું હતું. ત્યારે સવારના તે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આ દ્રશ્યો જોતા જ રોમાંચિત થઇ ગયા હતા. અને સિંહોની મસ્તીને મોબાઇલના કેમેરામાં કેદ કરી લીધી હતી. ક્યારેક એક સાથે જોવા મળતા સિંહોના આ દ્રશ્યો ધારીના આંબરડી નજીકના છે.
Mar 15,2019, 17:16 PM IST
12 સિંહ
રસ્તા પર ઉતરી આવ્યું સિંહોનું ટોળું, મોજ-મસ્તી કરતા કેમેરામાં થયા કેદ
એક-બે કે ચાર-પાંચ નહીં પરંતુ 12 જેટલા સિંહ બાળ અને સિંહોનું ટોળું પોતાની મોજમાં રસ્તાની વચ્ચે આવી બેસી ગયું હતું. જેમાં મોટાભાગના સિહ બાળ હતા અને સાથે સિંહણ પણ જોવા મળી હતી.
Mar 15,2019, 15:57 PM IST
Trending news
ipo
આ અઠવાડિયે ખુલશે બે કંપનીના IPO, એકનો GMP અત્યારથી દેખાડી રહ્યો છે 30 રૂપિયાનો નફો !
Ind vs SA
IND vs SA : ભારતની શરમજનક હાર, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ટેસ્ટ 30 રનથી જીતી
General Knowledge
તમારા દરવાજે મતદાર યાદી સુધારવા BLO આવે તો આટલું ધ્યાન રાખીને સો ટકા કરાવી લેજો
gk quiz
ભારતનો સૌથી નાનો જિલ્લો કયો છે ? એક ક્લિકમાં જાણો જવાબ
Vadodara
'મારું અપહરણ કરી, નગ્ન કરી નચાવવામાં આવી! મોઢે ડૂચો મારી, ગરમ ચપ્પુના ડામ...'
accident
રાજસ્થાનમાં ભયાનક અકસ્માતમાં 6 ગુજરાતીઓના મોત, દર્શન જતા શ્રદ્ધાળુઓને કાળ ભરખી ગયો
Sanju Samson
સંજુ સેમસને ટીમ છોડી કે કાઢવામાં આવ્યો ? રાજસ્થાન રોયલ્સે કર્યો ખુલાસો
claim
પિતાનું અવસાન થયું? બેંક ખાતામાં નોમિનીનું નામ નથી'તો બાળકો કેવી રીતે પૈસા પર કરી...
IND vs PAK Match
ક્રિકેટના મેદાન પર આજે ટકરાશે ભારત અને પાકિસ્તાન... જાણો ક્યાં જોઈ શકશો લાઈવ મેચ
how to
Aadhaar Card માં કેટલી વાર બદલી શકાય છે નામ? 100 માંથી 90% લોકો નથી જાણતા સાચો જવાબ