macron

G-7 સભ્ય નહી હોવા છતા મળ્યું આમંત્રણ, સતત વધી રહ્યો છે દેશનો દબદબો

આ વખતે ફ્રાંસના સમુદ્ર કિનારા સુંદર શહેર બિઆરિટ્ઝમાં જી-7 સમ્મેલનનું આયોજન થયું છે

Aug 25, 2019, 10:13 PM IST

વડા પ્રધાન મોદી અને મેકરોનને મળ્યો UNનો 'ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ'

મોદી અને મેકરોનને આંતરરાષ્ટ્રીય સોલાર સંગઠનની સ્થાપના અને પર્યાવરણ સંબંધિત કાર્યવાહીમાં સહકાર બદલ પસંદ કરાયા છે, જેમાં મેકરોનના ગ્લોબલ પેક્ટ ફોર એનવાયર્નમેન્ટ અને મોદીના ભારતમાં 2022 સુધીમાં પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણ નાબૂદ કરવાની પ્રતિજ્ઞાનો પણ સમાવેશ કરાયો છે 

Sep 26, 2018, 11:48 PM IST