हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mahant Narendra Giri
Mahant narendra giri News
Mahant Narendra Giri
Mahant Narendra Giri ના મોતના એક વર્ષ બાદ ખોલવામાં આવ્યો રૂમ, મળ્યો કિંમતી સામાન
Mahant Narendra Giri Latest News: પાછલા વર્ષે 20 સપ્ટેમ્બરે મહંત નરેન્દ્ર ગિરીના મોત બાદ તેઓ રહેતા તે રૂમને ખોલવામાં આવ્યો છે. મહંત નરેન્દ્ર ગિરીના રૂમને ખોલવા માટે પોલીસ અને મેજિસ્ટ્રેટની સાથે સીબીઆઈની ટીમ પણ મઠ બાધમ્બરી પહોંચી હતી.
Sep 15,2022, 22:22 PM IST
Mahant Narendra Giri
EXCLUSIVE: મહંત નરેન્દ્ર ગિરીના આત્મહત્યાવાળા રૂમનો પ્રથમ વીડિયો આવ્યો સામે
ZEE NEWS પાસે મહંત નરેન્દ્ર ગિરીના આત્મહત્યા રૂમનો પહેલો વીડિયો છે. જેમાં મહંતનું શરીર જમીન પર દેખાય છે.
Sep 23,2021, 12:03 PM IST
Uttar Pradesh govt
મહંત નરેન્દ્ર ગિરીના નિધનની તપાસ CBI કરશે, સીએમ યોગીએ કરી ભલામણ
ઉત્તર પ્રદેશ સરકારે મહંત નરેન્દ્ર ગિરીના કથિત આપઘાત કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.
Sep 22,2021, 23:38 PM IST
Anand Giri
આનંદ ગિરીની જામીન અરજી ફગાવાઈ, પુજારી આદ્યા તિવારીના પુત્ર સંદીપની પણ ધરપકડ
વકીલ વિજય દ્વિવેદીએ જણાવ્યુ કે આનંદ ગિરીએ આજે કોર્ટમાં પોતાના પર જીવલેણ હુમલો થવાની આશંકા વ્યક્ત કરી છે. કાલે કોર્ટમાં રજૂ કરવા સમયે આનંદ ગિરીની જેલમાં સુરક્ષા વધારવાની અરજી દાખલ કરવામાં આવી હતી.
Sep 22,2021, 22:14 PM IST
Anand Giri
આનંદ ગિરીને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા
Narendra Giri Death Case: મહંતના મોત મામલામાં પોલીસે આનંદ ગિરીની 12 કલાક પૂછપરછ કરી છે. સૂત્રો પ્રમાણે સ્યુસાઇડ નોટ દેખાડી આનંદ ગિરીની પોલીસના અલગ-અલગ અધિકારીઓએ પૂછપરછ કરી છે.
Sep 22,2021, 17:56 PM IST
Mahant Narendra Giri
બાઘંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરિને અપાઈ ભૂ-સમાધિ, સાધુ સંતોની ભારે ભીડ ઉમટી
પ્રયાગરાજના બાઘંબરી મઠમાં આજે પૂરેપૂરા વિધિ વિધાનથી ભૂ-સમાધિ આપવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં અલગ અલગ મઠના લોકો, અખાડાના સંત હાજર રહ્યા.
Sep 22,2021, 14:51 PM IST
Zee 24 Hours
મહંત નરેન્દ્ર ગિરિ સાથે સંપત્તિ વિવાદથી સિડનીમાં જેલવાસ સુધી, આનંદ ગિરિના મોટા વિવાદ
નવી દિલ્હીઃ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ (Mahant Narendra Giri)ની મોત સંદિગ્ધ પરિસ્થિતિમાં થયા બાદ તેમના શિષ્ય આનંદ ગિરિ (Anand Giri)ની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, મહંત નરેન્દ્ર ગિરિનો શબ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ સ્થિત બાધંબરી મઠના રૂમમાંથી ફાંસી ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમના શબ પાસેથી મળેલી સ્યુસાઈડ નોટમાં શિષ્ય આનંદ ગિરિ સહિત આદ્યા તિવારી અને સંદિપ તિવારીનો પણ ઉલ્લેખ છે. પોલીસે શરૂઆતી તપાસમાં આખા મામલાને આપઘાત ગણાવ્યો અને હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
Sep 22,2021, 12:53 PM IST
Mahant Narendra Giri
મહંત નરેન્દ્ર ગિરીના શંકાસ્પદ મોતના મામલાની તપાસ કરશે SIT, છ લોકો કસ્ટડીમાં
મંગળવારે સીએમ યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં શ્રી મઠ બાધમ્બરી ગાદીના મહંતના પાર્થિવ દેહના અંતિમ દર્શન કર્યા બાદ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
Sep 21,2021, 18:08 PM IST
Mahant Narendra Giri
મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય આનંદ ગિરિની ઉત્તરાખંડ પોલીસે કરી અટકાયત
જાણવા મળી રહ્યું છે કે સ્યુસાઇડ નોટમાં મહંતે પોતાના શિષ્ટ આનંદ ગિરિથી દુખી હોવાની વાત કહી છે. તો ઉત્તરાખંડ પોલીસે તેમના શિષ્ય આનંદ ગિરિને હરિદ્વારમાં કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની ધરપકડ કરવા માટે યૂપી પોલીસ હરિદ્વાર માટે રવાના થઈ ગઈ છે.
Sep 20,2021, 23:29 PM IST
narendra giri
મહંત નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી 7 પેજની સ્યુસાઇડ નોટ, શિષ્ય આનંદ ગિરીનું લખ્યુ
જાણકારી પ્રમાણે સોમવારે અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીની લાશ બાધંબરી મઠમાં તેમના રૂમમાં નાઈલોનના દોરડા પર લટકેલી મળી હતી. પોલીસને આ વિશે સાંજે 5.20 કલાકે માહિતી મળી હતી.
Sep 20,2021, 20:32 PM IST
narendra giri
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીનું શંકાસ્પદ સ્થિતિમાં નિધન
નરેન્દ્ર ગિરીના નિધનના સમાચાર બાદ સંત સમાજની સાથે રાજકીય દળોમાં પણ શોકની લહેર દોડી ગઈ છે. હાલ મહંતના મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
Sep 20,2021, 19:34 PM IST
Mahakumbh 2021
કુંભ: આજે શાહી સ્નાન, મહંત નરેન્દ્ર ગિરી સહિત અનેક સંત કોરોના સંક્રમિત
આજે સોમવતી અમાસ 2021 પર થનારા મહાકુંભ શાહી સ્નાનમાં કોરોનાએ વિધ્ન નાખ્યું છે. શાહી સ્નાન પહેલા જ સાધુ સંતોની સર્વોચ્ચ સંસ્થા અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ સહિત અડધા ડઝનથી વધુ સંતો કોરોના સંક્રમિત થતા સંત સમાજ અને મેળા પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે.
Apr 12,2021, 7:01 AM IST
Nizamuddin Markaz
અખાડા પરિષદના અધ્યક્ષે કહ્યું- નિઝામુદ્દીન મરકઝમાં હોઇ શકે છે પાકિસ્તાની કાવતરું
અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીએ દિલ્હીના નિઝામુદ્દીન મરકઢમાં તબલીગી જમાતને કોરોના સંક્રમણ ફેલાવવાને મોટું કાવતરું ગણાવ્યું છે. મહંત નરેન્દ્ર ગિરીએ કહ્યું કે, તેમાં પાકિસ્તાનનું પણ કાવતરૂ હોઈ શકે છે. પાકિસ્તાન ભારતથી સીધુ યુદ્ધમાં જીતી શકતું નથી, એટલા માટે કેણે અહીં જીહાદિઓને મોકલી કોરોના દ્વારા મોટા ષડયંત્રનો પ્લાન કર્યો છે.
Apr 1,2020, 19:00 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા