mahant narendra giri suicide case

મહંત નરેન્દ્ર ગિરિના શિષ્ય આનંદ ગિરિની ઉત્તરાખંડ પોલીસે કરી અટકાયત, UP પોલીસ હરિદ્વાર રવાના

જાણવા મળી રહ્યું છે કે સ્યુસાઇડ નોટમાં મહંતે પોતાના શિષ્ટ આનંદ ગિરિથી દુખી હોવાની વાત કહી છે. તો ઉત્તરાખંડ પોલીસે તેમના શિષ્ય આનંદ ગિરિને હરિદ્વારમાં કસ્ટડીમાં લઈ લીધા છે. તેમની ધરપકડ કરવા માટે યૂપી પોલીસ હરિદ્વાર માટે રવાના થઈ ગઈ છે. 

Sep 20, 2021, 11:29 PM IST