Maruti Hatchback Sales: જીએસટી ઘટાડા બાદ મારૂતિ એસ-પ્રેસો અને મારૂતિ અલ્ટો દેશની સૌથી સસ્તી કાર માનવામાં આવે છે. આવો આ બંને કારના વેચાણ અને કિંમત વિશે જાણીએ.
Best CNG Cars: જો તમે સસ્તી CNG કાર શોધી રહ્યા છો, તો એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમારા માટે કઈ સૌથી સસ્તી રહેશે. નીચે કેટલાક વિકલ્પો આપેલા છે.
5-Seater Car Cheaper Than Maruti Alto: મારૂતિ અલ્ટોથી પણ સસ્તી કાર ભારતીય બજારમાં ઉપલબ્ધ છે. તેમાં 5 લોકો આરામથી બેસી સફર કરી શકે છે. મારૂતિની આ ગાડીની કિંમત 3.5 લાખ રૂપિયાની રેન્જમાં છે.
Maruti S-Presso: 22 સપ્ટેમ્બરથી દેશમાં જીએસટીના નવા રેટ્સ લાગૂ થયા છે. જીએસટી ઘટાડા બાદ કારની કિંમતોમાં પણ ઘટાડો થયો છે. હવે મારૂતિ સુઝુકીની એસ-પ્રેસો દેશની સૌથી સસ્તી કાર બની ગઈ છે.
Maruti S-Presso: મારૂતિ એસ-પ્રેસો 8 વેરિએન્ટમાં આવે છે, જેમાં બેઝ મોડલ STD અને ટોપ વેરિએન્ટ VXI CNG સામેલ છે. તેમાં 1 લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. આવો તેની વિગત જાણીએ.
મારૂતિ એસ પ્રેસોની ઓન રોડ કિંમત શહેરો અને ડીલરશિપના આધાર પર અલગ અલગ હોઈ શકે છે. એક વાત અહીં ધ્યાન આપનારી એ છે કે કાર લોનનું ઈન્ટરેસ્ટ રેટ તમારા ક્રેડિટ સ્કોર પર નિર્ભર રહે છે.
જો તમે પણ કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો અને તમારૂ બજેટ ઓછું છે તો અમે તમને ત્રણ સસ્તી કારની માહિતી આપી રહ્યાં છીએ. આ કાર માટે તમારે કોઈ લોન કે ફાયનાન્સની પણ જરૂર પડશે નહીં.
CNG Cars Under 10 Lakh: સીએનજી પેટ્રોલની સરખામણીમાં ઘણું સસ્તું છે. તેના કારણે લોકો સીએનજી કારને ખરીદવાનું પસંદ કરે છે. તે સિવાય ઈ-વાહનોનું ચલણ પણ વધ્યું છે. સારી વાત એ છે કે સીએનજી કવરેજ ઝડપથી વધારી રહ્યું છે અને જો કારમા સીએનજીથી ખતમ થઈ જાય તો કાર સરળતાથી પેટ્રોલ પર ચાલી શકે છે.
Maruti Cars Safety Rating: તાજેતરમાં જ મારૂતિ સુઝુકીની ત્રણ ગાડીઓનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવ્યો અને ત્રણેય ગાડીઓ સેફ્ટીની નકામી સાબિત થઇ છે. તેમાં મારૂતિ સુઝુકી સ્વિફ્ટ, મારૂતિ સુઝુકી ઇગ્નિસ અને મારૂતિ સુઝુકી એસ્પ્રેસો સામેલ છે.