mastercard

માત્ર નાડેલા જ નહીં, આ ભારતીય પણ છે વિદેશી કંપનીઓના સુપરબોસ, રોજ કમાય છે કરોડો રૂપિયા

સત્યા નાડેલા હવે દુનિયાની લીડિંગ ટેક કંપની માઈક્રોસોફ્ટના ચેરમેન છે. કોણ જાણતું હતું કે હૈદરાબાદથી અભ્યાસ કરનારા એક યુવક આજે માઈક્રોસોફ્ટ જેવી કંપનીને લીડ કરશે. આમ તો માત્ર નાડેલા જ આ પદ સુધી પહોંચ્યા છે એવું નથી. ગૂગલ સહિત દુનિયાની અનેક એવી લીડિંગ કંપનીઓ છે, જેના બોસ કે સીઈઓ ભારતીય છે.

Jun 19, 2021, 01:06 PM IST

HDFC બેંક અને માસ્ટરકાર્ડની ભાગીદારી, બિઝનેસ ટ્રીપ બનશે સરળ, જાણો ફાયદા

પ્રવાસ ખર્ચ માટેની તથા ઈનવોઈસ મેનેજમેન્ટ સોલ્યુશન્સની વિશ્વની અગ્રણી બ્રાન્ડ સેપ કોનકર તથા ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંક અને વિશ્વની અગ્રણી પેમેન્ટ ટેકનોલોજી કંપની માસ્ટર કાર્ડે આજે એક વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. 

Feb 18, 2020, 09:44 PM IST

ટોપ 10 સીઇઓમાં ભારતીય મૂળના શાંતનુ નારાયણ, અજય બંગા અને સત્ય નડેલ સામેલ

આ યાદીમાં અમેરિકી ટેક્નોલોજી કંપની એનવીડિયોના સીઇઓ જેન્સેન હુવાંગ ટોચ પર છે. એડોબના શાંતનુ નારાયણ છઠ્ઠા, માસ્ટર કાર્ડના સીઇઓ અજય બંગા સાતમા અને માઇક્રોસોફ્ટના પ્રમુખ સત્ય નડેલા નવમા સ્થાન પર છે.

Oct 30, 2019, 11:49 AM IST

ચેતાવની: Mastercard વિદેશી સર્વરથી ડિલીટ કરાશે ભારતીય યૂઝર્સનો ડેટા

વૈશ્વિક સ્તર પર કંપની ચુકવણી સેવાઓ પૂરી પાડનારી અમેરિકી કંપની માસ્ટરકાર્ડે રિઝર્વ બેંકથી કહ્યું કે તે એક ‘નિશ્ચિત’સમયે ભારતીય આધારકાર્ડની સુચનાઓ વિદેશી સર્વરથી હટાવામાં આવી રહ્યો છે. 

Dec 16, 2018, 09:47 PM IST

RuPayની ચમકથી ગભરાયુ MasterCard, 'ટ્રંપ સરકાર સમક્ષ કરી પીએમ મોદીની ફરિયાદ

ભારતના સ્વદેશી પેમેન્ટ નેટવર્ક રૂપે(Rupay) વધી રહેલી લોકપ્રિયતા અને ઉપયોગને કારણે આ સેક્ટરમાં કામ કરનારી વિદેશી કંપનીઓ ભયનો અનુભવ કરી રહ્યા છે. 

Nov 2, 2018, 04:32 PM IST

ATM કાર્ડ આજથી થઇ જશે બેકાર, આ કાર્ડ યુઝ કરનારા યૂઝર્સને પડશ અસર

આ કંપનીઓ ATM/ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ માટે ભારતમાં સેવા પૂરી પાડે છે. તે ઉપરાંત ફેસબુક, પેપાલ, અમેઝોન, માઇક્રોસોફ્ટ અને અન્ય વિદેશી પેમેન્ટ કંપનીઓથી ચુકવણી પર અસર પડશે.

Oct 15, 2018, 10:23 AM IST

16 ઓક્ટોબરથી તમારું ATM કાર્ડ બંધ થઈ શકે છે, આ છે તેનું કારણ

જો તમારી પાસે વીઝા, માસ્ટર કાર્ડ અને અમેરિકન એક્સપ્રેસનું ડેબિટ કાર્ડ અથવા એટીએમ (ATM) કાર્ડ છે, તો તે 15 ઓક્ટોબર બાદ કામ કરવાનું બંધ કરી શકે છે. તેનું કારણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)નો નિયમ છે

Oct 12, 2018, 11:07 AM IST