हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Model Village
Model village News
Model Village
ગુજરાતના નક્શામાં ચમક્યું વધુ એક ગામ, ખરા અર્થમાં બન્યું ગોકળિયું ગામ
Gujarat's First Eco Village : ગુજરાત ઈકોલોજી કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક અને સામૂહિક પ્રયાસોથી પર્યાવરણનું સંરક્ષણ કરતા ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી. પ્રકૃતિ અને માનવસંસાધનોના સાર્થક ઉપયોગથી ધજ ગામે આદર્શ ગામની વ્યાખ્યાને ચરિતાર્થ કરી. પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જાળવીને ગોકુળિયા ગામની ઉપમાને સાર્થક કરતું માંડવી તાલુકાનું ધજ ગામ.
Feb 6,2025, 20:10 PM IST
Model Village
સુવિધાઓમાં શહેરોને કેવી રીતે હંફાવે છે ગુજરાતનું વનાણા ગામ? અન્ય ગામો માટે છે ઉદાહરણ
જો કે પોરબંદરના રાણાવાવ તાલુકાનું વનાણા ગામ તો શહેરો માટે પણ ઉદાહરણરૂપ છે. 1400 લોકોની વસ્તીવાળા ગામમાં બાળકોથી માંડીને ઉંમરલાયક લોકો માટે જરૂરી તમામ સુવિધાઓ છે. ગામમાં આ તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સરકારી ગ્રાન્ટનો લોકો માટે ઉપયોગ કરીને આ ગામે અન્ય ગામો અને શહેરો માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Dec 2,2023, 20:34 PM IST
Model Village
માત્ર 1400 ની વસ્તી ધરાવતા ગુજરાતના આ નાનકડા ગામે બનાવ્યું અમદાવાદ જેવું રીવરફ્રન્ટ
Ahmedabad Riverfront : ગુજરાતમા અમદાવાદ બાદ આ ગામ પાસે પોતાનો રીવરફ્રન્ટ છે...ગ્રાન્ટનો ઉપયોગ કરી નાના એવા વનાણા ગામમાં રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ કહી શકાય તેવો સુંદર વનાણા રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો
Dec 2,2023, 9:41 AM IST
Gujarat Model Village
ગુજરાતના આ ગામડાઓની પ્રગતિ જોઈને તો ભલભલા મેટ્રો સીટી પણ બળી બળીને ખાખ થઈ જાય
Gujarat Model Villages: સાંભળવામાં ભલે તમને અજીબ લાગે પરંતુ ગુજરાતના કેટલાક ગામડા એવા છે જે સુવિધાઓ અને પોતાના અનોખાપણાના કારણે શહેરોને પણ પાછળ મૂકી રહ્યા છે. આ ગામડાઓ વિશે જાણીને શહેરમાં રહેતા લોકોને પણ ઈર્ષા ઉપજે તેવું છે.
Dec 5,2023, 14:31 PM IST
Model Village
લગાન ફિલ્મ બાદ આ ગામ ગુજરાતના નક્શામાં એવુ ચમક્યું કે આજે બન્યું ‘આદર્શ ગામ’
Model Village : ભુજ (Bhuj) તાલુકાના કુનરીયા (Kunariya) ગામના લોકો દ્વારા છેલ્લા 6 વર્ષથી વૃક્ષો દ્વારા વરસાદની ખેંચી લાવવા માટેનું એક સામૂહિક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે
Apr 15,2023, 11:20 AM IST
Gujarat Villagte
ગુજરાતના 5 એવા અતિ સમૃદ્ધ ગામડાં...જેની પ્રગતિ જોઈને શહેરીજનો મોઢામાં આંગળા નાખી જાય
Gujarat Villages:આ એવા મોડલ ગામડા છે જેને પ્રગતિ જોઈને મેટ્રો સીટી જેવા શહેરો પણ ઈર્ષામાં બળી મરે! ગજબ પ્રગતિ કરી છે ગુજરાતના આ ગામડાઓએ. એક ગામ તો એવું છે જે કહી શકાય કે જાણે રાખમાંથી ઊભું થયું છે. ખાસ જાણો આ ગામડાંઓ વિશે...
Mar 20,2023, 12:53 PM IST
gujarat
આદર્શ ગામ રેન્કિંગમાં આ ગામડાને કોઈ ના પહોંચે! દેશમાં 5મા અને ગુજરાતમાં પ્રથમ નંબરે
જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયાએ જણાવ્યું છે કે ગામના દરેક ઘરમાં શૌચાલય અને ગટરની વ્યવસ્થા પણ છે અને એટલું જ નહીં નળ દ્વારા દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડાય છે. તેના પગલે ''નલ સે જલ'' અભિયાનને મૂર્તિમંત કરાયું છે.
Sep 3,2022, 21:40 PM IST
Swaraj Village
ડો. સુભાષ ચંદ્રાએ દત્તક લીધેલા ગામનું ભાગ્ય બદલાયું, આ રીતે થયો વિકાસ
રાજ્યસભા સાંસદ ડો. સુભાષ ચંદ્રાએ 'સબકા' (SABKA) નામથી પાંચ ગામોનો એક સમૂહ બનાવ્યો છે. આ ગ્રુપમાં સામેલ પાંચ ગામોને તેમણે દતક લીધા છે. SABKA નો અર્થ છે- સદલપુર, આદમપુર, બરારવાલા ખરા, કિશનગઢ અને આદમપુર મંડી. 'સબકા' હેઠળ કરવામાં આવી રહેલ પ્રયાસ દરેક વર્ગ માટે છે.
Dec 3,2021, 11:53 AM IST
Trending news
Sabarkantha
IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBI નું સૌથી મોટું સર્ચ ઓપરેશન, ઘરે દરોડા પાડ્યા
bank holiday
આગામી મહિનાથી દર શનિવારે બંધ રહેશે બેન્ક? સરકારે આપ્યું સ્પષ્ટીકરણ
Meerut murder case
પપ્પા ડ્રમમાં છે, સૌરભના શરીરના 15 ટુકડા કરાયા હતા! 6 વર્ષની દીકરીએ કહ્યું
Jake Fraser Mcgurk
'ખરાબ પ્રદર્શન સહન નથી...' ગિલક્રિસ્ટે દિલ્હી કેપિટલ્સના સ્ટાર બેટ્સમેનને આપી ચેતવણી
big decision
આરોગ્ય ક્ષેત્રે ગુજરાત સરકારનું સૌથી મોટું પગલું, 34 PHC સેન્ટરને આપી મંજૂરી
World Happiness Report 2025
કંગાલ પાકિસ્તાનમાં લોકો ભારત કરતા વધારે ખુશ? ઈન્ડિયાનું સ્થાન જાણીને થઈ જશો હેરાન!
Divya Bharti
આ અભિનેત્રીને દેખાઈ હતી દિવ્યા ભારતીની આત્મા, ડાયલોગ ડબિંગ વખતે બની હતી ઘટના
Multibagger Share
રૂપિયા 1 લાખના થયા 50 લાખ...5 વર્ષમાં આ મલ્ટીબેગર શેરમાં 4900 ટકાનો ઉછાળો
ups benefits
1 એપ્રિલથી લાગૂ થશે UPS, જાણો કયા કર્મચારીઓને મળશે 50% પેન્શનની ગેરંટી
Gautam Adani
આ કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યું છે અદાણી ગ્રૂપ, એપ્રિલ સુધીમાં થઈ શકે છે સોદો