most expensive burger

Most Expensive Burger: આ છે દુનિયાનું સૌથી મોંઘુ બર્ગર, કિંમત છે અધધ 4.47 લાખ રૂપિયા!!!

કોરોના મહામારી વચ્ચે દુનિયાના કેટલાક દેશોમાં મોંઘવારીએ માઝા મુકી છે. તેવામાં નેધરલેન્ડનું એક ફુડ આઉટલેટ સૌથી મોંઘા બર્ગર વેચી રહ્યું છે. આ બર્ગરનું નામ છે 'ધી ગોલ્ડન બોય'. શું તમે જાણો છો આ બર્ગરની કિંમત? આવો જાણીએ.

Jul 13, 2021, 01:18 PM IST