mp election

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2018: જાણો કિંગમેકર બનેલા BSP અને અપક્ષ ઉમેદવારો વિશે...

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. બંને પક્ષ વચ્ચે ચારથી પાંચ સીટના અંતરની વધઘટ થઈ રહી છે. ચૂંટણીપંચના આંકડા મુજબ ભાજપ 41.4% વોટ સાથે પાછળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ 41% વોટ સાથે આગળ ચાલી રહી છે

Dec 11, 2018, 04:54 PM IST

નાની-મોટી હિંસા વચ્ચે મધ્યપ્રદેશમાં 75 ટકા મતદાન

મધ્યપ્રદેશમાં 230 બેઠકો માટે 2899 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 1,094 ઉમેદવાર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, રાજ્યમાં 1145 EVM મશીનમાં ગરબડ જણાતા તેના સ્થાને નવા મશીન મુકવામાં આવ્યા 

Nov 28, 2018, 07:59 PM IST

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

કોંગ્રેસે અત્યાર સુધી કુલ 213 બેઠક પર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા છે. રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા છે 

Nov 7, 2018, 09:39 PM IST