हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Multani Mitti
Multani mitti News
Multani Mitti
Multani Mitti: મુલ્તાની માટીમાં આ વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાડશો તો થશે જાદુઈ અસર
Multani Mitti Benefits: સૌંદર્ય નિખારની વાત આવે તો મોટાભાગના લોકો ઘરેલુ નુસખાને અપનાવવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી આડ અસર થતી નથી અને ત્વચાને ફાયદા વધારે થાય છે. સ્કિન કેરમાં મુલતાની માટીનું નામ સૌથી પહેલા આવે છે.
Jul 5,2024, 7:30 AM IST
Multani Mitti
Multani Mitti: રાત્રે ચહેરા પર લગાવશો મુલ્તાની માટી તો ક્યારેય નહીં જાવું પડે પાર્લર
Multani Mitti: મુલતાની માટીને રાત્રે ચહેરા પર લગાડવાથી ઘણા બધા ફાયદા થાય છે. મુલતાની માટી પ્રાકૃતિક ગુણોથી ભરપૂર હોય છે જે સ્કીનને હાઇડ્રેટ રાખે છે. સાથે જ તેનાથી ત્વચામાં તાજગી આવે છે. તે ત્વચાના ઓઇલને કંટ્રોલ પણ કરે છે જેના કારણે ખીલની સમસ્યા દૂર થાય છે. તો ચાલો આજે તમને જણાવીએ કે મુલતાની માટી સ્કીનને કેવી રીતે ફાયદો કરી શકે છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
Jun 15,2024, 7:46 AM IST
Spotless Skin
7 દિવસ ચહેરા પર લગાડો આ લેપ, આઠમા દિવસથી ત્વચાની સુંદરતાનું સીક્રેટ પુછવા આવશે લોકો
Spotless Skin: ચેહરા પર ડાઘ હોય, ખીલ હોય, કરચલી પડી ગઈ હોય કે અન્ય સમસ્યા હોય તેને દૂર કરવા માટે તમે મુલતાની માટીના વિવિધ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો તમને પણ જણાવી દઈએ સાત દિવસમાં દમકતી ત્વચા મેળવવાના સીક્રેટ વિશે.
Dec 17,2023, 13:46 PM IST
skin care
ત્વચા માટે વરદાન છે મુલતાની માટી, આ વસ્તુઓ સાથે ઉપયોગ કરવાથી મળશે ઇન્સ્ટન્ટ ગ્લો
Skin Care: મુલતાની માટી ત્વચાને ચમત્કારી ફાયદા આપે છે પરંતુ મોટાભાગના લોકો તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે વાતથી અજાણ હોય છે. જો મુલતાની માટીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી ત્વચાને અઢળક ફાયદા થાય છે. આજે તમને જણાવીએ ત્વચા પર મુલતાની માટીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય છે.
Oct 4,2023, 15:41 PM IST
Remedies for itching caused by sweating
ઉનાળામાં પરસેવાના કારણે થતી ખંજવાળથી છો પરેશાન, તો અપનાવો આ ઉપાય
જો તમને પણ ગરમીમાં આવી જ મુશ્કેલી થતી હોય તો અમે તમને થોડા ઘરેલું ઉપાયો બતાવીશું જેનાથી ખંજવાળની સમસ્યાથી બચી શકો છો.
Apr 25,2023, 17:17 PM IST
Multani Mitti
ઉનાળામાં વધી જતી ઓઇલી સ્કિનની સમસ્યાને મુલતાની માટીના આ ફેસપેક કરશે દૂર
Face Pack For Oily Skin: ગરમી શરૂ થતા જ ઓઇલી સ્કિનની તકલીફ પણ શરૂ થઈ જાય છે. ઓઇલી સ્કિન ના કારણે ખીલ અને અન્ય સમસ્યાઓ પણ વધી જાય છે. તેવામાં જો તમે ઓઇલી સ્કિનથી પરેશાન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરતા ફેસપેક વિશે જણાવીએ.
Apr 24,2023, 14:40 PM IST
Hair Care Tips
મુલતાની માટીથી અઠવાડિયામાં માત્ર 2 વાર ધોવો વાળ, થશે આ ગજબના ફાયદા
Multani Mitti Hair Wash: તમે મુલતાની માટી હેર પેકનો ઉપયોગ કરી શકો છે. તેને લગાવવાથી તમને ઘણા પ્રકારના લાભ મળી શકે છે. આ અહેવામાં અમે તમને જણાવીએ કે મુલતાની માટીથી વાળ ધોવાથી શું-શું ફાયદા થાય છે.
Jul 24,2022, 16:53 PM IST
Trending news
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ
India vs England
ભારત સામે વનડે અને ટી20 સિરીઝ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, સ્ટાર ખેલાડી બહાર
health
'ચા હવે હેલ્ધી છે' અમેરિકન FDAએ આપ્યું ગ્રીન સિગ્નલ, જાણો બાકી હર્બલ ટી વિશે...
BSNL
ઈ-સિમને લઈને 4G રોલઆઉટ સુધી BSNLએ કર્યા ઘણા મોટા અપડેટ, Jio-Airtel સાથે સીધી ટક્કર
sip investment
25/2/5/35 ની ફોર્મ્યુલા બનાવી દેશે 2 કરોડના માલિક.... બસ સમજી લો આ સ્ટ્રેટેજી
Harsh Sanghvi
માતાપિતાને વૃદ્ધાશ્રમ મોકલનારાઓ સાથે સંબંધ કાપી દો, તેમનો બહિષ્કાર કરો : હર્ષ સંઘવી
bjp
નવા વર્ષમાં 'નવા રંગરૂપમાં ભાજપ', રાષ્ટ્રીય અધ્યક્ષ જ નહીં, 2025માં બદલાશે ઘણા ચહેરા
Business
શું હોય છે સફેદ સોનું, દેખાવે ચાંદી જેવું, પણ કિંમતમાં પીળા સોના કરતા પણ મોંઘુ