हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mumbai Drugs Case
Mumbai drugs case News
Mumbai Drugs Case
NCB ચાર્જશીટમાં અનન્યાએ કર્યો મોટો ખુલાસો, કહ્યું-આર્યન ખોટું બોલી રહ્યો છે અને તે..
NCB ની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે આર્યન ખાને એક્ટ્રેસ અનન્યા પાંડે સાથે Weed ખરીદવાના સંબંધમાં પોતાની વાતચીતની વાત પણ સ્વીકારી હતી, પરંતુ અનન્યા પાંડેએ આ ચેટને માત્ર મજાક ગણાવી છે.
May 28,2022, 11:32 AM IST
Bye Bye 2021
Bye Bye 2021: આ ટોપ 10 ઘટનાએ દેશના રાજકારણમાં હલચલ મચાવી
વર્ષ 2021ના અંત પહેલા જાણી લો કે દેશની રાજનીતિમાં એવા કેટલા મહત્વપૂર્ણ ઘટનાક્રમ બન્યા, જેણે મોટાભાગનાં લોકોનું ન માત્ર ધ્યાન ખેંચ્યું પરંતુ તેના પડઘા અને અસર લાંબા સમય સુધી જોવા મળી.
Dec 27,2021, 13:21 PM IST
Aryan Khan
આર્યન ખાનને મુંબઇ ડ્રગ્સ કેસમાં મળી મોટી રાહત, કોર્ટે સંભળાવ્યો આ નિર્ણય
મુંબઇ ડ્રગ્સ કેસ (Mumbai Drugs Case) મામલે શાહરૂખ ખાન (Shahrukh Khan) ના લાડલા આર્યન ખાન (Aryan Khan) ને મોટી રાહત મળી છે. મુંબઇ હાઈ કોર્ટે હાલમાં જ તેનો નિર્ણય સંભળાવ્યો છે.
Dec 15,2021, 15:47 PM IST
Mumbai Drugs Case
નવાબ મલિકનો ચોંકાવનારો ખુલાસો, આર્યન ખાન કેવી રીતે ફસાયો તે જણાવ્યું
મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. નવાબ મલિકે કહ્યું કે સમગ્ર મામલો અપહરણ અને ખંડણીનો છે.
Nov 7,2021, 12:02 PM IST
Mumbai Drugs Case
નવાબ મલિકે ફોડ્યો 'ટ્વિટ બોમ્બ', NCB અધિકારી અને સેમ ડિસૂઝાની ઓડિયો ક્લિપ જાહેર કરી
ડ્રગ્સ કેસમાં સતત નવા નવા આરોપ જોવા મળી રહ્યા છે. આજે મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકે એક ટ્વીટ કરી, જેમાં તેમણે દાવો કર્યો કે સેમ ડિસૂઝાનું અસલ નામ સેનવિલે સ્ટેનલી ડિસૂઝા છે.
Nov 7,2021, 9:57 AM IST
Aryan Khan
પિતા શાહરૂખ ખાન સાથે 'મન્નત' પહોચ્યો આર્યન, ઢોલ-નગારા સાથે થયું સ્વાગત
આર્યન ખાનને દર શુક્રવારે NCB સામે સવારે 11 થી 2 વાગ્યા વચ્ચે હાજર થવું પડશે. NCB ના બોલાવતાં આર્યન ખાનને તપાસમાં જોડાવવું પડશે. કોર્ટની દરેક તારીખ પર હાજરી જરૂરી રહેશે. શરતોના ઉલ્લંઘન પર જામીન રદ થઇ શકે છે.
Oct 30,2021, 15:47 PM IST
Sameer Wankhede
સમીર વાનખેડેના લગ્ન કરાવનારા મૌલાનાનો મોટો ખુલાસો, 15 વર્ષ જૂની સમગ્ર કહાની જણાવી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના મુંબઈ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે અંગે રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે તેમના ધર્મ અંગે મોટો ખુલાસો થયો છે. એક મૌલાનાએ દાવો કર્યો છે કે સમીર વાનખેડે અને શબાના કુરેશી બંને મુસલમાન હતા આથી તેમણે નિકાહ કરાવ્યા હતા.
Oct 27,2021, 13:43 PM IST
Sameer Wankhede
NCB અધિકારી સમીર વાનખેડે પર નવાબ મલિકનો વધુ એક મોટો આરોપ, આ Photo શેર કર્યો
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક સતત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર નવા નવા આરોપ લગાવી રહ્યા છે.
Oct 27,2021, 9:06 AM IST
Mumbai Drugs Case
NCB કરશે પોતાના ઓફિસર સમીર વાનખેડે પર લાગેલા આરોપોની તપાસ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના મુંબઈ પ્રાદેશિક એકમના ડિરેક્ટર સમીર વાનખેડે મંગળવારે એજન્સીના દિલ્હી મુખ્યાલય પહોંચ્યા અને અહીં લગભગ બે કલાક વિતાવ્યા.
Oct 26,2021, 21:49 PM IST
Aryan Khan
જામીન અરજી પર કોણ નિર્ણય આવે તે પહેલા જ આર્યન ખાન જેલ ભેગો થયો, જાણો કેમ?
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ભાગ્યનો ફેંસલો થાય તે પહેલા જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આજે બપોરે તેને મેડિકલ તપાસ માટે જેજે હોસ્પિટલ લઈ ગઈ અને તપાસ બાદ આર્થર રોડ જેલમાં લઈ ગઈ. હજુ તો આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલુ છે. સાંભળવામાં તમને અજીબ લાગે પણ કાયદાની દ્રષ્ટિએ જુઓ તો આ એકદમ યોગ્ય પગલું છે.
Oct 8,2021, 14:32 PM IST
Trending news
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો
google search
પરણિત મહિલાઓ ગુગલ પર આખો દિવસ શું સર્ચ કરતી હોય છે? ચોંકાવનારો ખુલાસો
Mangal gochar 2025
મંગળ પુષ્ય નક્ષત્રમાં કરશે ગોચર, 3 રાશિઓનું બદલશે ભાગ્ય, તિજોરીમાં ધન રાતોરાત વધશે
illegal migrants
વધુ 8 ગુજરાતીઓની વતન વાપસી, અમેરિકા હાંકી કાઢ્યા, સીધા અમદાવાદ પહોંચ્યા