muslim woman

Muslim Woman Gets Indian Citizenship In Dwarka PT3M22S

દ્વારકામાં મુસ્લિમ મહિલાને મળી ભારતીય નાગરીકતા

દેવભૂમિ દ્વારકા ક્લેક્ટર દ્વારા પાકિસ્તાની પરંતુ વર્ષોથી દ્વારકામાં રહેતી મહિલાને ભારતની નાગરિક્તાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. દ્વારકા ક્લેક્ટર નરેન્દ્ર મીણાના જણાવ્યા પ્રમાણે હસીનાબેન મૂળ ભાણવડ ના રહેવાસી હતા. 1999માં પાકિસ્તાનમાં લગ્ન કર્યા બાદ પાકિસ્તાની નાગરિક્તા મેળવી હતી, જો કે ત્યાં ત્રાસ ને કારણે તે લોંગ ટાઈમ વિઝા થી ભારત રહેતા હતા, ત્યારે હાલ તો તેમના પતિ નું મોત થઈ ગયું છે અને તેઓએ બે વર્ષ પહેલા ભારતની નાગરિક્તા માટે અરજી કરી હતી. આ અરજીને ધ્યાને રાખી અધિકારીઓ દ્વારા સંપૂર્ણ ખરાઇ કરવામાં આવી અને ગૃહમંત્રીની મંજૂરી મળ્યા બાદ તેઓને નાગરિક્તા આપવામાં આવી છે.

Dec 19, 2019, 04:15 PM IST

સુરત: મુસ્લિમ મહિલાએ પુત્રીને જન્મ આપતા પતિએ આપી તલાકની ધમકી

હજી પણ સમાજમાં દીકરા દીકરીના જન્મને લઈ દુષણો ચાલી રહ્યા છે. જેનું એક તાજું ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે. જ્યાં બાળકીના જન્મને લઇ પતિ દ્વારા પત્નીને તલાક આપવાની ધમકી આપી હતી. સુરતના ભાઠેના વિસ્તારમાં રહેતી મુસ્લિમ પરિણીતાને માર મારીને સાસરિયાઓએ ઘરમાંથી કાઢી મુક્યાની ફરિયાદ સાથે પરિણીતા સિવિલ હોસ્પિટલ પહોંચી હતી. 

Sep 7, 2019, 06:01 PM IST

ટ્રિપલ તલાક બિલ રાજ્યસભામાં પસાર, જાણો હવે ત્રણ તલાક આપ્યા તો શું થશે સજા?

ટ્રિપલ તલાક : ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ લોકસભા પછી હવે રાજ્યસભામાં પણ બહુમતિ સાથે પસાર થઈ ગયું છે. હવે રાષ્ટ્રપતિ જ્યારે આ બિલ પર હસ્તાક્ષર કરશે ત્યારે તે કાયદો બની જશે અને આ સાથે જ બિલમાં કરવામાં આવેલી કાયદાકીય જોગવાઈઓ અમલમાં આવી જશે. 

Jul 30, 2019, 08:04 PM IST

મંગળસુત્ર-સિંદુર અંગે નુસરતે કહ્યું, મારા પહેરવેશ પર ટીપ્પણીનો કોઇને અધિકાર નહી

તૃણમુલ કોંગ્રેસ સાંસદ નુસરત જહાં દ્વારા મંગળસુત્ર પહેરવા અને સિંદુર લગાવવાનો વિવાદ અટકવાનું નામ નથી લઇ રહ્યા. નુસરત જહાની વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ફતવા દેવબંધના ધર્મગુરૂઓ દ્વારા ઇશ્યું કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે મુસ્લિમ યુવતીઓને માત્ર મુસ્લિમ યુવકો સાથે જ લગ્ન કરવા જોઇએ. 

Jun 29, 2019, 11:22 PM IST
Navsari: Triple Talak Case PT1M33S

નવસારીમાં ટ્રિપલ તલાકનો કિસ્સો આવ્યો સામે

મુસ્લિમ પરિણીતાને તેના પતિએ જાહેરમાં ત્રણવાર તલાક કહ્યું, પરિણીતાએ નવસારી મહિલા પોલીસ સ્ટેસનમાં નોંધાવી ફરિયાદ.

Jun 4, 2019, 08:20 PM IST

દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરમાંથી કાઢેલી મુસ્લિમ મહિલા પહોંચી SC, આવતીકાલે સુનાવણી

દહેજ માટે ટ્રિપલ તલાક આપી ઘરથી બહાર કાઢવામાં આવેલી દિલ્હીની એક મુસ્લિમ મહિલાએ સુપ્રિમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી કે સાસરીયાઓ સામે કાયદા અંતર્ગત એફઆઇઆર નોંધાવાની માગ કરી છે.

May 16, 2019, 02:44 PM IST

ટ્રિપલ તલાક બિલઃ જાણો સંસદમાં આ વિષય પર કોણે શું કહ્યું?

ટ્રિપલ તલાક બિલ સંસદમાં 17 ડિસેમ્બરના રોજ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, આ બિલને લોકસભામાં મંજૂરી મળી જશે તો તે સપ્ટેમ્બરમાં લાગુ કરવામાં આવેલા વટહુકમનું સ્થાન લેશે 

Dec 27, 2018, 05:26 PM IST

અમદાવાદમાં સામે આવ્યો ત્રિપક તલાકનો કિસ્સો, જાણો શું છે સમગ્ર ઘટના

એક બાજુ જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા ત્રિપલ તલાકનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક 22 વર્ષીય યુવતીને તેના જ પતિ દ્વારા રાત્રે અઢી વાગે માર મારી 3 વાર તલાક બોલી ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

Jul 20, 2018, 11:24 AM IST

ત્રિપલ તલાક મુદ્દે સંસદ બહાર મુસ્લિમ મહિલાઓએ હોબાળો કર્યો

ત્રિપલ તલાક વિરોધી બિલ લાવવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે કોંગ્રેસનો બહિષ્કાર કર્યો

Jan 5, 2018, 09:46 PM IST

ડોક્ટરે મુસ્લિમ મહિલા પાસે કરાવ્યો 'કૃષ્ણ જાપ', આપી હતી ઓપરેશન ન કરવાની ધમકી

મહિલાએ ડોક્ટર પર તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે

Dec 23, 2017, 02:34 PM IST