हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
121/ 2
(27.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
narendra modi stadium ipl 2022
Narendra modi stadium ipl 2022 News
IPL
AHMEDABAD માં સ્ટેડિયમની આસપાસ સોસાયટીના લોકોની બલ્લે બલ્લે, ઘરે બેઠા થશે તગડી કમાણી
IPL ની હાલની સીઝન અંતિમ તબક્કા તરફ પહોંચી ચુકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ક્વોલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટકરાવા જઇ રહ્યા છે. જ્યારે રવિવારે ફાઇનલમાં 1.32 લાખની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ આ બંન્ને મુકાબલાની તૈયારી માટે સજ્જ થઇ ચુક્યું છે. આજે સેમી ફાઇનલ સાંજે 07.30 વાગ્યે અને ફાઇનલ મેચ 8 વાગ્યે શરૂ થશે. જો કે આ મોટા આયોજન અગાઉ બંન્ને મેચ માટે 52 હજાર લોકોએ ઓનલાઇન પાર્કિંગ બુક કરાવ્યું છે. સ્ટેડિયમની આસપાસની સોસાયટીઓ અને ચાલીઓમાં ચાર્જ આપીને પાર્કિંગ કરી શકાશે.
May 27,2022, 17:51 PM IST
IPL
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઈનલ જોવા આ બાબતનું ખાસ ધ્યાન રાખજો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઈનલ મેચ રમાવાની છે. ત્યારે IPL નિહાળવા માટે 1.30 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આખુ સ્ટેડિયમ દર્શકોથી ખીચોખીચ ભરાઈ જશે. કારણે હવે તો IPL ની ટિકિટ મોં માગ્યા ભાવમાં વેચાવા લાગી છે. મેચનો ક્રેઝ એટલો છે કે રૂ.800ની કિંમતની ટિકિટો બ્લેકમાં રૂ.8 હજારમાં અને 1500ની ટિકિટ રૂ.15 હજારમાં વેચાઈ રહી છે. તો બીજી તરફ અમદાવાદ આવવાની ફ્લાઈટના ભાડા પણ તોતિંત વધી ગયા છે. લોકો IPL ની ફાઈનલ જોવા માટે ગમે તેટલા રૂપિયા ખર્ચવા તૈયાર છે. ત્યારે જો તમે મેચ જોવા જવાના હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખજો, નહિ તો અંદર એન્ટ્રી નહિ મળે.
May 27,2022, 11:47 AM IST
Trending news
Good news
ગુજરાતના ખેડૂતોને નવું વર્ષ ફળશે, ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત, આ તારીખથી થશે
health
ઠંડીમાં વધુ સમય સુધી તડકામાં બેસી રહો છો થઈ જજો સાવધાન, થઈ શકે સ્કિન કેન્સર
Itchy Skin
Itchy Skin: શિયાળામાં સ્કિનની ખંજવાળથી રાહત અપાવશે આ 5 દેશી નુસખા
health
પ્રોટીન જોઈએ છે, માંસ-મચ્છી અને ઈંડાથી છે તકલીફ? તો માર્કેટથી ખરીદી લાવો આ 5 વેજ ફૂડ
big decision
ગુજરાતની જનતાની સુવિધા માટે દાદાની સરકારનો મોટો નિર્ણય, મંજૂર કર્યા 131 કરોડ
Pradhan Mantri Awas Yojana 2.0
₹25 લાખ સુધીની હોમ લોન પર વ્યાજ સબસિડી, મિડલ ક્લાસ માટે મોદી સરકારની સ્કીમ
astrology
મની પ્લાન્ટના છોડમાં શુક્રવારના દિવસે કરો આ ટોટકો, શનિવારના દિવસે બદલાઈ જશે નસીબ!
Smart meter
સ્માર્ટ મીટરના ગ્રાહકો માટે સરકારે કરી ફાયદાની જાહેરાત, મળશે આટલા ટકા રિબેટ
icc Champions Trophy 2025
ભારત આગળ ઝૂક્યું પાકિસ્તાન, ચેમ્પિયન્સ ટ્રોફીના હાઇબ્રિડ મોડલ પર ICCની મોહર
Agriculture
આ ખેતી કરનારાઓ માટે ગુજરાત સરકારે જાહેર કરી મોટી સૂચના, પાક બચાવવો હોય તો આટલું કરજો