કચ્છ રાપરના ભાજપના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નવી મુંબઈ સેક્ટર 42 ખાતે આવેલા કાર્યાલય પર મનસેના કાર્યકરો પહોંચ્યા હતા. જેઓએ 24 કલાકમાં ઓફિસ બહાર ગુજરાતી ભાષામાં લગાવેલું સાઈન બોર્ડ મરાઠીમાં કરવા અલ્ટિમેટમ આપ્યું
Sex in Mumbai Bus: માયાનગરી અને દેશની આર્થિક રાજધાની કહેવાતા મુંબઈમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. રવિવારે રાત્રે નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (NMMT) દ્વારા સંચાલિત એસી બસમાં એક કપલ અશ્લીલ કૃત્ય કરતું ઝડપાયું હતું. આ ઘટનાને એક શખ્સ દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવી છે.
કાર દુર્ઘટનાના કારણે અચાનક એરબેગ ખુલી ગઈ અને ઝટકો લાગવાથી બાળકનું મોત થયું હોવાનું કહેવાય છે. ત્યારબાદ હવે બાળકને કારમાં આગળ બેસાડવા અંગે સવાલ ઊભા થઈ રહ્યા છે.ડોક્ટરે કહ્યું કે હર્ષના શરીર પર કોઈ ઈજાના નિશાન નહતા, પરંતુ તેનું મોત પોલીટ્રોમા શોકના કારણે થયું છે.
Atal Setu: PM મોદી આવતીકાલે એટલે કે 12મી જાન્યુઆરીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલનું ઉદ્ઘાટન કરશે. આ પુલનું નામ અટલ સેતુ રાખવામાં આવ્યું છે અને જો તેની લંબાઈ વિશે વાત કરીએ તો તે 21.8 કિલોમીટર હશે. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ભાગ લેશે.
Gujarati Builder shot dead in Mumbai : કચ્છના રાપરના ઉદ્યોગપતિ સવજી મંજેરીની નવી મુંબઈમાં 4 ગોળી મારી હત્યા..... રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા ઉદ્યોગપતિ...
ભારતમાં હવે ઓમિક્રોન વેરિએન્ટના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક રાજ્યમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. આ વચ્ચે ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Omicron in India: અધિકારીએ જાણકારી આપી કે તેમાંથી એક વિદ્યાર્થીના પિતા નવ ડિસેમ્બરે કતારથી પરત ફર્યા હતા. તેઓ ઘનસોલીના ગોથીવલીમાં પરિવાર સાથે રહે છે.
લગભગ દોઢ મહિના બાદ વ્યક્તિને વિશે ખબર પડી છે. તે મધ્ય પ્રદેશના ઇંદોરમાં પોતાની પ્રેમિકા સાથે રહેતો હતો. આ વાતની જાણકારી શુક્રવારે મહારાષ્ટ્રની નવી મુંબઇ પોલીસે આપી છે.
એક સમય હતો, જ્યારે સુરતમાં પૂરની ઘટના બાદ આખા શહેરમાં કાદવનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. પરંતુ ખંતીલા સુરતીઓને ફરી બેઠા થતા વાર ન લાગી હતી. તેના બાદ સુરતે ક્યારેય પાછુ વળીને નથી જોયું
કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે સ્વચ્છતા સિટી સર્વે રિપોર્ટ બહાર પાડી દીધો છે. સતત ચોથા વર્ષે ઈન્દોર દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે. બીજા નંબરે ગુજરાતનું સુરત શહેર અને ત્રીજા નંબરે નવી મુંબઈ છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈન્દોરના લોકોનો આભાર માન્યો.
નવી મુંબઇની નજીક આવેલા ઉરણ સ્થિત એલપીજી પ્લાન્ટમાં મંગળવાર સવારે ભીષણ આગ લાગાવની ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. આગમાં ત્રણ અન્ય ઓએનજીસીના કર્મચારી પણ દાઝ્યા છે. ઇજાગ્રસ્ત કર્મચારીઓને ઓએનજીસી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે.
નવી મુંબઇની નજીક આવેલા ઉરણ સ્થિત એલપીજી પ્લાન્ટમાં મંગળવાર સવારે ભીષણ આગ લાગાવની ઘટના બની છે. આ ઘટનામાં અત્યાર સુધી ત્રણ લોકોના મોત થયા છે. આગમાં ત્રણ અન્ય ઓએનજીસીના કર્મચારી પણ દાઝ્યા છે
મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં શુક્રવારે મોડી સાંજથી થઇ રહેલા વરસાદના કારણે બેહાલ બન્યા છે. અનેક વિસ્તારોમાં આ વરસાદનાં કારણે સ્થિતી બદથી બદતર થઇ ગઇ છે. મુંબઇ એકવાર ફરીથી વરસાદના કારણે બેહાલ છે. હવામાન વિભાગ દ્વારા રવિવાર સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મુંબઇ શરેરમાં અલગ અલગ દુર્ઘટનાઓમાં 2 લોકોનાં મોત થઇ ચુક્યા છે, ત્રણ ગુમ છે અને એક વ્યક્તિનાં ઘાયલ થયા હોવાની માહિતી છે.