Nehru museum News

Pradhanmantri Sangrahalaya: નેહરુની સામે મોદી, દરેક પીએમને આ મ્યુઝિયમમાં મળ્યું સ્થા
PM Narendra Modi to inaugurate Pradhanmantri Sangrahalaya: PM મોદીએ દિલ્હીના નહરુ મેમોરિયલ મ્યુઝિયમમાં તૈયાર કરાયેલા અત્યાર સુધીના પ્રધાનમંત્રીઓના જીવન દર્શનના સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન સાથે તેમણે આ મ્યુઝિયમની પ્રથમ ટિકિટ ખરીદી અને પ્રવેશ કર્યો. આ મ્યુઝિયમ દિલ્હીમાં નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઈબ્રેરી સંકુલમાં બનાવવામાં આવ્યું છે. દિલ્હીમાં તીન મૂર્તિ ભવનની ઓળખ અત્યાર સુધી નહેરૂ મેમોરિયલ મ્યૂઝિયમથી થતી હતી, તે હવેથી પ્રધાનમંત્રી સંગ્રહાલય તરીકે ઓળખાશે. આ મ્યુઝિયમમાં દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુથી લઈને વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધીના તમામ વડાપ્રધાનોની જીવન ફિલસૂફીનો વિસ્તારપૂર્વક સંગ્રહ કરવામાં આવ્યો છે.
Apr 14,2022, 11:56 AM IST

Trending news