हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SRH
RCB
69/ 5
(7.2)
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
New Virus
New virus News
Mirusvirus
Mirusvirus Alert: વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે નવો હાઇબ્રિડ વાયરસ!
New Virus Mirusvirus: ઝડપથી ફેલાતા નવા વાયરસ માઈરસ વાયરસે વૈજ્ઞાનિકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. આને હાઇબ્રિડ વાયરસ કહેવામાં આવી રહ્યો છે. ચાલો જાણીએ કે તે કેવી રીતે ખતરો બની શકે છે.
Apr 21,2023, 13:02 PM IST
H3N2 Flu Virus Cases In Gujarat
સાચવજો : ગુજરાતમાં તમારી આસપાસ ભટકી રહ્યું મોત, H1N1 અને H3N2ના કેસ વધ્યા
H3N2 Flu Virus Cases In Gujarat : અમદાવાદમાં ઈન્ફ્લુએન્ઝાનો નવો વાયરસ જાન્યુઆરીથી દેખાયો.... અમદાવાદમાં H3N2ના 9 કેસ નોંધાયા.... જોધપુરમાં 3, બોડકદેવમાં 2, નવરંગપુરામાં 2 કેસ નોંધાયા.... તમામ કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા.... જાન્યુઆરીથી માર્ચ સુધીમાં સ્વાઈન ફ્લુના 43 કેસ નોંધાયા.....
Mar 12,2023, 11:53 AM IST
New Virus
દુનિયાભરમાં 10 હજારથી વધુ વાયરસ ફેલાયેલા છે, જાણો ભારત માટે શું છે ચિંતાનું કારણ
જો તમને પણ એમ થતું હોય કે આ તો સતત નવા નવા વાયરસ સામે આવતા જ રહે છે તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રિસર્ચર્સે તેની પાછળનું કારણ શોધી નાખ્યું છે.
Apr 29,2022, 14:07 PM IST
New Virus
VADODARA માં આવ્યો એક નવો વાયરસ, તેની દવા નહી મળે તો ખેડૂતોની કમર તુટી જશે
પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસના પાકમાં વાઇરસની દહેશત. પ્રથમ વાર પાકમાં વાઇરસના ચિહ્નો દેખા દેતા ખેડૂતોના પાક ફેલ જવાની ખેડૂતોને ચિંતા પેઠી છે. પાદરા તાલુકાના અનેક ગામોમાં કપાસ કરમાવા લાગ્યો છે. જ્યારે કપાસના પાક પર પાન અને તેની સાઈઝ કરતા વધારે લાંબા થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાયની માગ કરી છે.
Aug 23,2021, 22:35 PM IST
Herpes Simplex Virus
કોરોના બાદ દેશમાં નવા વાયરસની એન્ટ્રી, આ જગ્યાએ નોંધાયો પ્રથમ કેસ
ગાઝિયાબાદ (Coronavirus) માં કોરોનાથી સાજા થઈ ચુકેલા એક દર્દીમાં (Herpes Simplex Virus) ના સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો છે.
Jun 10,2021, 17:06 PM IST
Parvo virus
કોરોના, બર્ડ ફ્લૂ બાદ Parvo Virus એ વધાર્યું ટેંશન, આ શહેરમાં મળ્યા કેસ
કોરોના વાયરસ (Coronavirus), બર્ડ ફ્લૂ (Bird flu) અને હવે પર્વો વાયરસ (Canine parvovirus). બર્ડ ફ્લૂ બાદ હવે પર્વો વાયરસની દસ્તકથી ઉત્તર પ્રદેશના કાનપુરમાં હડકંપ મચ્યો છે.
Feb 27,2021, 13:27 PM IST
ટિક
કોરોનાથી પણ ખતરનાક છે કીડાથી ફેલાતો આ નવો વાયરસ, જરૂરથી વાંચો આ સમાચાર
દુનિયાભરમાં લોકોને હજુ સુધી કોરોના વાયરસથી રાહત મળી નથી કે ચીનમાં ફરી એક નવા વાયરસે જન્મ લીધો છે. ચીનમાં હવે Tick એટલે કે કરોળિયા જેવા દેખાતા જંતુ ટિકથી વાયરસ ફેલાઇ રહ્યો છે. આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધારો લોકો તેની ઝપેટમાં આવ્યા છે.
Aug 7,2020, 19:33 PM IST
editors opint
કોરોના વાયરસથી ઝઝૂમી રહેલી દુનિયા માટે ફરી આવ્યા માઠા સમાચાર, જુઓ Editor's Point
editors opint 7 july
Jul 7,2020, 22:00 PM IST
નવો વાયરસ
ચીની ભૂંડોમાં ફરી જોવા મળ્યો નવો વાયરસ, વૈજ્ઞાનિકોને મહામારી ફેલાવવાનો ભય
ચીન હાલ ભારત સહિત આખી દુનિયા માટે માથાનો દુખાવો બની ગયું છે. આ દરમિયા વધુ એક ડરામણી બાબત સામે આવી છે. ચીનના વૈજ્ઞાનિકોને સ્થાનિક ભૂંડમાં એક નવો વાયરસ મળ્યો છે. આ વાયરસ માણસોમાં ફેલાઇ શકે છે.
Jun 30,2020, 20:14 PM IST
Trending news
politics
લોકસભા 2024માં કોંગ્રેસને નડશે વારસાનો ઈતિહાસ? જાણો આ વખતે ચૂંટણીમાં શું છે ગણિત
breaking news
પિત્રોડાના નિવેદન પછી 'મહાભારત'! જાણો સીઆર પાટીલે શું કર્યા કોંગ્રેસ પર આકરા પ્રહાર?
Indian History
મહારાણા પ્રતાપ કેમ પોતાની પાસે રાખતા હતા બે તલવારો? જાણો છત્રપતિ શિવાજીની તલવાર
Kshatriya Andolan Part 2
ક્ષત્રિય સમાજે શરૂ કર્યું આંદોલન પાર્ટ-2, જાણો ધર્મરથની ભાજપને કેટલી થશે અસર?
breaking news
ગુજરાતના આ જિલ્લામાં હજારો લોકોની રોજગારી ખતરામાં! આ લોકોની બેઠી માઠી દશા!
World news
IPL વચ્ચે ક્રિકેટની દુનિયામાં સન્નાટો! દિગ્ગજ ક્રિકેટર પર દીપડાનો જીવલેણ હુમલો
gujarat
BIG BREAKING: ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી, જાણો કોને ક્યાં મૂકાયા?
surat news
'19 લાખ મતદારોના હક્કનો સોદો કરનારને ઓળખો', નિલેશ કુંભાણી વોન્ટેડનાં પોસ્ટર્સ લાગ્યા
gujarat
વડોદરામાં બોટકાંડની તપાસમાં ઢીલાસ રખાતા હાઈકોર્ટ લાલઘૂમ, સરકાર અને VMCનો ઉધડો લીધો
breaking news
જીગ્નેશ મેવાણીએ ફેંક્યો ખુલ્લો પડકાર - 'આ ચૂંટણીમાં ભાજપનો રગડો કાઢી નાખીશું'