oppe 5g smartphones

આવી ગયો Oppo F19s અને Oppo Reno 6 Pro ની દિવાળી એડિશન, આટલી છે કિંમત

Oppo F19s કંપનીની F19 સિરીઝ હેઠળ આવેલો નવો સ્માર્ટફોન છે. આ ફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 662 પ્રોસેસરથી પાવર્ડ છે અને 6 જીબી રેમની સાથે આવે છે.
 

Sep 27, 2021, 11:42 PM IST