हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Padara
Padara News
gujarat
તંત્ર મસ્ત પ્રજા ત્રસ્ત! ગુજરાતમાં અહીં 17 કિ.મી સુધીના આ માર્ગ પર અસંખ્ય ખાડા
દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે પરંતુ તંત્રના પાપે પાદરા જંબુસર હાઇવે પર પાંચથી દસ ફૂટના પહોળા ખાડા પડી જવા પામ્યા છે. બીજી તરફ પાદરા જંબુસર હાઇવે પર ધૂળ ની ડમરીઓ ઉડી રહી છે ત્યારે મોટા વાહન ચાલકો સહિત રાહદારીઓ ને ભારે હાલાકી પડી રહી છે.
Nov 1,2024, 16:32 PM IST
gujarat
ચાંદીપુરા વાઇરસ વચ્ચે પાદરામાં આ જીવલેણ રોગનો હાહાકાર, 3 કેસ નોંધાતા તંત્રમાં દોડધામ
પાદરા નગરમાં છેલ્લા ત્રણ દિવસથી કોલેરા ફાટી નીકળતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પાદરા નગર પાલિકા હદ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ત્રણ જેટલા કોલેરાના કેસો સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.
Jul 18,2024, 15:41 PM IST
breaking news
વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી! બાળકો જોખમી રીતે દરિયા કાંઠે બેસેલા જોવા મળ્યા
પાદરામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. પાદરા તાલુકાની સાદરા પ્રાથમિક શાળા દ્વારા ધોરણ 6 થી 8 ના 62 બાળકોને પ્રવાસ માટે પોરબંદર તરફ લઈ જવામાં આવ્યા હતા. જે પ્રવાસમાં શાળાની મોટી બેદરકારી સામે આવી હતી. જ્યાં પોરબંદરના દરિયા કિનારે બાળકો સેફટી સુરક્ષા વગર દરિયા કિનારે રમતા નજરે પડ્યા હતા.
Jan 31,2024, 16:33 PM IST
gujarat
સરકારને શાળાઓમાં રસ જ નથી! અહીં ધો.1થી 5 સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માત્ર એક શિક્ષક
Vadodara News: ગ્રામજનોના જણાવ્યા અનુસાર પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચ સુધીના વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક જ શિક્ષકો હોવાથી બાળકોનો અભ્યાસક્રમ બગડી રહ્યો છે.
Dec 5,2023, 18:31 PM IST
breaking news
આ શહેરમાં તિલક વગર ખેલૈયાઓને પ્રવેશ મળશે નહીં, ગરબા ગ્રાઉન્ડ પર બેનરો લાગ્યા
નવલખી ગ્રાઉન્ડ પર લગાવામાં આવેલ બોર્ડ જેમાં તિલક નહિ લગાવો તો તમને ગરબા ગ્રાઉન્ડ પર એન્ટ્રી નહિ મળે તેમ સૂચના આપવામાં આવી છે, ત્યારે આયોજકોના જણાવ્યા અનુસાર નવરાત્રી પર્વમાં આ પ્રથમવાર શરૂઆત કરવામાં આવ્યું છે.
Oct 15,2023, 18:28 PM IST
breaking news
લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા? સરકારી અનાજના ગોડાઉનમાં ચણાનો જથ્થો લેબમાં ફેલ, આ ખુલાસો
સરકારી અનાજના ચણાનો જથ્થો એફ.આર.એલમાં ફેઈલ થતા પાદરા ગોડાઉનમાં ફાળવેલ 9340 કિ.ગ્રામ ચણાના જથ્થાનું વિતરણ અટકાવ્યું છે. પાદરાના સરકારી અનાજના ગોડાઉન દ્વારા ઉચ્ચ કક્ષાએ સમગ્ર ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
Oct 6,2023, 17:35 PM IST
breaking news
વડોદરાનો રેન્ચોઃ દોઢ લાખનો પગાર છોડી ઇજનેર યુવાન બાળકોને આપે છે પ્રયોગ આધારિત શિક્ષણ
મુંબઇ આઇઆઇટીમાં ભણી યુવાને બાળકોને બિનપરંપરાગત રીતે શિક્ષણ આપવાનું બીડું ઝડપી વડોદરા પાદરા નજીક જીધ્યાના સંશોધન નગરી શરૂ કરી છે.
Sep 10,2023, 17:18 PM IST
gujarat
દેશની સફરે નીકળેલી આશા માલવિયાનું વડોદરામાં ભવ્ય સ્વાગત, MPની યુવતીની ચારેબાજુ ચર્ચા
વડોદરા: મધ્યપ્રદેશની યુવતી 20 હજાર કિલોમીટરની મહિલા સન્માન યાત્રા સાથે ભારત ભ્રમણ માટે નીકળી છે. જેમાં 1 હજાર કિલોમીટરની સાયકલ યાત્રા પૂર્ણ કરી આશા માલવીયા વડોદરા પધારી અને ત્યારબાદ પાદરાના ધોબીકુવા પાસેની એપિકોર ખાતે આવતા અધિકારીઓ યુવતીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મહિલા કલ્યાણ અને આત્મનિર્ભરતા સાથે પર્યાવરણની સુરક્ષાનો હેતુસર ભારતમાં ભ્રમણ કરશે.
Dec 10,2022, 20:35 PM IST
gujarat
શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડના વિવાદીત બોલ, 'કેજરીવાલ કો નંગા કરકે ભેજેંગે'
Gujarat Election 2022: શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા છે અને તેમના વિશે વિવાદીત બોલ કહ્યા છે. જેઠાભાઈ ભરવાડે જણાવ્યું છે કે, કેજરીવાલ કો નંગા કરકે ભેજેંગે.
Nov 22,2022, 14:39 PM IST
gujarat
ગુજરાતી ફિલ્મ 'રેવા' જેવો નજારો! મહીસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડવામાં આવી
મહીસાગર નદી ખાતે ચૂંદડી મનોરથ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જ્યાં મહીસાગર નદીને 1001 ફૂટની ચૂંદડી ઓઢાડવામાં આવી છે. મુજપુર ગામે આ કાર્યક્રમ યોજાયો હતો.
Oct 2,2022, 17:21 PM IST
Coronavirus
સુરત બાદ પાદરાના શિક્ષણ વિભાગમાં કોરોનાનો વિસ્ફોટ, માર્ચમાં થઇ હતી કોરોનાની એન્ટ્રી
સ્વરાજની ચૂંટણી બાદ પાદરા તાલુકાની પ્રાથમિક શાળાઓ અને હાઈસ્કુલમાં કેટલાક શિક્ષકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સરસવણી ગામની સરસ્વતી હાઈસ્કૂલ અને લતીપુરા ગામની હાઈસ્કુલમાં પ્રિસિપાલને કોરોના થયો હોવાનુ જાણવા મળ્યુ છે.
Mar 14,2021, 14:48 PM IST
rain
Unseasonable Rain Vadodara Padara
Unseasonable Rain Vadodara Padara
Mar 25,2020, 16:40 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર : પાદરાના લોકો લડી રહ્યા છે ગંદકીની સમસ્યાથી
શેરી મહોલ્લાની ખબરમાં જાણો પાદરાના લોકો લડી રહ્યા છે ગંદકીની સમસ્યાથી
Oct 17,2019, 17:20 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો