हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistan Vs England
Pakistan vs england News
PAK vs ENG
પ્રથમ ટેસ્ટમાં હારથી હાહાકાર, પાકિસ્તાને ત્રણ સ્ટાર ખેલાડીઓની કરી હકાલપટ્ટી
Pakistan vs England: ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની બીજી અને ત્રીજી મેચ માટે પાકિસ્તાને પોતાની ટીમ જાહેર કરી છે. આ ટીમમાં બાબર આઝમને બહાર કરી દેવામાં આવ્યો છે. સાથે શાહીન શાહ આફ્રિદી અને નસીમ શાહને પણ તક આપવામાં આવી નથી.
Oct 13,2024, 17:23 PM IST
England vs Pakistan
જો રૂટે એક ઝટકામાં તોડી દીધો ગાવસ્કરનો સૌથી મોટો રેકોર્ડ, પાકિસ્તાન સામે ફટકારી સદી
Pakistan vs England: શાનદાર ફોર્મમાં ચાલી રહેલા જો રૂટે પાકિસ્તાન વિરુદ્ધ શાનદાર સદી ફટકારી છે. આ રૂટની 35મી ટેસ્ટ સદી છે અને તેણે એક સાથે ઘણા રેકોર્ડ તોડી દીધા છે.
Oct 9,2024, 15:29 PM IST
england team
પાકના બોલરો પર તૂટી પડ્યા ઈંગ્લેન્ડના બેટર, ટેસ્ટમાં પ્રથમ દિવસે બનાવ્યો રેકોર્ડ
PAK vs ENG 1st Test: ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ મેચની શરૂઆત ધમાકેદાર અંદાજમાં કરી છે. ટીમે પ્રથમ દિવસે 500થી વધુનો સ્કોર બનાવી લીધો છે.
Dec 1,2022, 19:08 PM IST
england team
ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડના ઓપનરોની ટી20 જેવી બેટિંગ, પ્રથમ સત્રમાં બનાવી દીધો રેકોર્ડ
PAK vs ENG: પાકિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર શરૂઆત કરી છે. ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ સત્રમાં વિના વિકેટે 174 રન બનાવી દીધા હતા.
Dec 1,2022, 13:38 PM IST
Eng vs Pak
ઈંગ્લેન્ડને લાગ્યો મોટો ઝટકો, પ્રથમ ટેસ્ટ પહેલાં 12 સભ્યો વાયરસથી સંક્રમિત
England Team infected by a virus: પાકિસ્તાનના ઐતિહાસિક પ્રવાસે પહોંચેલી ઈંગ્લેન્ડ ટીમ માટે પ્રથમ ટેસ્ટના એક દિવસ પહેલા ખરાબ સમાચાર આવ્યા છે. ઈંગ્લેન્ડ કેમ્પમાં ઓછામાં ઓછા 12 સભ્યો કોઈ વાયરસની ઝપેટમાં આવી ગયા છે.
Nov 30,2022, 18:42 PM IST
PAK vs ENG
T20 WC Final: બેન સ્ટોક્સ બન્યો હીરો, આ રહ્યાં ઈંગ્લેન્ડની જીતના પાંચ મોટા કારણ
ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ટી20 વિશ્વકપ 2022ના ફાઇનલમાં હરાવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. ઈંગ્લેન્ડે આ મુકાબલો પાંચ વિકેટથી જીત્યો છે. ઈંગ્લેન્ડે બીજીવાર ટ્રોફી પર કબજો કર્યો છે.
Nov 13,2022, 17:52 PM IST
PAK vs ENG
મેલબોર્નમાં 1992નું પુનરાવર્તન ન કરી શકી પાકિસ્તાની ટીમ, આ રહ્યાં હારના 5 કારણ
ઈંગ્લેન્ડ ટી20 વિશ્વકપનું નવું ચેમ્પિયન બની ગયું છે. મેલબોર્નમાં રમાયેલા ફાઇનલ મુકાબલામાં પાકિસ્તાનને 5 વિકેટે હાર મળી છે.
Nov 13,2022, 17:32 PM IST
PAK vs ENG
ટી20 ક્રિકેટનું કિંગ બન્યું ઈંગ્લેન્ડ, મેલબોર્નમાં પાકિસ્તાનને હરાવી રચ્યો ઈતિહાસ
T20 WC 2022 Final: સેમ કરન અને આદિલ રાશિદની દમદાર બોલિંગ બાદ બેન સ્ટોક્સની મેચ વિજયી ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે ટી20 વિશ્વકપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવી ઈતિહાસ રચી દીધો છે. જોસ બટલરની ટીમે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે નવો અધ્યાય લખ્યો છે.
Nov 13,2022, 17:58 PM IST
Babar Azam
T20 WC 2022: બીજીવાર ટી20 વિશ્વકપ જીતવા ઉતરશે પાકિસ્તાન-ઈંગ્લેન્ડ, જાણો કોણ મજબૂત
Eng vs Pak FINAL: વરસાદની સંભાવના વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઈતિહાસનું સાક્ષી બનવા માટે તૈયાર છે. રવિવારે બાબર આઝમની પાકિસ્તાન ટીમ અને જોસ બટલરની ઈંગ્લેન્ડ ટીમ ટી20 વિશ્વકપની ટ્રોફી જીતવા માટે આમને-સામને ઉતરશે.
Nov 12,2022, 17:31 PM IST
Trending news
Coffee Day Enterprises Ltd Share
₹348 તૂટી ₹34 પર આવી ગયો આ શેર, આજથી ટ્રેડિંગ થયું સસ્પેન્ડ, જાણો વિગત
Khalistan separatist movement
ટ્રુડોનો પ્લાન Exposed, કેનેડાના હિંદુઓએ પોલ ખોલી, મંદિર પર હુમલા પછી હિંદુઓ જાગ્યા
Suryakumar Yadav
આફ્રિકા સામે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, પ્રથમ ટી20માં આવી હોઈ શકે છે પ્લેઈંગ ઈલેવન
gujarat
એવું શું થયું કે ગુજરાતમાં આ વર્ષે નથી પડતી ઠંડી! જાણો હવામાન વિભાગે શું આપ્યો તર્ક?
Gandhinagar Samachar
લર્નિંગ લાઈસન્સ માટે શું વાહન ચાલકોએ નહી ખાવા પડે ધક્કા? પરીક્ષા મુદ્દે કમિટીની રચના
india
કાળા જાદૂનું કેપિટલ છે ભારતનું આ ગામ, મનુષ્યોને બનાવી દેતા જાનવર, આજે પણ ડરે છે લોકો
gujarat
'લોભિયા હોય ત્યાં...', ઉંચા વ્યાજની લાલચમાં લોકોએ કરોડો ગુમાવ્યા, લોહીના આંસુ રડ્યા!
gujarat
હચમચાવી નાંખે તેવી ઘટના! પોતાનું પાપ છુપાવવા મહિલાએ શિશુને ફેંક્યું, મોટો ખુલાસો
health
ખુલીને વાત ન કરી શકવી, મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલી સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે; સ્ટડી
lifestyle
બદામના તેલમાં છુપાયેલું છે ગ્લાઈંગ સ્કિનનું રહસ્ય, બ્યૂટી એક્સપર્ટની પહેલી પસંદ