हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
250/ 7
(38.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PAN Aadhaar link
Pan aadhaar link 0 News
Important Deadlines in march 2024
Tax Saving Options: ટેક્સ બચાવો અને મેળવો હોમ લોન પર છૂટ, 31 તારીખ પહેલાં પતાવી દો 5
31 March Tax Deadline: માર્ચ મહિનાની શરૂઆત થઇ ગઇ છે અને જેમ કે આપણે બધા જાણીએ છીએ કે નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોય છે તો એવામાં ઘણા કામોને પતાવવાની ડેડલાઇન હોય છે. જો તમે પણ તમારા પૈસા સાથે જોડાયેલા કેટલાક કામ પતાવ્યા નથી તો આજે જ પુરા કરી લો. ટેક્સ સેવિંગ્સથી લઇને આધાર અપડેટ અને ફાસ્ટેગ કેવાઇસી સુધી ઘણા જરૂરી કામ તમે આજે જ પતાવી દો.
Mar 3,2024, 15:03 PM IST
pan card tricks
PAN card માં છેતરાયા તો જેલમાં જવું પડશે: આ રીતે થાય છે દુરુપયોગ, કરી લેજો ચેક
PAN ધારકોની માહિતીની સરળ પુનઃપ્રાપ્તિ અને PAN ધારકના વિવિધ રોકાણો, ઉધાર અને અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓના મેચિંગની સુવિધા આપે છે. જો કે, એવા કિસ્સાઓ છે કે લોકોના પાન કાર્ડનો દુરુપયોગ અથવા અન્ય લોકો દ્વારા છેતરપિંડી કરવામાં આવી રહી છે.
Jun 19,2023, 14:52 PM IST
Aadhaar card
Pan Card: પાન-આધારને લઈને આ બાબતોનું રાખો ધ્યાન , નહીં તો આવશો મુશ્કેલીમાં
Aadhaar Card: તમારા પાન કાર્ડના કોઈપણ દગાબાજીના ઉપયોગની તપાસ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે CIBIL રિપોર્ટ તપાસો. રિપોર્ટમાં તમારી બધી લોન અને ક્રેડિટ કાર્ડનો સમાવેશ થાય છે. જો તમને તમારા CIBIL રિપોર્ટમાં કોઈ ક્રેડિટ કાર્ડ અથવા લોન મળે કે જે તમને મળી નથી, તો તરત જ અધિકારીઓને જાણ કરો.
Apr 20,2023, 17:11 PM IST
PAN
PAN ને આધાર સાથે લિંક કરવાની ડેડલાઈન આગળ વધી, હવે આ તારીખ સુધી કરી શકાશે લિંક
પાનને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદામાં વધારો થયો છે.. જો પાન કાર્ડ સાથે આધારકાર્ડ લિન્ક નહીં હોય તો તમે એક નહીં 22 કામગીરી નહીં કરી શકો. સૌ કોઈ જાણે છેકે, પાન કાર્ડ એટલેકે, આપણો પર્મેનેન્ટ અકાઉન્ટ નંબર. જે ભારત સરકારના સૌથી મહત્ત્વના પુરાવા પૈકી એક ગણાય છે. અને કોઈપણ પ્રકારની આર્થિક લેવડદેવડ માટે આ પુરાવો સાથે હોવો અતિઆવશ્યક છે.
Mar 28,2023, 15:26 PM IST
PAN card
એલર્ટ! ક્યાંક નકલી નથીને તમારૂ Pan Card? માત્ર 1 મિનિટમાં પડી જશે ખબર, અહીં કરો ચેક
Fake PAN Card: નકલી પાન કાર્ડ (Fake Pan Card) માં કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતાં પહેલા જાણી લો કે ક્યાંક તમારૂ પાન કાર્ડ તો નકલી નથીને. નકલી પાન કાર્ડ દ્વારા લોકો છેતરપિંડીનો શિકાર બની રહ્યાં છે.
Mar 27,2023, 15:54 PM IST
Income tax saving
7 દિવસમાં પૂરાં કરી લેજો આ 5 કામ, ITની નોટિસ આવવાની સાથે હજારો રૂપિયાનો આવશે દંડ
નવું નાણાકીય વર્ષ 2023-24 1લી એપ્રિલથી શરૂ થઈ રહ્યું છે અને વર્તમાન નાણાકીય વર્ષના ઘણા કામો છે જેને પહેલાં પતાવવાની જરૂર છે. જો કે મોટાભાગના કરદાતાઓએ તમામ કામગીરી પૂર્ણ કરી લીધી છે
Mar 24,2023, 15:53 PM IST
PAN card
Pan Card એક્ટિવ છે કે નહીં? ઘરે બેસીને માત્ર 1 મિનિટમાં ચેક કરો
PAN Card Status: જો તમારું PAN Card કામ કરતું નથી તો તમને ઘણું નુકસાન થઈ શકે છે. 31 માર્ચ પહેલા તેને આધાર (PAN-Aadhaha Link) સાથે લિંક કરવું પડશે. જો એક્ટિવ પાન કાર્ડ ન હોય તો લિંક કરવામાં સમસ્યા આવી શકે છે.
Mar 24,2023, 9:34 AM IST
PAN card
31 માર્ચ પહેલાં PAN-Aadhaar કરાવી દો લિંક, નહીં તો 1 હજારનો દંડ અને થઈ શકે છે જેલ
pan aadhaar linking deadline: આવી સ્થિતિમાં તમારું પાન કાર્ડ સક્રિય રહે તે ખૂબ જ જરૂરી છે. આ માટે પાન કાર્ડ ધારકોને 31 માર્ચ 2023 સુધીમાં તેમના પરમેનન્ટ એકાઉન્ટ નંબર (PAN) ને આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવી છે.
Feb 23,2023, 23:43 PM IST
PAN Aadhaar link
છેલ્લો દિવસ: જો આજે PAN-Aadhaar લીંક ન કર્યું તો અટકી જશે તમારા આ નાણાકીય કામ
જો તમારું PAN કાર્ડ અને આધાર કાર્ડ પહેલાંથી જ લિંક છે તો તમારે કશું કરવાની જરૂર નથી, પરંતુ જો તમને ખબર નથી કે બંને લિંક છે કે નહી, તો આ જાણકારી તમે એકદમ સરળતાથી પ્રાપ્ત કરી શકો છો.
Mar 31,2021, 13:44 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા