हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
parag Desai
Parag desai News
Ahmedabad
ગુજરાતમાં કૂતરાઓથી બચીને રહેજો, રોજ 700થી વધુ લોકોને કરડી રહ્યા છે
Street Dog Attack : ગુજરાતમાં એક વર્ષમાં શ્વાન કરડવાના કેસમાં 40 ટકાનો વધારો... રોજ 700થી વધુ લોકોને કરડી રહ્યા છે શ્વાન... આ વર્ષે 2 લાખ 41 હજાર જેટલા લોકોને કરડ્યા શ્વાન...
Dec 26,2023, 10:46 AM IST
breaking news
AMC: કૂતરા નહીં સફેદ હાથી! 3 વર્ષ 9.11 કરોડ વપરાયા, 1 કૂતરા પાછળ 1000 ખર્ચ
Parag Desai Death Case: પરાગ દેસાઈના મૃત્યુ બાદ મહાનગરપાલિકાએ શ્વાનની નસબંધી માટે રૂ.8 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. છેલ્લા 3 વર્ષમાં કૂતરાઓની નસબંધી પાછળ 9.11 કરોડ ખર્ચનાર AMC હવે દરેક કૂતરા પાછળ 1000નો ખર્ચ કરશે. કારણ કે 3.75 લાખ કૂતરાઓ વચ્ચે 8 કરોડનું ટેન્ડર બહાર પડ્યું છે. આમ છતાં આ ટેન્ડરમાં માંડ 80 હજાર કૂતરાઓની નસબંધી થશે. આમ છતાં 1 લાખથી વધારે કૂતરાઓ નસબંધી વિના રહી જશે.
Oct 28,2023, 17:08 PM IST
Ahmedabad
આ અમે નહિ સરકારી આંકડા કહે છે કે, 3 વર્ષમાં ગુજરાતમાં 12,55,066 લોકોને કુતરા કરડ્યા
Wagh Bakri's Parag Desai passes away : બ્રેન હેમરેજને કારણે વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન... વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈ રખડતા કૂતરાના હુમલાનો ભોગ બન્યા
Oct 23,2023, 15:30 PM IST
Ahmedabad
ગુજરાતના સૌથી મોંઘા શહેરમા કૂતરાઓનુ રાજ : 75 લાખની વસ્તી વચ્ચે રખડે છે 2.5 લાખ શ્વાન
Street Dog Attack : રહીશો તરફથી ઓનલાઈન ફરિયાદ કરવામા આવ્યા બાદ પણ કૂતરા પકડવા કોઈ કામગીરી કરવામા આવતી નથી. બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાંથી રખડતા કૂતરા પકડવામા આવ્યા બાદ ફરી પાછા એ જ સ્થળે પાછા છોડી દેવામા આવતા હોવાથી સમસ્યા ઠેરની ઠેર છે
Oct 23,2023, 15:02 PM IST
Brain Hemorrhage
ચાની દુકાનથી લઈને રૂ. 2000 કરોડની કંપની, આવી છે વાઘ બકરીના માલિકની સફળતાની કહાની
Wagh Bakri Chai Turnover : ગુજરાત ટી ડેપોના નામથી દુકાનની શરૂઆત કરી હતી. તેમની ચાનું નામ નોંધાવતા તેમને બે ત્રણ વર્ષ લાગ્યા હતા. 1980 સુધી તેઓ છૂટક ચા વેચતા હતા.
Oct 23,2023, 13:56 PM IST
Wagh bakri
તમે ડોગ લવર છો તો માણસોને મરવા દેશો : વાઘ બકરીના માલિકના મોતથી દેશમાં ખળભળાટ
Wagh Bakri's Parag Desai passes away : બ્રેન હેમરેજને કારણે વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન... વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈ રખડતા કૂતરાના હુમલાનો ભોગ બન્યા
Oct 23,2023, 14:29 PM IST
Wagh bakri
શરમજનક બાબત! રખડતા કૂતરાઓને કારણે વાઘબકરી ચા બ્રાન્ડના માલિક પરાગ દેસાઈનો ગયો જીવ
ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે મોડી સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. દેસાઈ (50)ને તેમના નિવાસસ્થાન નજીક એક અજીબ દુર્ઘટનામાં ઈજા થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમની સારવાર ચાલી રહી હતી પરંતુ તેઓ જીવન સામેની લડાઈ હારી ગયા છે.
Oct 23,2023, 13:44 PM IST
Wagh bakri
ઘર-ઘરમાં જાણીતી ચા બ્રાન્ડ વાઘ-બકરી ચાના એક્ઝિ. ડિરેક્ટર પરાગ દેસાઈનું આકસ્મિક નિધન
Wagh Bakri's Parag Desai passes away : બ્રેન હેમરેજને કારણે વાઘ બકરી ચાના માલિક પરાગ દેસાઈનું નિધન... લાંબા સમયથી સારવાર હેઠળ હતા
Oct 23,2023, 13:25 PM IST
Trending news
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર
gold
સોનાએ તોડ્યા બધા રેકોર્ડ, એક ઝટકામાં ₹1300 થયું મોંઘુ, ચાંદીમાં પણ તેજી
illegal migrants
અમેરિકાએ તગેડી મૂકેલા ગેરકાયદેસર ભારતીયોનું ત્રીજું લિસ્ટ આવી ગયું, 20 ગુજરાતીઓ
International News
ભારત-પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં મચી શકે છે ભારે તબાહી! મંડરાઈ રહ્યો છે મોટો ખતરો