हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
202/ 4
(34.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parliament canteen
Parliament canteen News
parliament
હવે સાંસદોને નહીં મળે સસ્તા ભાવે ભોજન, સંસદની કેન્ટીનના જાણો નવા રેટ
તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે સંસદની કેન્ટીનમાં માનનીય સાંસદો ખુબ જ સસ્તા ભાવે વ્યંજનોનો આનંદ લેતા હોય છે. પરંતુ હવે તે બદલાવવા જઈ રહ્યું છે. સંસદની કેન્ટીનના રેટ હવે ત્રણ ગણા વધારે થવા જઈ રહ્યા છે.
Jan 27,2021, 16:05 PM IST
parliament canteen subsidy
Parliament Canteen Subsidy: સંસદની કેન્ટીનમાં હવે નહીં મળે ભોજન પર સબ્સિડી
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યુ કે, સાંસદો તથા અન્ય લોકોના ભોજન પર મળનારી સબ્સિડી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ભોજનમાં મળતી સબ્સિડી ખતમ કરવાને લઈને બે વર્ષ પહેલા માંગ ઉઠી હતી. લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીમાં તમામ દળોના સભ્યોએ એકમત થઈ તેને ખતમ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
Jan 19,2021, 17:44 PM IST
Parliament canteen
સંસદની કેન્ટિનમાં નહી મળે સસ્તું ભોજન? જુઓ મોદી સરકારનો બોલ્ડ નિર્ણય
સંસદની કેન્ટિનમાં સાંસદોને મળતી સબ્સિડી હવે રદ્દ થઇ શકે છે. સંસદમાં સાંસદોને ભોજન પર જે કાંઇ પણ સબ્સિડી મળતી હતી તે ટુંક જ સમયમાં રદ્દ થાય તેવી શક્યતા છે. એટલે કે હવે સંસદની કેન્ટિમાં ભોજનનો ખર્ચ જે કેન્ટિનને થાય છે તેટલો જ ચુકવવો પડશે. આ મુદ્દે મોટા ભાગની પાર્ટીઓમાં આંતરિક સહમતી સધાઇ ચુકી છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાની ભલામણ બાદ બિઝનેસ એડ્વાઇઝરી કમિટીએ આ મુદ્દે ચર્ચા કરી હતી. જેમાં તમામ પાર્ટીઓએ આ મુદ્દે સંમતી વ્યક્ત કરી છે. જો સંસદની કેન્ટિનમાંથી સબ્સિડીને હટાવવામાં આવે છે તો તેમાં 17 કરોડ રૂપિયા વાર્ષિક બચત થશે.
Dec 5,2019, 15:22 PM IST
Trending news
Anil Kumble
કુંબલેનો મહાન રેકોર્ડ ધ્વસ્ત! ટીમ ઈન્ડિયાના આ બોલરે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1
NIKHIL KAMAT
વાંચવા જેવી છે આ સ્ટોરી! કઈ રીતે એક આઈડિયાથી સામાન્ય વ્યક્તિ બની ગયો અરબપતિ?
dda flats
'પહેલા આવો, પહેલા મેળવો', સસ્તામાં સસ્તુ ઘર ખરીદવાનો મોકો! 12 લાખથી ઓછી કિંમતે ફ્લેટ
Diwali Vibes
મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એ ખોડલધામને દુલ્હનની જેમ શણગારાયું, પ્લાન હોય તો જાણી
world
2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?
France
એક એવો આઈલેન્ડ જે દર 6 મહિને બદલી નાંખે છે દેશ, જો તમે ગયા તો ભરાઈ જશો
upi
1 નવેમ્બરથી UPIમાં આ મોટા ફેરફાર! જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો જાણો નવો નિયમ
weather update
Weather Update: થઈ જાવ તૈયાર! હવે શરૂ થશે ઠંડી, બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે તાપમાન
amit shah Canada
ગંભીર પરિણામો આવશે; અમિત શાહ સામેના વાહિયાત આરોપોથી ભારત રોષે ભરાયું
Reliance Jio
રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો પ્લાન, ઓછી કિંમતમાં મળશે 84 દિવસની વેલિડિટી