हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pathaan
Pathaan News
shahrukh khan
'પઠાન'ની ભવ્ય સફળતા વચ્ચે શાહરૂખે પોતાને આપી 10 કરોડની લક્ઝુરિયસ ગિફ્ટ
Shah Rukh Khan New Car: ફિલ્મ 'પઠાન'ની જબરદસ્ત સફળતા બાદ શાહરૂખ ખાન ફરી ચર્ચામાં છે. એક ફિલ્મથી કરોડો રૂપિયાની કમાણી કર્યા બાદ શાહરૂખે પોતાને એક મોંઘી ભેટ આપી છે. આ ભેટ છે 10 કરોડ રૂપિયાની રોલ્સ-રોયસ કાર.
Mar 28,2023, 15:38 PM IST
Pathaan
હવે થિયેટરનો મોહ છોડો! માર્ચ મહિનામાં રિલીઝ થયેલી નવી ફિલ્મો નિહાળો OTT પર
Hindi Movies On OTT: માર્ચના છેલ્લા સપ્તાહમાં OTT પર અમેઝિંગ મૂવીઝ અને વેબ સિરીઝ રિલીઝ કરવામાં આવી છે. શાહરૂખ ખાનની ફિલ્મની સાથે યામી ગૌતમની નવી ફિલ્મ પણ OTT પર સ્ટ્રીમ થઈ રહી છે.
Mar 26,2023, 17:01 PM IST
Bholaa
રિલીઝ પહેલા જ Ajay Devgn ની ફિલ્મ કરી રહી છે જોરદાર કમાણી, જાણો કેવી રીતે
Film Bholaa Advance Booking: ફિલ્મ રિલીઝ થવામાં એક અઠવાડિયાનો સમય છે તેવામાં ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. એડવાન્સ બુકિંગ શરૂ થયાની સાથે જ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી લીધી છે.
Mar 23,2023, 11:04 AM IST
Pathaan
આ OTT પ્લેટફોર્મ પર 22 માર્ચે રિલીઝ થશે Shah Rukh Khan ની સુપરહિટ ફિલ્મ Pathaan
Pathaan Film On OTT: જે લોકો પઠાન ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા હતા તેમનો રાહ જોવાનો સમય હવે પૂરો થઈ ગયો. કારણ કે પઠાન ફિલ્મ 22 માર્ચે ઓટીટી વ્યુવર્સ માટે રિલીઝ થવા જઈ રહી છે.
Mar 16,2023, 18:01 PM IST
Saheli Rudra viral video
રેલવે સ્ટેશનમાં ભીડમાં યુવતી બનાવી રહી હતી 'ઝૂમે જો પઠાણ' પર રીલ, આવી ગઈ પોલીસ અને..
Girls Dance Video: વીડિયો પશ્ચિમ બંગાળના નૈહાટી જંક્શન પર બનાવવામાં આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Feb 15,2023, 17:38 PM IST
Shah Rukh Khan
Shah Rukh Khan ની પઠાણ ફિલ્મમાં છે આ 7 મોટી ભૂલ, ફરી એકવાર ધ્યાનથી જોજો આ ફિલ્મ
Shah Rukh Khan: ફિલ્મના એક સીનમાં પઠાણ એટલે કે શાહરૂખ ખાન અને જિમ યાની જોન અબ્રાહમ એકબીજાની સામે લડી રહ્યા હોય છે. ત્યારે શાહરૂખની હાઈટ જોનથી ઘણી ઓછી દેખાય છે. પરંતુ આગળના જ સીનમાં શાહરૂખ ખાન, જોન અબ્રાહમને કીક મારે છે તો તે અચાનક લાંબો થઈ જાય છે.
Feb 1,2023, 11:35 AM IST
Pathaan Movie
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ અમદાવાદના કયા થિયેટરમાં જોઈ 'પઠાણ' ફિલ્મ
Indian Cricketers watch Pathaan film ahead of T20 match against NZ in Ahmedabad
Jan 31,2023, 16:50 PM IST
Shah Rukh Khan
પઠાણની સફળતાથી ખુશ શાહરૂખ ખાને ચાહકોની સામે હાથ જોડીને કહ્યું, પઠાણના ઘરે મહેમાનનવાઝી
Shah Rukh Khan greets fans outside his Mumbai house after `Pathaan` success
Jan 30,2023, 20:30 PM IST
Pathaan
20 વર્ષ પહેલા આ અભિનેત્રીએ કહ્યું હતું કે 'કાં તો સેક્સ વેચાય કાં શાહરૂખ ખાન'
Neha Dhupia Statement on Pathaan Success: શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર જબરદસ્ત ટંકશાળ પાડી રહી છે. ફિલ્મે કમાણીમાં નવા રેકોર્ડ બનાવ્યા છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો પઠાણે માત્ર 4 દિવસમાં 429 રૂપિયાનું કલેક્શન (વર્લ્ડ વાઈડ) કર્યું છે. એ કહેવું બિલકુલ ખોટું નહીં હોય કે બોક્સ ઓફિસ પર શાહરૂખ ખાનની બાદશાહત કાયમ છે. આ બધા વચ્ચે જ્યાં સોશિયલ મીડિયા પર પઠાણ અને કિંગ ખાન સતત ટ્રેન્ડ થઈ રહ્યા છે ત્યાં અભિનેત્રી નેહા ધૂપિયા પણ શાહરૂખ ખાન વિશે પોતે આપેલા એક જૂના નિવેદનના કારણે ચર્ચામાં આવી ગઈ છે.
Jan 30,2023, 12:56 PM IST
Pathaan
'પઠાણ' ફિલ્મે બીજા દિવસે કરી તાબડતોડ કમાણી, બોક્સ ઓફિસનો આંકડો જોઈ દંગ રહી જશો
Pathaan Box office collection day 2: 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયા બાદથી શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, અને જ્હોન અબ્રાહમ અભિનિત ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર તાબડતોડ કમાણી કરી રહી છે. બીજા દિવસે પણ આ સિલસિલો ચાલુ છે.
Jan 27,2023, 10:33 AM IST
Pathaan
પઠાણે પહેલા દિવસે બનાવી દીધા 10 નવા રેકોર્ડ્સ, બોક્સ ઓફિસ પર રચ્યો ઈતિહાસ
Pathaan Records: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મએ ઈતિહાસ રચી દીધો છે. પઠાણે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણીની સાથે-સાથે 10 નવા રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યાં છે.
Jan 26,2023, 19:02 PM IST
Pathaan Review
'Z+' સિક્યુરિટી સાથે ગુજરાતમાં પઠાણ થઈ રિલીઝ! પહેલો શો હાઉસફુલ, જાણો શું કહી રહ્યા છે દર્શકો?
Pathaan Review: SRK's fans 'go gaga' after watching controversial much awaited film
Jan 25,2023, 14:45 PM IST
Pathaan
હિન્દુ સંગઠનોએ ઉત્તર પ્રદેશના આગ્રામાં કર્યો પઠાણ ફિલ્મનો વિરોધ
Uttar Pradesh: Protest against SRK's 'Pathaan' in Agra
Jan 25,2023, 11:50 AM IST
pathaan film
રાજકોટમાં પણ શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ રિલીઝ! એક જ દિવસમાં 260 શોનું આયોજન
SRK's Pathaan film released in Rajkot
Jan 25,2023, 10:40 AM IST
Pathaan
ભારે વિવાદ વચ્ચે રિલીઝ થઇ શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'; ગુજરાતભરના થિયેટરો પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત
Shahrukh Khan's Pathaan film released; Tight security in place at theatres across Gujarat
Jan 25,2023, 9:25 AM IST
BJP national executive meet
પઠાણ ફિલ્મ વિવાદ વચ્ચે PM મોદીએ ભાજપના નેતાઓને ફિલ્મો મુદ્દે શું કહ્યું તે ખાસ જાણો
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મમાં ભગવા રંગના કપડાંના ઉપયોગને લઈને રામ કદમ અને નરોત્તમ મિશ્રા સહિત અનેક ભાજપ નેતાઓ બોટકોટનું આહ્વાન કરી ચૂક્યા છે.
Jan 18,2023, 10:28 AM IST
Pathaan Movie
ફિલ્મ 'પઠાણ'નો વિરોધ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે કરી તોડફોડ
Pathaan movie faces protest ahead of release in Ahmedabad
Jan 5,2023, 12:25 PM IST
Pathaan Movie
શાહરુખ ખાનની ફિલ્મ પઠાણનો અમદાવાદમાં વિરોધ
Pathaan movie faces protest ahead of release in Ahmedabad
Jan 5,2023, 8:25 AM IST
Shah Rukh Khan
બિકનીના રંગના વિવાદનો આવશે અંત! સેંસર બોર્ડે આપી ફિલ્મમાં ફેરફારની સલાહ
Besharam Rang Song Controversy: 'પઠાણ' ફિલ્મ તાજેતરમાં જ પ્રમાણપત્ર માટે સીબીએફસી એક્ઝામિનેશન કમિટી પાસે પહોંચી હતી. ફિલ્મને બારીકાઇથી જોવામાં આવી. આ ફિલ્મ જાન્યુઆરી 2023 માં હિંદી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે.
Dec 29,2022, 13:21 PM IST
shahrukh khan
જામનગરમાં રાજપૂત સમાજે કર્યો ફિલ્મ પઠાણનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
બોલીવુડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ પઠાણને લઈને વિવાદમાં ઘેરાયા છે. ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ થયા બાદ હિન્દુ સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે જામનગરમાં રાજપૂત સમાજે આવેદનપત્ર પાઠવી ફિલ્મનો વિરોધ નોંધાવ્યો હતો.
Dec 26,2022, 16:32 PM IST
Trending news
indian premier league 2023
માર્ક વુડની પાંચ વિકેટ, મેયર્સની અડધી સદી, લખનઉએ દિલ્હીને 50 રને હરાવ્યું
italy
ઇટલીએ એઆઈ સોફ્ટવેર ચેટજીપીટી પર લગાવ્યો પ્રતિબંધ, બન્યો યુરોપનો પ્રથમ દેશ
Vadodra
વડોદરામાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ એક્શનમાં, 3 PIની બદલી, SITની તપાસનો ધમધમાટ શરૂ
surat
સુરતમાંથી કંજર ગેંગની 6 મહિલાઓ ઝડપાઈ, એક પછી એક ગુનાની કબૂલાત સાંભળી પોલીસ પણ ચોકી..
gujarat
મોરબીમાં ઝૂલતા પુલના રિનોવેશન કામમાં જયસુખ પટેલે ધ્યાન આપ્યું નથી,જામીન અરજી નામંજૂર
gujarat
સંસ્કારી નગરીમાં માત્ર સો રૂપિયા માટે ખેલાયો ખૂની ખેલ, ધોળા દિવસે મચ્યો હંગામો
solar eclipse
એપ્રિલમાં આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ, 3 રાશિના જાતકોનું સૂર્યની સમાન ચમકશે ભાગ્ય
White Hair
Oil For White Hair: આ દેશી તેલ કરશે કમાલ, સફેદ વાળ ફરી થઈ જશે કાળા
Rajkot news
વાસનાના કીડાએ એક માસૂમ ફૂલને પીંખી નાખ્યું, જેતપુરમાં પરિવારે ગુમાવી વહાલસોઈ દીકરી
jio 84 days validity offer
જિયોનો સૌથી ધમાકેદાર પ્લાન, 84 દિવસની વેલિડિટી, દરરોજ 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલ