हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pathan movie
Pathan movie News
Pathan
જલ્દી OTT પર રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ
Pathaan OTT Release : સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ'એ કમાણી મામલે 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રિલીઝના 12 દિવસ બાદ પણ મોટી સંખ્યામાં લોકો 'પઠાણ' જોવા થિયેટરોમાં પહોંચી રહ્યા છે. હવે આ દરમિયાન, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મની OTT રિલીઝ સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે.
Feb 6,2023, 15:56 PM IST
bollywood
પઠાણની જેમ આ ફિલ્મોનો પણ થયો હતો વિરોધ, રિલીઝ થતાં થઈ હતી સુપરહિટ
'બેશરમ રંગ' ગીત રિલીઝ થતાં જ સાધુ સંતો, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ જેવા હિન્દુ સંગઠનોએ બિકિનીના રંગને ભગવો રંગ ગણાવી હિન્દુ ધર્મનું અપમાન ગણાવ્યુ હતુ. અને દેશભરમાં ફિલ્મની રિલીઝ થતાં અટકાવવા હંગામો થયો હતો. બોયકોટ કરવા છતાં ફિલ્મ સફળ રહી અને કરોડોની કમાણી કરી રહી છે. ત્યારે અમે આજે આવી જ 5 ફિલ્મો વિશે તમને જણાવશું, કે જેમનો બોયકોટ તો થયો છતાં લોકોના દિલ જીતવામાં સફળ રહી હતી.
Jan 29,2023, 13:13 PM IST
pathan movie
પઠાણ ફિલ્મ પર લોકસાહિત્યકાર રાજભા ગઢવીએ કર્યા આકરા પ્રહાર
Writer Rajbha Gadvi on Film Pathan
Dec 16,2022, 12:40 PM IST
pathan movie
હિંદુ સંગઠનો બાદ મુસ્લિમ સંગઠનોએ પણ કર્યો પઠાણ ફિલ્મનો વિરોધ! ફિલ્મમાં એવું શું છે?
ખુર્રમે કહ્યું કે પઠાણ ફિલ્મમાં ઈસ્લામ ધર્મના કાયદા અને સિદ્ધાંતોની મજાક ઉડાવીને ઈસ્લામ ધર્મને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આતેમણે કહ્યું કે આ ફિલ્મને લઈને સમગ્ર સમાજમાં ગુસ્સો છે. તેમણે ખાસ કરીને યુવાનોને અપીલ કરી કે તેઓ આ ફિલ્મનો વિરોધ કરે અને સરકારે પણ આવી ફિલ્મો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો જોઈએ.
Dec 15,2022, 17:22 PM IST
bollywood
પઠાણ ફિલ્મની રિલીઝ પહેલાં માતા વૈષ્ણો દેવીના દરબારમાં પહોંચ્યો શાહરૂખ
King Khan: પઠાણની રિલીઝ પહેલા શાહરૂખ ખાન માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા પહોંચ્યા હતાં. શાહરૂખ ખાને વૈષ્ણોદેવીમાં માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. વાયરલ વીડિયોમાં શાહરૂખ ખાન મુવીઝ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરેલો જોવા મળે છે. શાહરૂખ ખાનનો વાઈરલ વીડિયો જોઈને તેના ચાહકોમાં ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાને મક્કા ઉમરાહ થોડા દિવસ પહેલા મક્કામાં ઉમરાહ કરી હતી. એવું માનવામાં આવે છે કે ફિલ્મોમાંથી લાંબા બ્રેક બાદ પરત ફરેલો શાહરૂખ ખાન ફરી એકવાર નવી શરૂઆત કરવા માંગે છે, આવી સ્થિતિમાં તે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈને વધુ ફિલ્મોની ઈચ્છા ધરાવે છે.
Dec 12,2022, 16:53 PM IST
threat
દેવનાથ બાપુને સર કલમ કરવાની મળી ધમકી, ‘પઠાણ’ ફિલ્મનો કર્યો હતો વિરોધ
આમિર ખાન અને શાહરુખ ખાનની ફિલ્મનો વિરોધ કરનાર કચ્છના સંતને મળી ધમકી... રાપરના એકલધામના મહંત યોગી દેવનાથબાપુને હત્યાની મળી ધમકી...
Aug 12,2022, 14:07 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ