हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
GO
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
હોમ
લાઇવ TV
વીડિયો
My Money
ગુજરાત
બજેટ 2023
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pathan
Pathan News
Shah Rukh Khan
શાહરૂખ ખાનના ઘરે ગુજરાતથી આવેલા બે યુવકો દીવાલ ઓળંગીને ઘૂસી ગયા, પોલીસ પૂછપરછ ચાલુ
Shah Rukh Khan News: બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનના ઘરે બે અજાણ્યા વ્યક્તિ મોડી રાતે ઘરમાં ઘૂસી ગયા. એવું કહેવાય છે કે બે લોકો રાતે લગભગ 9.30 વાગે શાહરૂખ ખાનના ઘરમાં ઘૂસ્યા. બંનેએ દીવાલ કૂદીને શાહરૂખ ખાનના ઘરમાં એન્ટ્રી લીધી. પોલીસે બંને અજાણ્યા લોકોને પકડી લીધા છે અને તેમની પૂછપરછ થઈ રહી છે.
Mar 3,2023, 10:15 AM IST
Abdu Rojik
‘બિગ બોસ’કન્ટેસ્ટેન્ટ અબ્દૂ રોજિકે કર્યો પઠાણ સોન્ગ પર ડાન્સ
'Bigg Boss' contestant Abdu Rojik danced on Pathan song
Feb 20,2023, 14:54 PM IST
Pathan
જલ્દી OTT પર રિલીઝ થશે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ
Pathaan OTT Release : સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત 'પઠાણ'એ કમાણી મામલે 400 કરોડનો આંકડો પાર કરી લીધો છે. રિલીઝના 12 દિવસ બાદ પણ મોટી સંખ્યામાં લોકો 'પઠાણ' જોવા થિયેટરોમાં પહોંચી રહ્યા છે. હવે આ દરમિયાન, શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ અભિનીત ફિલ્મની OTT રિલીઝ સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે.
Feb 6,2023, 15:56 PM IST
Pathan
Upcoming Bollywood Movies: માત્ર પઠાણ જ નહીં, આ 5 ફિલ્મો 2023માં મચાવી શકે છે ધમાલ
Upcoming Movies of Bollywood: 2022 થી શીખ લેવા નવા વર્ષમાં બોલીવુડ વિચારીને પગલા ભરી રહ્યું છે. પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ કરોડો રૂપિયા મોટા દિગ્ગજ ચહેરા પર લાગેલા છે. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણથી જબરદસ્ત વાપસી થઈ ચુકી છે. હવે જોવાનું છે કે આ વર્ષે આવનારી અન્ય ફિલ્મો કઈ છે જે બોલીવુડનો બોક્સ ઓફિર પર બેડો પાર કરાવશે.
Jan 28,2023, 16:49 PM IST
Pathan
Pathan Movie: Z+ સિક્યુરિટી સાથે આજે ગુજરાતમાં પઠાણ રિલીઝ થઈ, પહેલો શો હાઉસફુલ
Pathan Movie Latest News: : ભારે વિવાદ બાદ આજે 100 દેશની 2500 સ્ક્રિન પર એકસાથે રિલિઝ થઈ ફિલ્મ પઠાણ... હિંદુ સંગઠનોના વિરોધની શક્યતાના પગલે થિયેટરો પર ગોઠવાયો પોલીસનો ચાંપતો બંદોબસ્ત...
Jan 25,2023, 14:34 PM IST
Pathan
પઠાણ ગુજરાતમાં રિલીઝ કરવી કે નહિ, થિયેટર સંચાલકો ટેન્શનમાં, સરકારને લખ્યો પત્ર
Pathan Controversy : ગુજરાતમાં 'પઠાન' ફિલ્મ રિલીઝ કરવા મુદ્દે સિનેમા માલિકો અસમંજસની સ્થિતિમાં......મલ્ટિપ્લેક્સ એસોસિયેશને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખી સુરક્ષાની કરી માગ.....ગુજરાતમાં પઠાન ફિલ્મ રિલીઝ કરવા મુદ્દે કેટલાક સંગઠનોએ આપી છે ચેતવણી....
Jan 18,2023, 15:34 PM IST
Sharukh Khan
પહેલાં ગીતમાં વિવાદ થયો તો લાખો લોકોએ જોયો વીડિયો, આવ્યું પઠાણનું આ બીજું જોરદાર ગીત
Pathan New Song: આને કહેવાય દિવસ બની જવું! શાહરુખ ખાનના ફેન્સ માટે આ મોટી ટ્રીટ છે. પઠાણ ફિલ્મની રાહ જોનારા માટે એક સારા સમાચાર છે. હાલમાં જ પઠાણનું નવું સોન્ગ રિલીઝ થયું છે. ફિલ્મ પઠાણના બેશર્મ રંગ પરના વિવાદ બાદ ફિલ્મનું બીજું ગીત મેકર્સે રિલીઝ કર્યું છે. આ ગીત તમામના ફેવરેટ એરિજીત સિંહે ગાયું છે. સોન્ગનું નામ છે ઝુમે જો પઠાણ. મેહફિલ લૂટવા આવ્યો 'પઠાણ' શર્ટલેસ શાહરુખનો જબરદસ્ત ડાંસ.
Dec 22,2022, 12:32 PM IST
Pathan
ફિલ્મ ‘પઠાણ’ના વિવાદમાં રાજભા ગઢવીની એન્ટ્રી! ફિલ્મ બોયકોટ કરવાની કરી અપીલ
Folk artist Rajbha Gadhvi appeals to ban release of 'Pathan' in Gujarat
Dec 16,2022, 16:50 PM IST
deepika padukone
Besharam Rang:'પઠાણ'માં દીપિકાની 'ભગવા રંગની' બિકીનીથી બબાલ, શાહરૂખની ફિલ્મ વિવાદમાં
Besharam Rang Looks:દીપિકા પાદુકોણને લઈને હાલ ટ્વિટર પર યુદ્ધ છેડાઈ ચુક્યું છે. શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાનમાં દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથેના એક ઈન્ટિમેટ સોંગમાં કેમ 'ભગવા રંગની' બિકીની પહેરી છે? શું જાણી જોઈને આ રંગ પસંદ કરવામાં આવ્યો છે? એવા સવાલો હાલ લોકો ટ્વીટર પર પૂછી રહ્યાં છે. આ મુદ્દે હાલ સોશિયલ મીડિયામાં ભારે યુદ્ધ છેડાયું છે.
Dec 15,2022, 10:26 AM IST
Shah Rukh Khan
Shah Rukh Khan: માથા પર તિલક, હસતો ચહેરો...કિંગ ખાનનો આ Photo જોયો તમે?
Shah Rukh Khan Unseen Vaishno Devi Photo: બોલિવુડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ રિલીઝના આરે છે. ત્યારે અભિનેતા હાલમાં જ વૈષ્ણોદેવીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. શાહરૂખ ખાનની વૈષ્ણોદેવી માતાના દરબારમાં પડાવેલી એક તસવીર હાલ વાયરલ થઈ રહી છે.
Dec 13,2022, 11:51 AM IST
Tiger 3
સલમાન ખાને કરી મોટી જાહેરાત, આ દિવસે રિલીઝ થશે ટાઈગર-3
સલમાન ખાન અને કેટરીના કેફની મોસ્ટ અવેટેડ ફિલ્મ ટાઇગર 3ની રિલીઝ ડેટ જાહેર થઈ ગઈ છે. ફિલ્મ આગામી વર્ષે ઈદ પર સિનેમાઘરોમાં રિલીઝ થઈ જશે. સલમાને ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત એક જબરદસ્ત ટીઝર સાથે કરી છે.
Mar 4,2022, 16:18 PM IST
Mega budget film
મલ્ટીપ્લેક્સમાં ફરી મચશે ધૂમ, કરોડો રૂપિયાના બજેટમાં તૈયાર થઈ રહી છે 5 ફિલ્મ
હિન્દી ફિલ્મોના ખૂબ સફળ નિર્માતા આદિત્ય ચોપડાની હાલ યશરાજ બેનર હેઠળ ઘણી સારી ફિલ્મોનું નિર્માણ કરી રહ્યા છે. આમાંથી કેટલીક ફિલ્મો બનીને તૈયાર છે તો કેટલીક ફિલ્મોનું ઝડપથી શુટિંગ શરૂ થશે. આ તમામ ફિલ્મોમાં 5 મેગા બજેટ ફિલ્મ છે જેને જોવા માટે દર્શકો અત્યારથી ઉત્સાહિત છે.
May 23,2021, 14:38 PM IST
Shah Rukh Khan
શાહરૂખની ફી સાંભળી ઉડી જશે સલમાન-આમિરના હોશ, 'Pathan' થી બનશે સૌથી મોંઘા સુપરસ્ટાર!
બોલીવૂડ એક્ટર શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ફેન ફોલોઇંગ ખૂબ લાંબી છે, શાહરૂખ વર્ષોથી લોકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડતો નથી. તે ટૂંક સમયમાં ફિલ્મ 'પઠાણ'માં (Pathan) જોવા મળશે
Mar 26,2021, 21:25 PM IST
દીપિકા પાદુકોણ
દીપિકા એક ફિલ્મ માટે ચાર્જ કરે છે 'પઠાણી' ફી, બોલીવુડના મોટા સ્ટાર્સને છોડ્યા પાછળ
ડ્રગ્સ કેસ બાદ હવે દીપિકાનું નામ ફરી ચર્ચામાં આવ્યું છે. જો કે હવે સારા કારણે દીપિકાની ચર્ચા થઈ રહી છે. એ તો તમે જાણો જ છો કે ફિલ્મ સ્ટાર્સ એક ફિલ્મ કરવાની તગડી ફી લે છે.
Nov 9,2020, 13:06 PM IST
શાહરૂખ ખાન
ખુશખબરી! બોલીવુડના 'કરણ-અર્જુન' ફરી સાથે આવશે, પરંતુ અંદાજ હશે કંઇક ખાસ
શાહરૂખ ખાન (Shahrukh Khan)ના ફેન્સ તેમની આગામી ફિલ્મની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે. હવે આ સમાચાર આવી રહ્યા છે કે તેમની આગામી ફિલ્મમાં સલમાન ખાન પણ હશે.
Nov 6,2020, 14:23 PM IST
Trending news
Rent Agreement
ભાડે રહેતા લોકો માટે ખુબ જરૂરી માહિતી, કેમ 11 મહિના માટે થાય છે ભાડા કરાર?
Whatsapp
હવે WhatsAppમાં ચેટ કરવા માટે ટાઈપ કરવાની નહીં પડે જરૂર! નવા ફિચરે મચાવ્યો તહેલકો
aloe vera
Aloe Vera ખાવાથી શરીરને થાય છે જબરદસ્ત લાભ, દવા વિના દુર થઈ શકે છે ઘણી સમસ્યાઓ
stock market
સૌથી તગડી કમાણી કરાવતા આ 5 શેર વિશે તમે જાણો છો? જે જાણે છે એ ઘેરબેઠા છાપે છે રૂપિયા
Bhavnagar news
ભાવનગરમાં માતાજીના માંડવામાં ધૂણતા ભુવાનું મોત, હાર્ટએટેક આવતા નીચે ઢળી પડ્યા
BCCI
જાડેજા-હાર્દિકને મળ્યું પ્રમોશન, રાહુલને મોટો જબરદસ્ત મોટો ઝટકો
Tomatoes
ટમેટા સ્ટોર કરવાની આ રીતો છે જોરદાર, મહિનાઓ સુધી ઉપયોગ કરો અને સ્વાદ પણ રહેશે સારો
Guru Chandal Yog 2023
ગુરુ ચાંડાલ યોગને કારણે થશે ઉથલપાથલ, આ ત્રણ રાશિના જાતકો રહે સાવધાન
Geeta Rabari
કચ્છી કોયલ ગીતા રબારીના ભજનો પર થીરક્યા બાબા રામદેવ, Video માં જુઓ
Chaitra Navratri 2023
દુર્ગા અષ્ટમી પર કરો શ્રીદુર્ગાસપ્તશતી પાઠના આ મંત્રોનો જાપ, મળશે માતાજીના આશીર્વાદ