हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
244/ 7
(73)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pet dog
Pet dog News
ZEE 24 Kalak Original Video
ઘરમાં પાલતું શ્વાન છે? તો એનું પણ લેવું પડશે લાયસન્સ, નહીંતર થઇ શકે છે કાર્યવાહી
Do you have a pet dog at home? Then you will have to get a license for it too, otherwise strict action may be taken.
Dec 19,2024, 10:12 AM IST
Tax On Dog
વડોદરા પાલિકાને શ્વાન વેરો વસૂલવાનો નિર્ણય રદ કરવો પડ્યો, જાણો કેમ
Dog Tax In Vadoara Palika : વડોદરામાં પાલતું શ્વાન પરને વેરો કરાયો નાબૂદ..... કોર્પોરેશનની બજેટ સભામાં મેયર કેયુર રોકડિયાની મોટી જાહેરાત...
Feb 20,2023, 15:38 PM IST
Tax On Dog
ગુજરાતના આ શહેરમાં હવે શ્વાન પાળવા પર લોકોને ભરવો પડશે ટેક્સ
Dog Tax In Vadoara Palika : ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરા કોર્પોરેશન ઉઘરાવશે પાલતું શ્વાન પર વેરો...... શ્વાન દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો લેવાનું આયોજન.... 30 હજાર શ્વાનથી 1 કરોડનો વેરો મળવાની આશા...
Feb 10,2023, 11:54 AM IST
Viral Video
પાળતું શ્વાને લિફ્ટમાં બાળકને બચકું ભરી લીધુ, છતાં મહિલા બાળકની મદદે ન આવી, Video
Viral Video: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી અત્યંત ચોંકાવનારો એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને દરેક માતા પિતાના રૂવાડાં ઊભા થઈ જશે. આ વીડિયો નંદગ્રામ પોલીસ સ્ટેશન હદના રાજનગર એક્સટેન્શન ચાર્મ્સ કાઉન્ટી સોસાયટીનો છે. જેમાં એક મહિલા તેના પાળતું શ્વાનને લઈને લિફ્ટમાં જઈ રહી હતી. તે લિફ્ટમાં એક નાનકડું બાળક પણ હતું. આ પાળતું કૂતરાએ લિફ્ટમાં જ બાળકને બચકું ભરી લીધુ.
Sep 6,2022, 10:28 AM IST
karnataka
Video: આ ભાઈએ પોતાના બાળકની જેમ પાળતુ શ્વાનનો બર્થડે ઉજવ્યો, પાણીની જેમ પૈસા વાપર્યા
કર્ણાટકથી એક એવો બનાવ સામે આવ્યો છે જે જાણીને તમે દંગ રહી જશો. જ્યાં બેલાગાવી જિલ્લામાં એક ગામમાં પોતાના પાળતુ શ્વાનનો જન્મદિવસ ઉજવવા માટે એક વ્યક્તિએ અધધધ..ખર્ચો કરી નાખ્યો.
Jun 24,2022, 15:59 PM IST
Mexico
કુતરાએ 9 વર્ષની બાળકી સાથે ગુજાર્યો રેપ! મચી ગયો હડકંપ, પોલીસે કરી ધરપકડ
ઉત્તરી અમેરિકા (North America) ને દેશ મેક્સિકો (Mexico) થી એક હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. આરોપ છે કે અહીં એક પાલતૂ કુતરા (Pet Dog) એ પોતાની જ માલકિનની 9 વર્ષની પુત્રીનો રેપ (Pet Dog Rapes Nine Year Old Girl) કરી દીધો.
Dec 3,2021, 16:00 PM IST
Valsad
જો શ્વાન સાથે મોર્નિંગ વોક પર નિકળ્યા તો તમારા પર થઇ શકે છે હૂમલો, જઇ શકે છે જીવ!
રખડતા ઢોરનો પ્રશ્ન સમગ્ર ગુજરાત માટે કોમન છે. દરેક શહેર કે ગામમાં રખડતા ઢોરના ત્રાસનેડામવા માટે સ્થાનિકો દ્વારા વારંવાર રજુઆતો છતા તંત્ર દ્વારા મોટે ભાગેકોઇ જ પગલા લેવાતા નથી. રખડતા ઢોરના કારણે અનેક લોકો પોતાના જીવ ગુમાવી ચુક્યા છે અને અનેક લોકો ઘાયલ પણ થઇ ચુક્યા છે. તેવામાં વલસાડમાં રખડતા ઢોરનો એક ખુબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવતા બચી ગયા હતા. રખડતા ઢોરોના ટોળાએ શ્વાન તથા શ્વાનના માલિક પર હુમલો કર્યો હતો.
Feb 16,2021, 16:22 PM IST
Trending news
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ