petroleum jelly

Petroleum Jelly લગાવ્યું અને હાથ થઈ ગયા હાથી જેવા! બોડી બનાવવાની લ્હાયમાં કરેલી ભૂલનું પરિણામ જુઓ

પેટ્રોલિયમ જેલીની મદદથી બનાવ્યા POPEYE જેવા મસલ્સ, એટલા મોટા બાઈસેપ્સ કે જોનારા પણ થઈ ગયા હેરાન. હાથમાં 6 લીટર પેટ્રોલિયમ જેલી ઈન્જેક્ટ કરી મહાકાય બાઈસેપ્સ બનાવ્યા, શોર્ટકટથી બનાવેલા બાઈસેપ્સ બન્યા જીવનું જોખમ.

Sep 20, 2021, 04:18 PM IST